અગત્યના મુદ્દા
: સૂર્ય :
સમય લાગે છે .
: બુધ :
યાદ રાખવા માટેની ચાવી :
બુટ શૂટ પૃથ્વી પેરે મંગળનો ગુરુ શમજાયું ને !
ઘટ્ટ આવરણો આવેલા છે જેથી તેનો
અભ્યાસ કરવો શક્ય નથી.
સૌરમંડળ યાદ રાખવા માટેની ચાવી
બુટ શૂટ પૃથ્વી પેરે મંગળનો ગુરુ શમજાયું ને !
શુક્ર
આપણો ગ્રહ પૃથ્વી
મંગળ
યાદ રાખવા માટેની ચાવી
બુટ શૂટ પૃથ્વી પેરે મંગળનો ગુરુ શમજાયું ને !
ગુરુ
યાદ રાખવા માટેની ચાવી
બુટ શૂટ પૃથ્વી પેરે મંગળનો ગુરુ શમજાયું ને !
શનિ
યુરેનશ અને નેપ્ચુન
નેપ્ચુન
ઉલ્કા અને નક્ષત્રો
નક્ષત્રો
સ્વાતી જેવા કુલ 27 નક્ષત્રો છે.
આટલું યાદ રાખો
આંતર રાષ્ટ્રીય દીનાંતર રેખા 180 ઔંસ
કટીબંધો
કંથરપુરા પ્રાથમિક શાળા તા : તિલકવાડા જિ : નર્મદા
આટલું યાદ રાખો
પૃથ્વીની ગતિના પ્રકાર
લીપવર્ષ
સૂર્યગ્રહણ
ચંદ્રગ્રહણ
START
સામાજિક વિજ્ઞાન ક્વીઝ ધોરણ 06: એકમ 09 સત્ર : પ્રથમ
તૈયાર કરનાર શિક્ષક : પંડ્યા ચિરાગ .કે
શાળા : કંથરપુરા પ્રા,શાળા તા : તિલકવાડા જિ : નર્મદા
MO NUMBER : 7383404783
સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતા કેટલું વધારે છે ?
8 ગણું વધારે છે
18 ગણું વધારે છે
28 ગણું વધારે છે
20 ગણું વધારે છે
Question No : 01
NEXT
BACK
સૂર્યના પ્રકાશને ધરતી ઉપર પહોંચતા કેટલો સમય લાગે છે ?
નવ મિનીટ
સવા દશ મિનીટ
આઠ મિનીટ
સવા આઠ મિનીટ
Question No : 02
NEXT
BACK
સૂર્યને બીજા ક્યાં નામથી ઓળખવામાં આવે છે ?
સજીવોનો સંહારક
સજીવોનો પાલક
સજીવોનો વિનાશક
સજીવોનો મિત્ર
Question No : 03
NEXT
BACK
સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે ?
ગુરુ
મંગળ
પૃથ્વી
બુધ
Question No : 04
NEXT
BACK
સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રંથ કયો છે ?
શુક્ર
શનિ
યુરેનસ
નેપ્ચુન
Question No : 05
NEXT
BACK
સૌર પરિવારનો કયો ગ્રહ પૃથ્વી જેવો જ હોવાથી પૃથ્વીનો જોડિયો ભાઈ કહેવાય છે ?
શનિ
શુક્ર
મંગળ
ગુરુ
Question No : 06
NEXT
BACK
સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે ?
ગુરુ
શુક્ર
પૃથ્વી
શનિ
Question No : 07
NEXT
BACK
ગુરુ ગ્રહને કેટલા ઉપગ્રહો છે ?
69
02
79
એક પણ નહી
Question No : 08
NEXT
BACK
શુક્ર અને મંગળની વચ્ચે કયો ગ્રહ આવેલો છે ?
શુક્ર
શનિ
બુધ
પૃથ્વી
Question No : 09
NEXT
BACK
સૌરપરિવારના કયા ગ્રહને પાઘડીયો ગ્રહ કહેવાય છે ?
ગુરુ
શનિ
શુક્ર
મંગળ
Question No : 10
NEXT
BACK
કયા ગ્રહના વાતાવરણમાં મિથેન નામનો ઝેરી વાયુ આવેલો છે ?
યુરેનસ
શનિ
પ્લુટો
નેપ્ચુન
Question No : 11
NEXT
BACK
સૌરાષ્ટ્ર પાસે ધજાળા ગામે પડેલી ઉલ્કાનું વજન કેટલું હતું ?
50 કિગ્રા
45 કિગ્રા
40 કિગ્રા
20 કિગ્રા
Question No : 12
NEXT
BACK
પૃથ્વીને સુર્યની ફરતે એક પ્રદક્ષિણા પૂરી કરતા કેટલો સમય લાગે ?
24 કલાક
365 દિવસ
48 કલાક
366 દિવસ
Question No : 13
NEXT
BACK
પૃથ્વી પોતાની કક્ષા સાથે કેટલા ઔંસનો ખૂણો બનાવે છે ?
23.5 ઔંસ
33.5 ઔંસ
67.5 ઔંસ
66.5 ઔંસ
Question No : 14
NEXT
BACK
THANKU FOR PLAYING GAME