1 of 16

SOCIOLOGY OF SOCIAL PROCESS�UA04CSOC21

SEM-4

Dr. Alpesh

Shri. R. K. Parikh Arts and Science College, Petlad

2 of 16

યુનિટ-૧. સામાજિક સ્તરીકરણ

  • સામાજિક સ્તરીકરણ અર્થ, લક્ષણો અને કાર્ય-વિકાર્ય.
  • સામાજિક સ્તરીકરણના પ્રકારો/સ્વરૂપ.

વર્ગ સ્તરીકરણ

જ્ઞાતિ સ્તરીકરણ

જાતિ સ્તરીકરણ

લિંગ સ્તરીકરણ

3 of 16

યુનિટ-૨ સામાજિક ગતિશીલતા

  • સામાજિક ગતિશીલતાનો અર્થ, લક્ષણો અને સ્વરૂપ કે પ્રકારો.
  • સામાજિક ગતિશીલતા પર અસર કરતા પરિબળો અથવા જવાબદાર પરિબળો.

4 of 16

યુનિટ-૩. સામાજિક પરિવર્તન

  • સામાજિક પરિવર્તનનો અર્થ, લક્ષણો અને પ્રકારો.
  • સામાજિક પરિવર્તનની પ્રક્રિયા/ઢબ.

ઉત્ક્રાંતિ

વિકાસ

પ્રગતિ

ક્રાંતિ

  • સામાજિક પરિવર્તનના સહાયક અને અવરોધક પરિબળો.

5 of 16

યુનિટ-૪. સામાજિક પરિવર્તનની પ્રક્રિયાઓ.

  • સામાજિક પરિવર્તનની પ્રક્રિયાઓ.
  • સંસ્કૃતિકરણ
  • પશ્રિમીકરણ
  • બિનસાંપ્રદાયિકતા
  • આધુનિકતા અને અનુઆધુનિકતા

6 of 16

યુનિટ-૧/પ્રશ્ન. સામાજિક સ્તરીકરણનો અર્થ અને લક્ષણો સમજાવો.

  • પ્રસ્તાવના
  • સામાજિક સ્તરીકરણની વ્યાખ્યા અને અર્થ.
  • સામાજિક સ્તરીકરણના લક્ષણો

૧. સાર્વત્રિકતા

૨. સ્તરીકરણ એ પ્રક્રિયા છે.

૩. બદલાની અસમાન વહેચણી.

૪. વિભિન્ન સ્તરોની વિભિન્ન વર્તનઢબ.

૫. સામાજિક દરજ્જાનો કોટીક્રમ.

  • ઉપસંહાર

7 of 16

પ્રશ્ન-૨. સામાજિક સ્તરીકરણના સ્વરૂપો કે પ્રકારો સમજાવો.

  • પ્રાસ્તાવના
  • સામાજિક સ્તરીકરણના પ્રકારો કે સ્વારુપો.

૧. વર્ગ સ્તરીકરણ

૨. જ્ઞાતિ સ્તરીકરણ

૩. જાતી સ્તરીકરણ

૪. લિંગ સ્તરીકરણ

  • ઉપસંહાર

8 of 16

પ્રશ્ન-૩. સામાજિક સ્તરીકરણના સ્વરૂપ તરીકે વર્ગ સ્તરીકરણ સમજાવો.

  • સામાજિક વર્ગની વ્યાખ્યા અને લક્ષણો.
  • ૧. વર્ગ-સભાનતા ૨. ઊંચનીચનો સ્વીકાર
  • ૩. સમાન સામાજિક દરજ્જો ૪. વર્ગનું એકમ કુટુંબ
  • ૫. અંતલગ્ન ૬. સમાન જીવનશૈલી ૭. સ્વયંજનિત
  • સામાજિક વર્ગના નિર્ણાયક પરિબળો.

૧. આત્મલક્ષી પરિબળો.

૨. વસ્તુલક્ષી પરિબળો

(સંપતિ, મિલકત અને આવક, કુટુંબ, રહેઠાણનું સ્થળ, રહેઠાણનો સમયગાળો, વ્યવસાય, શિક્ષણ, ધર્મ, સતા)

  • સામાજિક વર્ગો અને જીવનશૈલી (ઉચ્ચવર્ગ, મધ્યમ વર્ગ, નિમ્નવર્ગ

9 of 16

પ્રશ્ન-૪. સામાજિક સ્તરીકરણ તરીકે જ્ઞાતિ, જાતિ અને લિંગ સમજાવો.

  • જ્ઞાતિ સ્તરીકરણનો અર્થ.
  • જ્ઞાતિ સ્તરીકરણના લક્ષણો.

૧. સ્તરરચનાનું એકમ જ્ઞાતિ. ૨. કોટીક્રમ

૩. સંસ્થીકૃત અસમાનતા ૪. પરસ્પરાવલંબન

૫. ખંડ વિભાજન ૬. બંધ વ્યવસ્થા

  • જાતિ સ્તરીકરણ
  • લિંગ સ્તરીકરણ

10 of 16

યુનિટ/૨. સામાજિક ગતિશીલતાનો અર્થ, લક્ષણો અને સ્વરૂપ કે

  • સામાજિક ગતિશીલતાની વ્યાખ્યા અને અર્થ
  • સામાજિક ગતિશીલતાના લક્ષણો.

