1 of 21

ગુનો અને સમાજ �Crime and Society

B.A. SOCIOLOGY

UA05CSOC25

Dr. Alpesh Prajapati

શ્રી. આર. કે. પરીખ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, પેટલાદ

2 of 21

યુનિટ-૧ અપરાધના સમાજશાસ્ત્રનો પરિચય

  • અપરાધ અને અપરાધશાસ્ત્રનો અર્થ
  • અપરાધશસ્ત્રનો ઉદભવ અને વિકાસ
  • અપરાધશાસ્ત્રનું વિષયવસ્તુ
  • અપરાધશાસ્ત્રનું મહત્વ

3 of 21

યુનિટ-૨ ગુનાનો પરિચય

  • ગુનો કે અપરાધનો અર્થ અને પ્રકારો
  • ગુનેગાર કે અપરાધીના પ્રકારો
  • અપરાધ અને અપરાધીની બદલાતી તરાહ અથવા સ્વરૂપ

4 of 21

યુનિટ-૩ અપરાધના સિદ્ધાંતો

  • અપરાધનો શારીરિક સિદ્ધાંત
  • અપરાધનો મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત
  • અપરાધનો સાંસ્કૃતિક સિદ્ધાંત
  • અપરાધની માર્કસવાદી સિદ્ધાંત

5 of 21

યુનિટ-૪ સજા

  • સજાનો અર્થ અને હેતુઓ
  • સજાના પ્રકારો
  • આદર્શ સજાના લક્ષણો
  • સજાના સિદ્ધાંતો

૧. બદલાનો સિદ્ધાંત

૨. અટકાવવાનો સિદ્ધાંત

૩. સુધારણાનો સિદ્ધાંત

6 of 21

ડો. અલ્પેશ પ્રજાપતિ

આભાર

7 of 21

પ્રશ્ન-૧ અપરાધશાસ્ત્રનો અર્થ અને વિષયવસ્તુ સમજાવો.

  • પ્રસ્તવના
  • અપરાધશાસ્ત્રની વ્યાખ્યા અને અર્થ
  • અપરાધશાસ્ત્રનું વિષયવસ્તુ
  • કાયદાનું સ્વરૂપ
  • ગુનો, ગુનેગારનું વર્ગીકરણ અને તેના કારણો
  • અપરાધનું નિયંત્રણ
  • અપરાધીનું પુનર્વસન
  • ઉપસંહાર

8 of 21

પ્રશ્ન-૨. અપરાધશાસ્ત્રના ઉદભવ વિકાસ જણાવી, અપરાધશાસ્ત્રનું મહત્વ ચર્ચો.

  • પ્રસ્તાવના
  • અપરાધશાસ્ત્રનો અર્થ અને વ્યાખ્યા.
  • અપરાધશાસ્ત્રનો ઉદભવ અને વિકાસ.
  • અપરાધશાસ્ત્રનું મહત્વ

9 of 21

પ્રશ્ન-૨. ગુનાનો ખ્યાલ સમજાવી, ગુનાના પ્રકારો જણાવો.

  • પ્રસ્તાવના
  • ગુનાનો ખ્યાલ

૧. ગુનાનો કાનૂની ખ્યાલ ૨. ગુનાનો વર્તનવાદી ખ્યાલ

  • ગુનાના પ્રકારો

૧. આર્થિક ગુના

૨. હિંસક ગુના

૩. શ્વેત ગુના

૪. ધંધાદારી ગુના

૫. સંગઠિત ગુના

  • ઉપસંહાર

10 of 21

પ્રશ્ન-૩ સધરલેન્ડ, બોન્ગર અને લેમરટ્ આપેલ ગુનાના પ્રકારો સમજાવો.

  • સધરલેન્ડ

૧. મહાઅપરાધ ૨. ઓછા ગંભીર ગુના

  • બોન્ગર

૧. આર્થિક ગુના ૨. જાતીય ગુના

૩.રાજકીય ગુના ૪. વેરભાવના પ્રેરિત ગુના

  • લેમર્ટ

૧. પરીસ્થિતજન્ય ગુના ૨. પદ્ધતિસરના ગુના

  • ઉપસંહાર

11 of 21

પ્રશ્ન-૪ ક્લીનાડ સમજાવેલ ગુનાના પ્રકારો સમજાવો.

