1 of 12

WELCOME

TO

ICT LESSON

2 of 12

3 of 12

નામ : પટેલ સેતુબેન રાજેશકુમાર

રોલનંબર : 8

ધોરણ : 9

વિષય : ગણિત

વિષયાંગ : વર્તુળ

કોલેજ : શ્રી એ. એમ. પટેલ (અવની સિડ્સ ) મહિલા એજ્યુકેશન

કોલેજ, ઊંઝા

વર્ષ : 2022 - 23

4 of 12

વિષયાભિમુખ

  1. આ કયો ભૌમિતિક આકાર છે?

  • આ કયો ભૌમિતિક આકાર છે?

  • આ કયો ભૌમિતિક આકાર છે?

  • આ કયો ભૌમિતિક આકાર છે?

  • આ કયો ભૌમિતિક આકાર છે?

5 of 12

પ્રમેય :10.1 �વર્તુળની સમાન જીવાએ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા અંતરે છે. ������સાબિતી : �O કેન્દ્રવાળા વર્તુળમાં તમને બે સમાન જીવામાં AB અને CD આપેલી છે .

6 of 12

ત્રિકોણો AOB અને COB માં

OA =OC

OB =OD , AB= CD

ત્રિકોણ AOB = ત્રિકોણ COD

ખૂણો AOB = ખૂણો COD મળે.

પ્રમેય :10.2

જો જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા અંતરે તો તે જીવાઓ સમાન છે.

ખૂણો AOB = ખૂણો COD લો.

તો ત્રિકોણ AOB = ત્રિકોણ COD થશે.

AB =CD

7 of 12

પ્રમેય : 10.3

વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલા લંબ જીવાને દુભાગે છે.

પ્રમેય : 10.4

વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગે તો તે રેખા જીવાને લંબ છે.

ધારોકે , AB એ ઓ કેન્દ્રવાળા વર્તુળની જીવા છે અનેO ને AB ના મધ્યબિન્દુ M સાથે જોડેલું છે.

સાબિત કરો કે OM લંબ AB, OA, OB જોડો.

8 of 12

ત્રિકોણો OAM અને OBM માં OA=O , AM BM , OM = OM .� ત્રિકોણ OAM = ત્રિકોણ OBM � ખૂણો OMA = ખૂણો OMB = 90 ��પ્રમેય 10.5 �આપેલ ત્રણ અસુરેખ બિન્દુમાંથી એક અને માત્ર એક જ વર્તુળ પસાર થાય છે.�ત્રિકોણને ત્રણ શીરોબિન્દુ હોય છે અને તેઓ સમરેખ બિંદુઓ છે.

9 of 12

પરિવર્તુળ : �ત્રિકોણના શિરોબિન્દુમાંથી પસાર થતા વર્તુળને તે ત્રિકોણનું પરિવર્તુળ કહે છે.��પરીકેન્દ્ર :�ત્રિકોણના પરિવર્તુળ ના કેન્દ્રને ત્રિકોણનું પરીકેન્દ્ર કહે છે .��પરીત્રિજ્યા : �ત્રિકોણના પરિવર્તુળની ત્રિજ્યાને ત્રિકોણની પરીત્રિજ્યા કહે છે.�R વડે દર્શવવામાં આવે છે .

10 of 12

મૂલ્યાંકન કસોટી :�નીચેની ખાલી જગ્યાઓ પૂરો.�(1)વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલા લંબ......�દુભાગે છે.�(2)વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ...... ખૂણા અંતરે છે .�(3)ત્રિકોણને ..... શીરોબિંદુઓ હોય છે. �(4)ત્રિકોણના પરિવર્તુળના કેન્દ્રને ત્રિકોણનું.....� કહે છે.�(5)પરીત્રિજ્યા....... વડે દર્શવવામાં આવે છે.

11 of 12

સ્વાધ્યાય ����

પ્રમેય 10.5 વિશે સમજૂતી આપો.

12 of 12