૧. સાર્વત્રિકતા ૨. ગતિશીલતાની માત્રામાં તફાવત

૩. સામાજિક દરજ્જામાં પરિવર્તન

  • સ્વરૂપ/પ્રકારો

૧. આડી ગતિશીલતા

૨. ઉભી ગતિશીલતા

૨.૧ ઊર્ધ્વગામી ગતિશીલતા

૨.૨ નિમ્નગામી ગતિશીલતા

(વ્યક્તિલક્ષી અને જૂથલક્ષી)

11 of 16

યુનિટ/૨. સામાજિક ગતિશીલતા ઉપર અસર કરતા કે જવાબદાર પરિબળો સમજાવો

  • વ્યવસાય, શિક્ષણ અને સ્થળાંતર.
  • સામાજિક મુલ્યો અને વિચારસરણી
  • વ્યક્તિની આકક્ષાઓ અને અપેક્ષાઓ
  • લગ્ન, જન્મદરના તફાવત
  • સિદ્ધિઓ અને નિષ્ફળતાઓ
  • સત્તાની પ્રાપ્તિ

12 of 16

યુનિટ/૩. સામાજિક પરિવર્તનનો અર્થ, લક્ષણો અને પ્રકારો.

  • સામાજિક પરિવર્તનના લક્ષણો

૧. સામાજિક પરિવર્તન પ્રક્રિયા છે.

૨. સામાજિક પરિવર્તન સાર્વત્રિક પ્રક્રિયા છે.

૩. સામાજિક રચનાતંત્ર અને કાર્યમાં ફેરફાર સૂચવે છે.

૪. સ્વયંમજનિત અને આયોજિત પ્રક્રિયા તરીકે

  • સામાજિક પરિવર્તનના પ્રકારો

૧. સામાજિક મૂલ્યોમાં પરિવર્તન

૨. સંસ્થાકીય પરિવર્તન

૩. મિલકત-વસ્તુ અને બદલાઓની વહેચણીમાં પરિવર્તન

૪. કર્મચારીઓ અને તેમની શક્તિઓ અને વલણોમાં પરિવર્તન

13 of 16

યુનિટ/૩. સામાજિક પરિવર્તનની પ્રક્રિયા તરીકે ઉત્ક્રાંતિ, વિકાસ અને પ્રગતિ સમજાવો.

  • સામાજિક ઉત્ક્રાંતિની વ્યાખ્યા અને લક્ષણો
  • સામાજિક ઉત્ક્રાંતિની પ્રક્રિયા અને તબક્કાઓ

૧. સામુદાયિક રિવાજોનો પ્રથમ તબક્કો.

૨. સામુદાયિક સંસ્થાઓમાં વિભીન્નીકરણ બીજો તબક્કો.

૩.સામાજિક ઉત્ક્રાંતિની ત્રીજો તબક્કો.

  • સામાજિક વિકાસ.
  • સામાજિક પ્રગતિના લક્ષણો

૧. હેતુપૂર્વક અને ઇચ્છિત પરિવર્તન.

૨. પ્રગતિનો ખ્યાલ બદલાતો રહે છે.

૩. સાર્વત્રિક

૪. પ્રગતિ મૂલ્યાંકનનો ખ્યાલ છે.

14 of 16

યુનિટ/૩. સામાજિક ક્રાંતિના તબક્કાઓ અને લક્ષણો.

  • સામાજિક ક્રાંતિના તબક્કાઓ

૧. ક્રાંતિની પૂર્વભૂમિકા તરીકે અસંતોષનું પ્રગટીકરણ

૨. પ્રારંભિક હળવો તબક્કો

૩. ક્રાંતિ પછીની પરિસ્થિતિ

  • સામાજિક ક્રાંતિના લક્ષણો

૧. જૂની વ્યવસ્થામાં સંપૂર્ણ કે આંશિક ભંગાણ

૨. સીધા પગલાં દ્વારા લોકોનો ટેકો મેળવવા પ્રયાસ

૩. રાજકીય અને સામાજિક વ્યવસ્થામાં મૂળભૂત પરિવર્તનની માંગ.

૪. હિંસના ઉપયોગની સંભાવના

૫. સામાજિક કોટીક્રમના જુના માળખામાં પરિવર્તન

૬. ક્રાંતિના પરિબળોનું સર્જન અસંતોષમાંથી થાય છે.

15 of 16

યુનિટ-૪/ સામાજિક પરિવર્તનની પ્રક્રિયા તરીકે સંસ્કૃતિકરણ, બિનસાંપ્રદાયિકતા અને પ્રશ્રિમીકરણ સમજાવો

  • સામાજિક પરિવર્તનનો અર્થ
  • સામાજિક પરિવર્તનની પ્રક્રિયાઓ
  • સંસ્કૃતિકરણ
  • પ્રશ્રિમીકરણ
  • બિનસાંપ્રદાયિકતા

16 of 16

યુનિટ/૪. આધુનિક અને અનુ:આધુનિક સમાજ

  • સામાજિક પરિવર્તનની વ્યાખ્યા અને અર્થ
  • સામાજિક પરિવર્તનના સ્વરૂપ

૧. આધુનિક સમાજ

૨. અનુ:આધુનિકત સમાજ

પરિક્ષા માટે શુભેચ્છાઓ...