સમાજલક્ષી મનોવિજ્ઞાન�(SOCIAL PSYCHOLOG PART-1)
UA05CSOC23
Dr. Alpesh Prajapati
B.A. SEM-5
શ્રી. આર. કે. પરીખ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, પેટલાદ
યુનિટ-૧ સમાજલક્ષી મનોવિજ્ઞાનનો પરિચય અને પ્રેરણા
(જૈવિકતાજન્ય અને સમાજજાન્ય પ્રેરકો)
યુનિટ-૨ સામાજિક વલણો અને પૂર્વગ્રહો
યુનિટ-૩ નેતૃત્વ
યુનિટ-૪ જનમત અને ભ્રામક માહિતી (અફવાઓ)
પ્રશ્ન-૧ સમાજલક્ષી મનોવિજ્ઞાનનું વિષયવસ્તુ સમજાવો
- પ્રસ્તાવના
(અ) અનુભવ અને વર્તન
૧. પ્રેરકો ૨. બોધન ૩. વ્યક્તિત્વ, સામાજીકરણ અને સંસ્કૃતિ ૪. માનવ આંતર્ક્રિયાની વિશિષ્ઠ કક્ષા
(બ) સામાજિક ઉદીપક પરિસ્થિતિઓ
૧. અન્ય લોકો સામાજિક ઉદીપક તરીકે
- વ્યક્તિઓ – જૂથો – વલણો, લોકમત અને પ્રચાર
૨. સાંસ્કૃતિક પેદાશો ઉદીપક પરિસ્થિતિ તરીકે
- ભૌતિક સંસ્કૃતિ – અભૌતિક સંસ્કૃતિ
-ઉપસંહાર
પ્રશ્ન-૨. સમાજલક્ષી મનોવિજ્ઞાનનું મહત્વ (ઉપયોગીતા) સમજાવો.
૧.વ્યક્તિનું વર્તન અને માનસિકતા સમજવામાં ઉપયોગી.
૨.સામાજીકરણ અને સ્વનો વિકાસ સમજવા ઉપયોગી.
૩.વિચલન, નેતૃત્વ અને મનોવલણ સમજવા ઉપયોગી.
૪.લોકમત, પ્રચાર અને સંચાર માધ્યમો સમજવા.
૫.પ્રેરણા અને આંતરજૂથ પૂર્વગ્રહ સમજવા.
૬.સામાજિક પરિવર્તન સમજવા.
પ્રશ્ન-૨. પ્રેરણાનો અર્થ આપી, પ્રેરકોના પ્રકારો સમજાવો
જૈવિકતાજન્ય પ્રેરકના લક્ષણો | સમાજજન્ય પ્રેરકોના લક્ષણો |
- સર્વત્રીકત | - અન્યના સહવાસમાં રહેવાની ઈચ્છા |
- જન્મજાત | - વાત્સલ્ય અને સ્વીકૃતિની જરૂરિયાત |
- ચક્રીય સ્વરૂપ | - આત્મપ્રદર્શનની જરૂરિયાત |
| - સંચય અને પ્રતિષ્ઠાની જરૂરિયાત |
- સંતોષની અનિવાર્યતા | - સતાની ઈચ્છા |
| - પરોપકારની ઈચ્છા |
| - જીજ્ઞાસાવૃત્તિ |
પ્રશ્ન-૩. પ્રેરકોનું સ્વરૂપ સમજાવો
૧. વર્તનમાં પ્રતિબિંબ
૨. અવિરત વિકાસ અને પરિવર્તન
૩. ‘સ્વ’ સાથે સંગઠિત
પ્રશ્ન-૩ પ્રેરણાનું મહત્વ સમજાવો
૧.પ્રરણાનું કોટિક્રમિક સ્થાન
૨.વલણ ઘડતરમાં પ્રેરણાનું મહત્વ
૩.આયોજિત પરિવર્તનમાં પ્રેરણાનું મહત્વ
૪.લોકમત અને પ્રચારમાં પ્રેરણાનું મહત્વ
૫.બાળઉછેર અને શિક્ષણમાં પ્રેરણાનું મહત્વ
૬.સુધારણા અને કલ્યાણ પ્રવૃત્તિઓમાં પ્રેરણાનું મહત્વ
યુનિટ-૨/પ્રશ્ન-૧. વલણનો અર્થ અને સ્વરૂપ સમજાવો
૧. વલણ જન્મજાત નથી પણ શીખેલા છે.
૨. વલણો ચિરસ્થાઈ હોય છે.
૩. વલણ વ્યક્તિ-વસ્તુ વચ્ચેનો સંબંધ સૂચવે છે.
