1 of 6

Shri R.K.Parikh arts and Science College,Petlad.�

(Department Of Psychology ) Paper Code : UA03SPSY21

2021 -22

B.A .Semester : 3

Basic Psychology part – 1

મૂળભૂત મનોવિજ્ઞાન – 1

2 of 6

યુનિટ : 1 મનોવિજ્ઞાન પ્રવેશ : �

  • મનોવિજ્ઞાનની વ્યાખ્યા : અર્થ :
  • મનોવિજ્ઞાનના ધ્યેયો : વર્તનની સમજ , વર્તનની આગાહી,વર્તનનું નિયંત્રણ :
  • મનોવિજ્ઞાનની ઉપયોગિતા : પોતાની જાતને ઓળખવામાં, અન્યના વર્તનને ઓળખવામાં
  • ઉધ્યોગ અને વ્યાપાર ક્ષેત્રમાં,શિક્ષણ ક્ષેત્રમાં ઉપયોગ ,
  • ચિકિત્સા અને માર્ગદર્શનના ક્ષેત્રમાં ઉપયોગ,અન્ય ક્ષેત્રોમાં
  • મનોવિજ્ઞાનનો ઉપયોગ :
  • મનોવિજ્ઞાનની વિવિધ શાખાઓ : ચિકિત્સા,સલાહ,સંગઠન,ઔધ્યોગિક,સમાજલક્ષી,
  • વિકાસાત્મક મનોવિજ્ઞાન :

3 of 6

યુનિટ : 2 વિચારણા :

  • વિચારણાની વ્યાખ્યા :
  • વિચારણાના પ્રકારો : સમસ્યા ઉકેલ અને કલ્પના વિહાર,પ્રતિમા રહિત વિચારણા :
  • વિચારણાની ક્ષતિઓ : અંધ વિશ્વાસ કે વહેમી માન્યતાને લીધે ઉત્પન્ન થતી ભૂલો,
  • ઈચ્છાનુસારની વિચારણા અને યૌક્તિકીકરણ,સંદિગ્ધ શબ્દ પ્રયોગ,
  • એક કિસ્સા પરથી વ્યાપ્તિ :
  • સર્જનાત્મક વિચારણા : પૂર્વ તૈયારી,સેવન/ગર્ભીકરણ,સ્ફુરણા/અંતઃપ્રેરણા,પ્રતીતિ,
  • વિચારણામાં અન્વેષણાત્મક પદ્ધતિઓ : વિલંબિત પ્રતિક્રિયા પદ્ધતિ, બહુમુખી પસંદગી
  • પદ્ધતિ,અમૂર્તિકરણ સમસ્યા, સમસ્યા પેટી અને ભૂલભૂલામણી,

4 of 6

યુનિટ : 3 લાગણી અને આવેગ :

  • લાગણીનો અર્થ : વ્યાખ્યા : સ્વરૂપ : લાગણી એ ત્રિપરિમાણ અનુભવ, આત્મલક્ષી
  • અનુભવ,સરળ-ચંચળ અને પરિવર્તનશીલ
  • ભાવનાભૂતિ છે,લાગણી પ્રવૃતિ તરફ પ્રેરવાની શક્તિ
  • લાગણીનું માપન : મૂલ્ય શ્રેણીની પદ્ધતિ,ગુણ ક્રમાંક પદ્ધતિ,યુગ્મ તુલના પદ્ધતિ :
  • આવેગની વ્યાખ્યા – અર્થ : સ્વરૂપ : આવેગના અનુભવની સભાન જાણકારી, અભિવ્યક્તિ
  • આંતરિક શારીરિક ફેરફારો :
  • આવેગના સિદ્ધાંતો : કેનાન બાર્ડનો સિદ્ધાંત ,જેમ્સ લેંગનો સિદ્ધાંત :

5 of 6

યુનિટ : 4 બુદ્ધિ :

  • બુદ્ધિની વ્યાખ્યા : અર્થ : પ્રકારો : અમૂર્ત બુદ્ધિ,યાંત્રિક બુદ્ધિ,સામાજિક બુદ્ધિ :
  • બુદ્ધિ આંક એટલે શું ?
  • બુદ્ધિ કસોટીના પ્રકારો :
  • બુદ્ધિ માપનની જરૂરિયાત : બાળકનું શૈક્ષણિક આયોજન,શક્તિઓનું નિદાન અને મૂલ્યાંકન
  • અપરાધ ક્રિયાનું નિદાન, શિક્ષકોનો ઉપયોગ :
  • અસરકારક અભ્યાસ પદ્ધતિઓ : એકાગ્રતા,સમય પત્રક બનાવો,ભૌતિક વાતાવરણ,
  • અભ્યાસનું સઘન વાંચન,નોંધ લેવી, પુસ્તકલયનો
  • ઉપયોગ :

6 of 6

Thank You ……

  • Dr.Sonal Gajjar
  • ( Department of Psychology )