1 of 34

College of Education,Daramali

B.Ed. Semester-૧

Language Across the Curriculum

યુનિટ-૦૧ ભાષા અને અધ્યયન

Presentation By:

Dr. Mahesh Chaudhari

2 of 34

ભાષા અને સમાજ

ડો.મહેશ ચૌધરી www.sahiyaroday.blogspot.com

3 of 34

માનવ જીવનમાં પ્રત્યાયન નો વિકાસ

  • આદિકાળ- હાવભાવ

  • ખાસ સંકેતો

  • અવાજો – મર્યાદિત

  • ચોક્કસ ધ્વનિ

  • ભાષા –બોલી

ડો.મહેશ ચૌધરી www.sahiyaroday.blogspot.com

4 of 34

ભાષા એટલે શું ?

  • ભાષ્યતે અનયા ઇતિ ભાષા-સંસ્કૃત

  • વિચારોની અભિવ્યક્તિ માટે જે ધ્વનિ સંકેતોનો વ્યવહાર થાય છે તેને ભાષા કહે છે.

  • “ધ્વન્યાત્મક શબ્દો દ્વારા વિચારોને પ્રગટ કરવા તેને ભાષા કહે છે”-સ્વીટ
  • Language is the mean of comunication-English Oxford Dictionary

ડો.મહેશ ચૌધરી www.sahiyaroday.blogspot.com

5 of 34

ભાષા – વ્યાખ્યા

  • ‘ભાષા એટલે ધ્વનિ સંકેતો દ્વારા વિચારોની અભિવ્યક્તિ’

-સ્વીટ

  • ‘ભાષા એટલે સ્વૈચ્છિક રીતે ઉપજાવેલ સંકેતો દ્વારા વિચારો, લાગણીઓ અને એષણાઓનું સંક્રમણ કરવાની કેવળ માનવીય અને બિનસાહજિક પદ્ધતિ’

-એડવર્ડ

  • ‘યાદચ્છિક દવાની સંકેતોની વ્યવસ્થા જેનાથી પ્રત્યાયન થાય ‘

- ડિક્શનરી

ડો.મહેશ ચૌધરી www.sahiyaroday.blogspot.com

6 of 34

ભારતની ભાષાઓ ...

ડો.મહેશ ચૌધરી www.sahiyaroday.blogspot.com

7 of 34

ભાષા – અર્થ અને સંકલ્પના

  • ‘ભાષ’ ધાતુ પરથી બનેલો શબ્દ જેનો અર્થ થાય છે બોલવું...

  • ભાષા પ્રત્યાયનનું માધ્યમાં છે

  • માન્ય સ્વરૂપ – બોલાતી ભાષા અને લખાતી ભાષા

  • ચોક્કસ નિયમો – ચોકકસ બંધારણ

  • અન્ય પ્રજાઓની અસરથી પરિવર્તન પામે છે

  • પોતાના વિચારોને ધ્વનિ સ્વરૂપે રજૂ કરવા તે ભાષા

ડો.મહેશ ચૌધરી www.sahiyaroday.blogspot.com

8 of 34

ભાષાની લાક્ષણિકતાઓ

  • ભાષામાં મર્યાદિત ધ્વનિ સંકેતોની અમર્યાદિત સ્વરૂપોમાં ગોઠવણી કરી શકાય છે
  • પ્રતીકો અને ચિહનોનો ઉપયોગ થાય છે
  • મૌખિક ભાષાના ઉચ્ચારો અને ધ્વનિ એ પ્રતીક છે
  • લીપીના ચિહનો
  • અમૂર્ત ખ્યાલો સમજવામાં ઉપયોગી
  • ભાષા શીખી / શીખવાડી શકાય છે
  • અનુકરણથી શીખાય
  • પ્રતીકોનું તંત્ર – અક્ષર—શબ્દ -શબ્દ સમૂહ- વાક્ય –ફકરો
  • સર્જનાત્મક – કૌશલ્ય છે..

