1 of 8

“સંભવિત અતિ જોખમી પ્રસુતિનાં ચિહ્નો ધરાવતી સગર્ભા માતાઓની પ્રસુતિ સુવિધા સંપન્ન જિલ્લા હોસ્પિટલ અથવા મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે સુનિશ્ચિત કરવાની યોજના”�

2 of 8

યોજના નો લાભ :

​

કુલ ૧૫૦૦૦/-

​

પ્રસૂતિ પહેલા નિયત હોસ્પિટલમાં દાખલ થાય અને ૭ દિવસના હોસ્પિટલ માં રોકાણ

​

તા; ૦૧/૦૪/૨૦૨૪ કે તે પછી પ્રસૂતિ થાય તેમને

3 of 8

�લાભાર્થી ની પાત્રતા :�

​

  • બે વખતની ANC તપાસમાં હિમોગ્લોબીન ૬.૫ગ્રામ કે તેથી ઓછું હોય

​

  • લોહીનું દબાણ ૧૮૦/૧૧૦ mm of Hg કે તેથી વધુ (૩ વખત) હોય અને પગે સોજા આવવા અથવા પેશાબની તપાસમાં પ્રોટીન આવવુ (પ્રોટીન યુરીયા)

​

  • ANC તપાસમાં કોઇપણ તબક્કે BMI ૧૭ કરતા ઓછો હોય

​

  • ૬(છ) માસના સગર્ભાવસ્થા બાદ ૪૨ કિલોથી ઓછુ વજન ધરાવતા સગર્ભા માતાઓ

​

  • ડિલેવરી સમયે Placenta Previa ધરાવતા સગર્ભા બહેનો

​

  • સીકલ સેલ એનીમીયા/ થેલેસેમીયા/ હિમોફીલીયાની બિમારી ધરાવતી સગર્ભા બહેનો

​

  • ક્ષયથી પીડીત સગર્ભા માતાઓ કે જેને પ્રથમ હરોળની સારવાર અસરકારક ન હોય) MDR known case of chronic tuberculosis with multi drug resistance)

​

​

​

​

4 of 8

�લાભાર્થી ની પાત્રતા :�

  • ગર્ભમાં ત્રણ અથવા ત્રણથી વધુ બાળકો ધરાવતી સગર્ભા બહેનો

​

  • જે સગર્ભા બહેનોને લાંબાગાળાની કિડની ની બીમારી (CKD Grade 2 અથવા વધારેની) હોય

​

  • બલૂન થી હદય ના વાલ્વ નું રીપેર અથવા વાલ્વ રિપ્લેસમેન્ટ
  • માઇટ્રલ વાલ્વ સ્ટેનોસિસ અથવા માઇટ્રલ વાલ્વ રીગરજીટેશન સાથે પલમોનરી હાઇપર ટેન્શન ની બીમારી ધરાવતી સગર્ભા બહેનો

​

5 of 8

પ્રસૂતિનું સ્થળ :

  • મેડિકલ કોલેજ હોસ્પિટલ અથવા જિલ્લા હોસ્પિટલ
  • યુ એન મહેતા હાર્ટ ની હોસ્પિટલ
  • ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ
  • કિડની હોસ્પિટલ ( અમદાવાદ સિવિલ હોસ્પિટલ – IKDRC)

6 of 8

નાણાંકીય લાભ ની વિગત

  • પ્રથમ તબક્કે - ૫૦૦૦/- ૯ મો માસ ચાલુ થાય ત્યારે તુરંત

​

  • બીજા તબક્કે – ૧૦૦૦૦/- ૭ દિવસ ના હોસ્પિટલ ના રોકાણ બાદ

​

  • DBT મારફત લભાર્થીના બેક ખાતામાં જમા થશે

​

7 of 8

અન્ય જોગવાઇઓ

  • નોર્મલ ડિલિવરી
  • સિઝેરીયન સેકશન / ઓપરેશનના તમામ કિસ્સામાં

​

  • બાળક મૃત જન્મે કે જીવિત જન્મે કે જન્મ્યા બાદ મૃત્યુ પામે - લાભ મળવા પત્ર થશે

​

​

8 of 8

આશા ઇન્સેન્ટીવ

  • ૩૦૦૦/- આશા ઇન્સેન્ટીવ

​

  • સગર્ભા ની નોંધણી થી પ્રસૂતિના સમય દરમિયાન અગત્યની સેવા પૂરી પાડવામાં મદદરૂપ થયેલ હોય અને અતિ જોખમી પ્રસૂતિ ની શક્યતા વાળી માતાને ડિલિવરી પછી ૭ દિવસના હોસ્પિટલના રોકાણ બાદ – મળવાપાત્ર

​