૪. વલણ વ્યક્તિ અને જૂથો પણ સૂચવે છે.
૫. વલણ પ્રેરકીય અસર ઉપજાવે છે.
૬. જૂથના સભ્યો વલણોના સહભાગી હોય છે.
* ઉપસંહાર
પ્રશ્ન-૨. સામાજિક વલણ ઘડતરના પરિબળો સમજાવો.
૧. જરૂરિયાતો
૨. માહિતી
૩. વ્યક્તિનું જૂથ સાથેનું જોડાણ
(જૂથની માન્યતાઓ, મુલ્યો અને ધોરણો)
૪. સંદર્ભ જૂથ
૫. પ્રાથમિક જૂથ
પ્રશ્ન-૩. સામાજિક વલણોમાં પરિવર્તન લાવતા પરિબળો.
૧. નવી માહિત અને વલણ પરિવર્તન
૨. નવા જૂથો સાથે વ્યક્તિ સાથેનું જોડાણ અને વલણ
પરિવર્તન
૩. બળપૂર્વકનો સંપર્ક અને વલણ પરિવર્તન
૪. વ્યક્તિગત પરિવર્તન અને વલણ પરિવર્તન
પ્રશ્ન-૪. પૂર્વગ્રહની વ્યાખ્યા આપી, પૂર્વગ્રહના લક્ષણો સમજાવો
૧. પૂર્વગ્રહ એક મનોવલણ છે.
૨. પૂર્વગ્રહ નિષેધક મનોવલણ છે.
૩. પૂર્વગ્રહ અતાર્કિક મનોવલણ છે.
૪. પૂર્વગ્રહ એક આંતરજૂથ ઘટના છે.
૫. પૂર્વગ્રહ એક આવેગાત્મક મનોવલણ છે.
૬. પૂર્વગ્રહને કારણે પૂર્વગ્રહોનું વિષચક્ર ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન-૫. પૂર્વગ્રહની રચના સમજાવો
(અ) સામાજિક ધોરણ
૧. પૂર્વગ્રહ શોષણમાંથી ઉદભવે છે.
૨. પૂર્વગ્રહ નિષેધક પારસ્પરાવલંબનમાંથી ઉદભવે છે.
(બ) વ્યક્તિગત ધોરણો.
૧. વ્યક્તિત્વ લક્ષણો.
૨. સામાજીકરણ.
પ્રશ્ન-૬. પૂર્વગ્રહની અસરો સમજાવી તેમાં પરિવર્તન માટેના પરિબળો સમજાવો.
૧. વ્યક્તિ પર નકારાત્મક અસરો.
૨. સમાજ પર નકારાત્મક અસરો.
૧. માનસોપચાર
૨. આંતરદ્રષ્ટીની તાલીમ
૩. બાળઉછેરની રીતોમાં પરિવર્તન.
૪. પ્રચાર અને શિક્ષણ
૫. આંતરજૂથ-આંતર્ક્રિયાની તરાહ બદલવી.
પ્રશ્ન-૪. સામાજિક વલણોના પ્રકારો સમજાવો.
૧. હકારાત્મક વલણ
૨. નકારાત્મક વલણ
૩. વ્યક્તિ પ્રત્યેના વલણ
૪. જૂથ પ્રત્યેના વલણ
૫. સામાજિક પ્રક્રિયાઓ સંબંધિત વલણ
૬. ભૌતિક પદાર્થ પ્રત્યેના વલણ
યુનિટ-૩/પ્રશ્ન-૧.નેતૃત્વનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો
૧. જુથમાં સભ્યપદ.
૨. દરજ્જા અને ભૂમિકાનો સંબંધ.
૩. પારસ્પરિક ઉદીપકની પ્રક્રિયા.
૪. નેતૃત્વ પ્રમાણની બાબત છે.
પ્રશ્ન-૨. નેતૃત્વ કે નેતાના પ્રકારો સમજાવો
૧. લોકશાહી નેતા ૨. સરમુખત્યાર નેતા
૧. અધિકારયુક્ત નેતૃત્વ ૨.સાદું ક વ્યવહારુ નેતા
૩. પરિવર્તન લાવનાર નેતૃત્વ
૧. પ્રેરણાત્મ્ક નેતૃત્વ, ૨. બહુમુખી નેતૃત્વ
૩. સેવક નેતૃત્વ ૪. આધ્યાત્મિક નેતૃત્વ
યુનિટ-૩ સમાપ્ત
યુનિટ-૪/પ્રશ્ન-૧.પ્રચારનો અર્થ આપી, પ્રચારના લક્ષણો સમજાવો.
