1 of 6

Shri R.K.Parikh arts and Science College,Petlad.

(Department of Psychology ) Paper Code : UA04GPSY21

2021 – 22 B . A Semester – 4

Organizational Behaviour

સંગઠનનું મનોવિજ્ઞાન

2 of 6

યુનિટ :1 પરિચય :

  • સંગઠન મનોવિજ્ઞાનની ભૂમિકા : ખ્યાલ : વ્યાખ્યા :
  • સંગઠનના લક્ષણો : વિશાળ કાય,સંકુલતા,સમાન સ્વીકાર્ય હેતુ,નિશ્ચિત વર્તન તરાહ,
  • વિભાગીકરણ,સંકલન,સજાગ તર્ક,પ્રક્રિયાનું સાતત્ય,આપજ-નીપજ –
  • ઘડતર, અન્ય સંસ્થાઓ સાથે અનુયોગ :
  • સંગઠનના પ્રકારો : એટજીઓનીનું વર્ગીકરણ,થૉમસન અને ટ્યુડનનું વર્ગીકરણ, બ્લાઉ
  • અને સ્કોર્ટનું વર્ગીકરણ :
  • સંગઠનો સામાજિક પ્રથાઓ તરીકે :
  • સંગઠનના ધ્યેયો – સ્વરૂપ :

3 of 6

યુનિટ : 2 સંગઠન સિદ્ધાંત (શાસ્ત્રીય સિદ્ધાંતો)

  • સંગઠન સિદ્ધાંતોનું વર્ગીકરણ :
  • મેક્સ વેબરની આદર્શ અમલદારશાહી : પ્રભાવી કે મોહક વ્યક્તિત્વ પર આધારિત સત્તા,
  • રૂઢિગત કે પ્રણાલીગત સત્તા,કાયદેસર અથવા
  • તાર્કિક સત્તા :
  • અમલદારશાહીનો ખ્યાલ : કાર્યાલયોના હોદ્દાઓ,ફરજો,વિભાગીય નિપુણતા, પ્રમાણ પત્ર
  • ધારિતા,શ્રમ વિભાજન, સત્તાની ચઢતા ક્રમમા ગોઠવણી,
  • લેખિત ખત પત્રો, અને સંપૂર્ણ વ્યાપક ફાઈલિંગ પ્રથા :
  • ટેલરની વૈજ્ઞાનિક વ્યવસ્થાપન ઝૂંબેશ :
  • ફેયોલ ,ગુલિક,અને ઉરવિક તથા મુનિ અને લે ના સંચાલનના સિદ્ધાંતો : આયોજન કરવું,
  • આદેશ , સંકલન ,નિયમન

4 of 6

યુનિટ : 3 નૂતન શાસ્ત્રીય સિદ્ધાંતો :

  • ભૂમિકા : માનવ સંબંધોવાળા અભિગમ :
  • હૉરથોન પ્રયોગોની ફલશ્રુતી :
  • મેરી પાર્કર ફોલેટનો સિદ્ધાંત : સંયોજન સિદ્ધાંત ,વ્યવસ્થાપન એક સામાજિક પ્રક્રિયા તરીકે
  • સીધા સંપર્કથી સંકલન,પ્રારંભિક તબક્કાઓ એજ સંકલન,
  • ચેસ્ટર આઈ બરનાર્ડનો સિદ્ધાંત :
  • પ્રેરણાનો અબ્રાહમ મેસલો નો સિદ્ધાંત : શારીરિક જરૂરિયાત,સલામતીની , પ્રેમની જરૂરિરિયાત,
  • સ્વ-મૂર્તિકરણ ની જરૂરિયાત :
  • ડગ્લાસ મેક ગ્રેગર થીયરી એક્સ : વાય :
  • ફ્રેડરિક હરઝબર્ગ : દ્વિઘટક સિદ્ધાંત :
  • મેસલો ,મેકગ્રેગર અને હરઝબર્ગના સિદ્ધાંતોનું વર્ગીકરણ :

5 of 6

યુનિટ : 4 આધુનિક સિદ્ધાંતો અથવા તંત્ર-અભિગમ � �

  • તંત્ર અભિગમ : તંત્ર ની વિભાવના : તંત્રની વ્યાખ્યા :
  • કાસ્ટ અને રોજેન ઝવેઇંગ,ફ્રેન્ક ડબલ્યુ, :
  • આધુનિક સિદ્ધાંત : બહુ સ્તરીય અને અનેક દિશા યુક્ત દ્રષ્ટિ બિંદુ :
  • આલ્ફ્રેડ કોરજી બસકી :
  • નોરબર્ટ વિનર :
  • લુડવીગ વોન બર્ટ લેનફી : તંત્ર સિદ્ધાંત , ગત્યાત્મક, અનુયોગત્મક, બુદ્ધિ દિશા યુક્ત,
  • બહુ સ્તરીય , સંભાવના પૂર્ણ:
  • તંત્ર અભિગમ ના લક્ષણો : મર્યાદિત તંત્ર,મુક્ત તંત્ર,પેટા તંત્ર,ઉદભવતું તંત્ર :
  • સંગઠન એક સંકુલ તરીકે :
  • વિલિયમ ઓઉચીનું પુસ્તક : થિયરી ઝેડ :

6 of 6