1 of 6

Shri R.k.Parikh arts and Science College Petlad

( Dep.Psychology ) Pepar Code : UA01GPSY51

INTRODUCTION TO PSYCHOLGY

2021 -22 : મનોવિજ્ઞાનનો પરિચય

Course Objective : To introduce students to the basic concept of the

Field of Psychology.

B.A .Semester : 1

2 of 6

1: મનોવિજ્ઞાનનો પરિચય અને અભ્યાસ પદ્ધતિઓ

  • મનોવિજ્ઞાનની વ્યાખ્યા અને પરિચય
  • વ્યાખ્યા :

“ મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે” – સી .ટી . મોર્ગન

  • મનોવિજ્ઞાનની વિવિધ શાખાઓ
  • સમાજલક્ષી મનોવિજ્ઞાન
  • વિકાસાત્મક મનોવિજ્ઞાન
  • ઔધોગિક મનોવિજ્ઞાન
  • સલાહ અને માર્ગદર્શનનું મનોવિજ્ઞાન
  • ચિકિત્સાત્મક મનોવિજ્ઞાન
  • સંગઠનનું મનોવિજ્ઞાન
  • મનોવિજ્ઞાનની અભ્યાસ પદ્ધતિઓ :
  • બાહ્ય નિરીક્ષણ પદ્ધતિ
  • પ્રયોગ પદ્ધતિ
  • મુલાકાત પદ્ધતિ
  • વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ

3 of 6

  • 2 : શિક્ષણ અને પ્રેરણા �શિક્ષણ એટલે શું ? �“શિક્ષણ એટલે અનુભવ અને મહાવરાને પરિણામે વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફારો”.��શિક્ષણની પદ્ધતિઓ : �(1) અભિસંધાન પદ્ધતિ �(2) સાધનરૂપ અભિસંધાન પદ્ધતિ �(3) પ્રયત્ન અને ભૂલની પદ્ધતિ �(4) આંતરસૂઝની પદ્ધતિ �પ્રેરણા : “ પ્રેરણા એ પ્રવૃતિને ઉદીપ્ત કરનાર અને તેને પોષનાર કોઈ વિશિષ્ટ આંતરિક તત્વ કે પરિસ્થિતિ છે“. �પ્રેરણાનું સ્વરૂપ : �પ્રેરણના પ્રકારો : �(1) શારીરિક –જૈવિક પ્રેરણાઓ : ભૂખ અને તરસની પ્રેરણા , જાતીય પ્રેરણા , ઊંઘ અને � આરામની પ્રેરણા . �(2) માનસિક પ્રેરણાઓ : ક્રોધ , ભય , શોક કે ઉદાસીનતા . સ્નેહ , આનંદ �(3) અજ્ઞાત પ્રેરણાઓ :

4 of 6

3 : સંવેદન અને ધ્યાન �

  • સંવેદન એટલે શું ? “ જ્ઞાનેન્દ્રીયો દ્વારા ઉત્પન્ન થતાં આપણા અનુભવને સંવેદન કહે છે”.
  • સંવેદનના લક્ષણો : ગુણ , તીવ્રતા , સ્થિતિકાળ , સ્પષ્ટતા , વ્યાપક્તા , સ્થાનિક ચિન્હ
  • સંવેદનના પ્રકારો : (1) બાહ્ય જ્ઞાનેન્દ્રિયો : દ્રષ્ટિ સંવેદન , શ્રવણ સંવેદન , ગંધ સંવેદન ,
  • સ્વાદ સંવેદન , સ્પર્શ સંવેદન .
  • (2) આંતરિક અવયવો : જઠર , ફેફસા , હદય , મૂત્રાશય ,
  • (3) સ્નાયુ :
  • ધ્યાન એટલે શું ? “ ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપકો ઉપર માનસિક આક્રમણ કરવું”
  • - જેમ્સ ડ્રેવર
  • ધ્યાનનું સ્વરૂપ : (1) ધ્યાન પસંદગીયુક્ત પ્રક્રિયા છે . (2) ધ્યાનની ક્રિયામાં શારીરિક
  • તેમજ માનસિક સમાયોજન સાધવું પડે છે . (3) ધ્યાન શોધનાત્મક છે.
  • (4) ધ્યાન ભવિષ્યલક્ષી છે (5) ધ્યાન પ્રેરણાત્મક ક્રિયા છે .
  • ધ્યાનના નિર્ણાયકો : (1) ધ્યાનનાં બાહ્ય / વસ્તુલક્ષી પરિબળો : ઉદ્દીપકની તીવ્રતા , કદ , વિષમતા ,
  • નવીનતા , પુનરાવર્તન ગતિ .
  • ધ્યાનનાં આત્મલક્ષી પરિબળો : અભિરુચિ કે રસ , પ્રેરણા ,સૂચન , ટેવ , સ્વભાવ અને વ્યક્તિત્વ , સામાજિકરણ .

5 of 6

4 : સ્મરણ અને વિસ્મરણ

  • સ્મરણની વ્યાખ્યા : “ સ્મરણ એ ભૂતકાળના અનુભવોને અર્થમય બને એ રીતે વર્તમાન
  • પરિસ્થિતિમાં પુનઃ જાગૃત કરવાની પ્રક્રિયા છે”
  • સ્મરણ ક્રિયાનાં ઘટકો /પાસાંઓ : સ્થાપન , ધારણ , પુરાવહન , પ્રત્યભિજ્ઞા .
  • સ્મરણના પ્રકાર : (1) ટૂંકા ગાળાની સ્મૃતિ (2) લાંબા ગાળાની સ્મૃતિ
  • સારી સ્મૃતિનાં લક્ષણો : (1) ઝડપથી અને સહેલાઈથી યાદ રાખવું (2) પ્રત્યભિજ્ઞાનું
  • અસ્તિત્વ બરાબર યાદ રહેવું (3) સ્થિતિકાળ (4) ઉપયોગિતા : યોગ્ય અને ચોક્કસ સમયે યાદ આવવું
  • (5) નકામી બાબતો ભૂલી જવી .
  • વિસ્મરણ : “ જે બાબત શીખેલી હોય તેને યાદ રાખવામાં કે તેનું પુનઃ સ્મરણ કરાવવામાં
  • મળતી નિષ્ફળતાને વિસ્મરણ કહે છે “
  • વિસ્મરણના સિદ્ધાંતો : સમયનો સિદ્ધાંત , અન્યક્રિયા વિક્ષેપોની દરમિયાનગીરી , દમન અને પસંદગીયુક્ત
  • વિસ્મરણ , શીખવાની ક્રિયાની માત્રા , શિક્ષણ સામગ્રીનું પ્રમાણ , મનોભૂમિકા , રસ અને
  • અભિરુચિ , મનોવલણો , પૂર્ણ – અપૂર્ણ કાર્ય .

6 of 6

Thank You…..

  • Dr. Sonal Gajjar
  • ( Department Of Psychology )