૧. પ્રચારક
૨. સમજાવટની પદ્ધતિ
૩. સાંકેતિક પ્રયુક્તિઓ
૪. સંચારસાધનોનો ઉપયોગ
૫. હેતુપૂર્વક કે સભાનતાપૂર્વકનો પ્રયાસ
૬. આયોજિત પ્રયાસ
૭. વલણ અને લોકમત ઉપર પૂર્વનિર્ધારિત દિશામાં અસર
પ્રશ્ન-૨.પ્રચારની પ્રયુક્તિઓ સમજાવો.
૧. નામકરણ
૨. ભભકાદાર સામાન્યીકરણ
૩. બીજાના નામનો ઉપયોગ
૪. પ્રમાણપત્રોનો ઉપયોગ
૫. સામાન્ય જનતાના નામનો ઉપયોગ
૬. જુઠાણાનો ઉપયોગ
૭. સાર્વત્રિકતાની છાપ
પ્રશ્ન-૩. સફળ કે અસરકારક પ્રચાર માટેની પ્રયુક્તિઓ સમજાવો.
પ્રશ્ન-૩. પ્રચારના માધ્યમો જણાવી,પ્રચારનું મહત્વ સમજાવો.
૧.વર્તમાનપત્રો ૨.રેડિયો ૩.ટેલિવિઝન ૪. ઈન્ટરનેટ
૫. ચલચિત્રો ૬.સોશ્યલ મીડિયા
પ્રચારનું મહત્વ
ઉપસંહાર
પ્રશ્ન-૪.અફવાનો અર્થ અને લક્ષણો (સ્વરૂપ) સમજાવો.
૧. કોઈ વ્યક્તિ કે બનાવ વિશે હોય
૨. ખોટી વાત હોય છે
૩. લોક પ્રચલિત હોય છે
૪. ઝડપથી ફેલાય અને શમી જાય
૫. ફેલાવ દરમ્યાન પરિવર્તન
૬. કર્ણોપકર્ણ ફેલાય છે
પ્રશ્ન-૫ અફવા ફેલાવના કારણો સમજાવો.
૧. અફવાનું વિષયવસ્તુ
૨. ઈર્ષ્યા
૩. અફવા ફેલાવનાર અને માનનારના પૂર્વલક્ષણો
૪. અભિમાન અને સ્પર્ધા
૫. યુદ્ધ
૬.અફવાઓનું વિષયવસ્તુની દ્રષ્ટીએ વર્ગીકરણ અને પ્રમાણ
પ્રશ્ન-૧.જનમતનો અર્થ આપી, જનમતના લક્ષણો ચર્ચો.
૧.જનમત ચર્ચાસ્પદ મદ્દા અંગેની શાબ્દિક પ્રતિક્રિયાઓ છે.
૨.જનમત સ્થિર નહિ પણ પરિવર્તનશીલ છે.
૩.બૌધિક અને અબૌધિક એમ બંને પાસાં વ્યક્ત કરે છે.
૪.જનમત એ સર્વસંમતિ કે બહુમતી અભિપ્રાય નથી.
પ્રશ્ન-૫. જનમત ઘડતરના તબક્કાઓ જણાવી, જનમત ઘડતર ઉપર અસર કરતા પરિબળો ચર્ચો.
૧. ચર્ચાસ્પદ મુદ્દાની સ્પષ્ટતાનો તબક્કો
૨. ચર્ચાસ્પદ મુદ્દાની રજૂઆત અને સંશોધનનો તબક્કો
૩. ચર્ચાસ્પદ મુદ્દાના ઉકેલ માટેના વૈકલ્પિક ઉપાયોનો તબક્કો
૪. ચર્ચાસ્પદ મુદ્દા અંગે સામાન્ય નિર્ણયનો તબક્કો
૫. ચર્ચાસ્પદ મુદ્દા અંગે લેવાયેલા નિર્ણયના અમલનો તબક્કો
જનમત ઘડતર પર અસર કરતા પરિબળો
(૧) પ્રેરકો (૨) નેતૃત્વ (૩) સંદેશવ્યવહારના સાધનો
પ્રશ્ન-૬. જનમતમાં પરિવર્તન લાવતા પરિબળો સમજાવો.
૧. નવી માહિતી
૨. બદલો અને શિક્ષા
૩. ચર્ચા
૪. ઘટનાઓ
૫. નેતૃત્વ
પ્રશ્ન-૭.જનમત કે લોકમતનું મહત્વ સમજાવો.
અભ્યાસક્રમ સમાપ્ત