  • પ્રસ્તાવના
  • ગુનાના પ્રકારો

૧. હિંસક ગુના

૨. મિલકત વિરુદ્ધના ગુના

૩. વ્યવસાયિક ગુના

૪. રાજકીય ગુના

૫. જાહેર-વ્યવસ્થા સંબંધિત ગુના

૬. પ્રલાણીગત ગુના

  • ઉપસંહાર

12 of 21

પ્રશ્ન-૫ વય અને લિંગના પાયા પર ગુનાના પ્રકારો સમજાવો

  • પ્રસ્તાવના
  • ગુનાનો અર્થ/વ્યાખ્યા
  • ગુનાના પ્રકારો

૧. બાળ ગુના

૨. યુવા અપરાધ ગુના

૩. સ્ત્રી ગુનાખોરી

  • ઉપસંહાર

13 of 21

પ્રશ્ન-૬.ગુનેગારનો અર્થ આપી, ગુનેગારોનું વર્ગીકરણ સમજાવો.

  • ગુનેગારનો અર્થ અને વ્યાખ્યા
  • ગુનેગારોનું વર્ગીકરણ
  • લિન્ડસ્મિથે આપેલ વર્ગીકરણ

૧. સામાજિક ગુનેગારો ૨. વ્યક્તિમુલક ગુનેગારો

  • રૂથ કવેન કરેલ વર્ગીકરણ

૧. બિનગુનેગારોની દુનિયામાં રહેતા ગુનેગારો

૨. ધંધાદારી ગુનેગારો

૩. સંગઠિત ગુનેગારો

૪.રીઢા ગુનેગારો

૫. મનોવિકૃત ગુનેગારો

૬. બિન-દ્રેષપૂર્ણ ગુનેગારો

14 of 21

પ્રશ્ન-૭. ગુનેગારોની બદલાતી તરાહ, તાસીર કે સ્વરૂપ સમજાવો.

  • પ્રસ્તાવના
  • ગુનેગારોની બદલાતી તાસીર

૧. ગુનાની સંખ્યા અને પ્રમાણમાં વૃદ્ધિ

૨. ગુનાના વ્યાપ-વિસ્તારમાં વૃદ્ધિ

૩.ગુનાખોરીમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો વધતો ઉપયોગ.

૪. ગુનાખોરીનું વ્યવસાયીકરણ અને સંગઠન

૫. ગુનાખોરીની પ્રવૃત્તિઓમાં વિશેષીકરણ

૬. અપરાધોનું રાજકીયકરણ અને રાજકીયકરણનું અપરાધીકરણ

૭. કાયમી સુરક્ષાકવચ

15 of 21

યુનિટ-૩/પ્રશ્ન-૧. અપરાધનો શારીરિક સિદ્ધાંત સમજાવો. �

  • પ્રસ્તાવના
  • અપરાધનો શારીરિક સિદ્ધાંત
  • ચાર્લ્સ ગોરિંગ

(ગુનેગારો અને બિનગુનેગારોના શારીરિક લક્ષણો વચ્ચે

કોઈ તફાવત નથી)

  • હુટન ઈ. એ.

(શારીરિક રીતે બિન-અનુકુલનક્ષમ, માનસિક રીતે કુંઠિત અને

સામાજિક રીતે વિકૃત)

  • વિલિયમ એચ. શેલ્ડર

(સ્થૂળ બાંધાવાળી વ્યક્તિઓ અને લાંબા બાંધાવાળી વ્યક્તિઓ)

  • ઉપસંહાર

16 of 21

પ્રશ્ન-૨. અપરાધનો મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત સમજાવો.�

  • પ્રસ્તાવના
  • અપરાધનો મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત
  • વિલિયમ ગોડ્ડાડનો બુદ્ધિમંદતાનો સિદ્ધાંત.
  • વિલિયમ હીલીનો મનોચિકિત્સા સિદ્ધાંત.
  • સિગમંડ ફ્રોઈડનો મનોવિષ્લેષણ સિદ્ધાંત.

