1 of 2

શ્રી ભુરગઢ અનુપમ પ્રા. શાળા

૨૬/૦૧/૨૦૨૫

૭૬

૮:૦૦ કલાકે રવિવારે સવારે

આચાર્ય, SMC

સહર્ષ જણાવવાનું કે સ્વતંત્ર ભારતના ૭૬ મા પ્રજાસતાક દિન નિમિત્તે આપણી શાળામાં ધ્વજવંદન, સાંસ્કૃતિક કાર્યક્રમ તથા વાલી સંમેલનનું આયોજન કરેલ છે, જેમાં સહભાગી થઈ બાળકોને પ્રોત્સાહન પૂરું પાડી કાર્યક્રમની શોભા વધારવા અમારું ભાવભર્યું આમંત્રણ છે.

સ્થળ : શ્રી ભુરગઢ અનુપમ પ્રા. શાળા

તારીખ : ૨૬/૦૧/૨૦૨૫

સમય : ૭:૩૦ કલાકે રવિવારે સવારે

સ્નેહી શ્રી, .

નિમંત્રક

આચાર્ય શ્રી, SMC

તથા

સમસ્ત શાળા પરિવાર

કાર્યક્રમ

તમામ રાષ્ટ્રપ્રેમી નાગરિકો

2 of 2

શ્રી ભુરગઢ અનુપમ પ્રા. શાળા

૨૬/૦૧/૨૦૨૫

૭૬

૮:૦૦ કલાકે રવિવારે સવારે

આચાર્ય, SMC

કાર્યક્રમ સૂચિ

શ્રી ભુરગઢ અનુપમ પ્રા. શાળા

  1. ધ્વજવંદન...
  2. સ્વાગત ગીત...
  3. અભિનય ગીત... (ઘોડો ઘૂઘરિયાળો)
  4. અભિનય ગીત... (તક ધીના ધીન)
  5. ડાન્સ... (ગણપતિ બાપા મોરિયા)
  6. અભિનય ગીત... (નાજુક નમણા રૂપાળા રંગના)
  7. સૂર્યનમસ્કાર...
  8. ડાન્સ... (દિલ્હી હોય કે મુંબઈ)
  9. દેશભક્તિ ડાન્સ... (ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની)
  10. ડાન્સ... (ખાઈ કે પાન બનારસવાલા)
  11. ડાન્સ... (મૈયા યશોદા)
  12. નાટક... (ડોક્ટર ભેજાવાલા)
  13. સોશિયલ મીડિયા ડ્રામા...
  14. ડાન્સ... (રણછોડ રંગીલા)
  15. ઈનામ વિતરણ...