SHRI R.K.PARIKH ARTS AND SCI. COLLEGE, PETLAD
DEPARTMENT OF ECONOMICS
PAPER CODE: UA01CECO52
INDIAN ECONOMY
UNIT-2 POPULATION IN INDIA
વર્ષ | કુલ વસ્તી (કરોડમાં) | દરકામાં વસ્તી ફેરફાર (કરોડમાં) | દસકામાં વસ્તી ફેરફાર (ટકાવારીમાં) | વસ્તીવૃદ્ધિનો વાર્ષિક દર (ટકાવારીમાં) |
(1) 1891 | 23.6 | - | - | - |
(2) 1901 | 23.8 | + 0.2 | + 00.8 | + 0.30 |
(3) 1911 | 25.2 | + 1.4 | + 5.75 | + 0.57 |
(4) 1921 | 25.1 | - 0.1 | - 0.31 | - 0.03 |
(5) 1931 | 27.9 | + 2.8 | + 11.00 | + 1.06 |
(6) 1951 | 31.9 | + 4.0 | + 14.22 | + 1.34 |
(7) 1951 | 36.1 | + 4.2 | + 13.31 | + 1.26 |
(8) 1961 | 43.9 | + 7.8 | + 21.64 | + 1.96 |
(9) 1991 | 54.8 | + 10.9 | + 24.80 | + 2.20 |
(10) 1981 | 68.3 | + 13.7 | + 24.66 | + 2.25 |
(11) 1991 | 84.6 | + 16.1 | + 23.86 | + 2.14 |
(12) 2001 | 102.9 | + 18.3 | + 21.54 | + 1.93 |
(13) 2011 | 121.02 | + 18.1 | + 17.64 | + 1.64 |
(14) 2016 | લગભગ 130.0 | - | - | - |
ભારતમાં વસ્તીનું કદ અને તેના વૃદ્ધિદરનો ખ્યાલ નિચેના કોઠા પરથી આવી શકશેઃ
કોઠો-1
કોઠો-2�વસ્તીવૃદ્ધિનો વાર્ષિક ચક્રવૃદ્ધિ દર�
અ.નં. | સમયગાળો | વસ્તીવૃદ્ધિના વાર્ષિક ચક્રવૃદ્ધિ દર (ટકાવારીમાં) |
1 | 1891-1921 | 0.19 |
2 | 1921-1951 | 1.22 |
3 | 1921-1981 | 2.15 |
4 | 1981-1991 | 2.11 |
5 | 1991-2001 | 1.93 |
6 | 2001-2011 | 1.64 |
�
જૂથ | વસ્તી | વસ્તી |
ભારત | 121.02 કરોડ |
|
(1) અમેરિકા |
| 31.1 કરોડ |
(2) ઈન્ડોનેશિયા |
| 25.8 કરોડ |
(3) બ્રાઝીલ |
| 19.01 કરોડ |
(4) પાકિસ્તાન |
| 17.6 કરોડ |
(5) બાંગલાદેશ |
| 15.0 કરોડ |
(6) જાપાન |
| 12.8 કરોડ |
કુલ વસ્તી | 121.02 | 121.4 |
એક અંદાજ મુજબ ભારતમાં દર બે સેકન્ડે એક બાળક જન્મે છે, દર એક મિનિટમાં ત્રણ વ્યક્તિનું મૃત્યુ થાય છે અને દર એક મિનિટમાં 29 વ્યક્તિ ઉમેરાય છે. રાષ્ટ્રિય વસ્તીપંચ (National Commission on Population) ના જણાવ્યા મુજબ 2001-2011ના સમયગાળા દરમિયાન ભારતની વસ્તી વૃદ્ધિનો દર 1.6 ટકા હતો જે ઘટીને 2021-2026 સુધીમાં 0.9 ટકા જેટલો થવાની સંભાવના છે.�
દેશ | વિશ્વની કુલ વસ્તીમાં ટકાવારી |
(1) ચીન | 19.4 ટકા |
(2) ભારત | 17.6 ટકા |
(3) અમેરીકા | 4.5 ટકા |
(4) ઈન્ડોનેશિયા | 3.4 ટકા |
(5) બ્રાઝીલ | 2.8 ટકા |
(6) પાકિસ્તાન | 2.7 ટકા |
વિશ્વની કુલ વસ્તીમાં ટકાવારી�
દેશ | વિશ્વની કુલ વસ્તીમાં ટકાવારી |
(1) ચીન | 19.4 ટકા |
(2) ભારત | 17.6 ટકા |
(3) અમેરીકા | 4.5 ટકા |
(4) ઈન્ડોનેશિયા | 3.4 ટકા |
(5) બ્રાઝીલ | 2.8 ટકા |
(6) પાકિસ્તાન | 2.7 ટકા |
સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યો �
રાજ્ય | વસ્તી |
(1) ઉત્તરપ્રદેશ | 19.95 કરોડ |
(2) મહારાષ્ટ્ર | 11.23 કરોડ |
(3) બિહાર | 10.38 કરોડ |
(4) પશ્ચિમબંગાળ | 9.13 કરોડ |
(5) આંધ્રપ્રદેશ | 8.46 કરોડ |
(6) મધ્યપ્રદેશ | 7.26 કરોડ |
(7) રાજસ્થાન | 6.68 કરોડ |
(8) ગુજરાત | 6.03 કરોડ |
વસ્તી ગણતરીનું વર્ષ | સ્ત્રી-પુરુષનું પ્રમાણ (દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા) |
1901 | 972 |
1911 | 964 |
1921 | 955 |
1931 | 950 |
1941 | 945 |
1951 | 946 |
1961 | 941 |
1971 | 930 |
1981 | 934 |
1991 | 927 |
2001 | 933 |
2011 | 940 |
વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશોમાં સ્ત્રી-પુરુષોનું પ્રમાણ
અ.નં. | દેશ | વર્ષ 2001 | વર્ષ 2011 |
1 | ચીન | 944 | 926 |
2 | ભારત | 933 | 940 |
3 | અમેરિકા | 1029 | 1025 |
4 | ઈન્ડોનેશિયા | 1004 | 988 |
5 | બ્રાઝીલ | 1025 | 1042 |
6 | પાકિસ્તાન | 938 | 943 |
7 | રશિયન ફેરેશન | 1140 | 1167 |
8 | બાંગ્લાદેશ | 958 | 978 |
9 | જાપાન | 1041 | 1055 |
10 | નાઈજીરીયા | 1016 | 987 |
વય જૂથ | 1971 | 1981 | 1991 | 2001 | 2011 કામચલાઉ અંદાજ |
(1) 0 - 14 | 41.4 | 39.7 | 36.5 | 35.5 | 34.7 |
(2) 15 – 60 | 53.0 | 54.1 | 57.1 | 58.2 | 58.3 |
(3) 60 અને તેથી ઉપર | 5.2 | 6.2 | 6.4 | 6.3 | 7.0 |
| 100.00 | 100.00 | 100.00 | 100.00 | 100.00 |