૧. ઇડ અને સુપર ઈગો વચ્ચેનો સંઘર્ષ.

૨. પૌરુંષત્વ અને સ્ત્રીત્વ વચ્ચેનો સંઘર્ષ.

૩. બાલિશપરાગતિ.

૪. માતૃ-પિતૃ અનુરાગ અને સંઘર્ષ.

  • ઉપસંહાર

17 of 21

પ્રશ્ન-૩. અપરાધનો સાંસ્કૃતિક સિદ્ધાંત અને માર્કસવાદી સિદ્ધાંત સમજાવો.

  • પ્રસ્તાવના.
  • અપરાધી સંસ્કૃતિનો સિદ્ધાંત

(અપરાધને પ્રોત્સહાન, સામાજીકરણ, સંદર્ભજૂથો)

  • અપરાધનો માર્ક્સવાદી સિદ્ધાંત.

(ગુનો સમાજની મુડીવાદી અર્થવ્યવસ્થાનું પરિણામ છે.)

  • ઉપસંહાર

18 of 21

યુનિટ-૪/પ્રશ્ન-૧. સજાનો અર્થ આપી, સજાના હેતુઓ સમજાવો.

  • પ્રસ્તાવના.
  • સજાની વ્યાખ્યા અને અર્થ.
  • સજાના લક્ષણો.

૧. બદલો કે વેર વાળવાનો હેતુ.

૨. પ્રાયશ્ચિત કરવાનો હેતુ.

૩. ભય બતાવી અટકાવવાનો હેતુ.

૪. સુધારણાનો હેતુ.

૫. રાજ્યને આવકનો હેતુ.

૬. સામાજિક સંગઠનની પુનઃસ્થાપનનો હેતુ

  • ઉપસંહાર

19 of 21

પ્રશ્ન-૨. સજાની વ્યાખ્યા આપી, સજાના પ્રકારો સમજાવો.

  • પ્રસ્તાવના.
  • સજાની વ્યાખ્યા અને અર્થ.
  • સજાના પ્રકારો.

૧. શારીરિક સજા.

૨. આર્થિક દંડ.

૩. મિલકત જપ્ત કરવી.

૪. દેશનિકાલ કે હદપારી.

૫. કારાવાસની સજા.

૬. દેહાંતદંડ-ફાંસીની સજા.

  • ઉપસંહાર

20 of 21

પ્રશ્ન-૩. આદર્શ સજાના લક્ષણો સમજાવો.

  • પ્રસ્તાવના
  • આદર્શ સજાનો અર્થ
  • આદર્શ સજાના લક્ષણો.

૧. સજા ન્યાયોચિત હોવી જોઈએ.

૨. સજા પરિસ્થિતિને અનુકુળ હોવી જોઈએ.

૩. સજા શક્તિશાળી અને નીતિયુકત હોવી જોઈએ.

૪. સજામાં મર્યાદાભંગ ન થાય અને શિષ્ટાચાર રીતભાત હોવી જોઈએ.

૫. સજા તમામ માટે સમાન હોવી જોઈએ.

૬. સજા ક્ષમ્ય અને સુધારાત્મક હોવી જોઈએ.

  • ઉપસંહાર

21 of 21

પ્રશ્ન-૪. સજાના સિદ્ધાંતો સમજાવો.

  • પ્રસ્તાવના.
  • સજાની વ્યાખ્યા અને અર્થ
  • સિદ્ધાંત એટલે શું?
  • સજાના સિદ્ધાંતો.

૧. બદલાનો સિદ્ધાંત.

૨. અટકાયતી સિદ્ધાંત.

૩. સુધારાત્મક કે ઉપચારાત્મક સિદ્ધાંત.

  • ઉપસંહાર