ડો.મહેશ ચૌધરી www.sahiyaroday.blogspot.com

9 of 34

ભાષાનું સ્વરૂપ

ડો.મહેશ ચૌધરી www.sahiyaroday.blogspot.com

10 of 34

ભારતની ભાષાઓ ...

ડો.મહેશ ચૌધરી www.sahiyaroday.blogspot.com

11 of 34

બોલી

ડો.મહેશ ચૌધરી www.sahiyaroday.blogspot.com

12 of 34

બોલીના પ્રકાર

  • પ્રાદેશિક બોલી

-ભૌગોલિક વિસ્તાર પ્રમાણે -દા.ત. કાઠીયાવાડી,પટ્ટણી ..

  • વંશીય બોલી-

- કોઈ જાતિ-સમુદાય આધારિત બોલાતી બોલી-દા.ત. દેવી પૂજક સમાજની બોલી,ચારણ,આહીર સમાજની બોલી

ડો.મહેશ ચૌધરી www.sahiyaroday.blogspot.com

13 of 34

ભારતની બોલીઑ...

ડો.મહેશ ચૌધરી www.sahiyaroday.blogspot.com

14 of 34

બોલી

  • ભૌગોલિક વિસ્તારને લીધે ઉત્પન્ન થતાં એક જ ભાષાના જુદા-જુદા ધ્વનિ સ્વરૂપો

  • બોલચાલ-ઉચ્ચાર-મોઢાના હાવભાવમાં ફેરફાર

  • સાંસ્ક્રુતિક વારસો બતાવે છે .

  • બાળક પહેલા બોલી શીખે છે – કુદરતી રીતે

  • પ્રાદેશિક બોલીનો વિડીયો

ડો.મહેશ ચૌધરી www.sahiyaroday.blogspot.com

15 of 34

બોલી અને શિક્ષકની ભૂમિકા

  • બાળકને તેની બોલી સાથે સ્વીકારીએ..

  • બોલીના તળપદા શબ્દોથી અવગત રહીએ..
  • .
  • બોલી અને માન્ય ભાષા વચ્ચેનો તફાવત સમજાવવો

  • શુદ્ધ ઉચ્ચારનો મહાવરો કરાવવો ...

  • લેખિત અને મૌખિક ભાષાની સમાનતા વધારવી

  • બાળકોને બોલીથી – ભાષા તરફ લઈ જઈએ...

ડો.મહેશ ચૌધરી www.sahiyaroday.blogspot.com

16 of 34

ભાષા ઉપયોગમાં થતા દોષ

  • શબ્દ દોષો –તળપદા શબ્દોના ઉપયોગ

  • કાલી વાણી

  • અસ્પષ્ટ બોલવું

  • તોતડું બોલવું

  • અટકી જવું

ડો.મહેશ ચૌધરી www.sahiyaroday.blogspot.com

17 of 34

જીવનમાં ભાષાનું મહત્વ

  • વ્યક્તિ શું વિચારે છે-અનુભવે છે તેની અભિવ્યક્તિ

  • સામાજિક જીવનનું અનિવાર્ય ઘટક

  • માણસ અને પશુ વચ્ચેનો તફાવત

  • સમૃદ્ધ ભાષા મજબૂત માનવ સંબંધો બનાવે છે

ડો.મહેશ ચૌધરી www.sahiyaroday.blogspot.com

18 of 34

ભાષા અને બૌધિક વિકાસ

  • ભાષા વિકાસ સાથે જ્ઞાનાત્મક વિકાસ થાય છે
  • તર્ક,વિશ્લેષણ,સમસ્યા ઉકેલ,નિર્ણય ક્ષમતાનો વિકાસ

ડો.મહેશ ચૌધરી www.sahiyaroday.blogspot.com

19 of 34

ભાષા અને સાંવેગિક વિકાસ

  • પોતાની અને અન્યની લાગણી સમજવાની ક્ષમતા ભાષાથી વિકસે છે.

  • પ્રેમ,ઈર્ષા,કરુણા,સંતોષ જેવી લાગણીઓને અભિવ્યક્ત કરવા ભાષાનો સહયોગ અનિવાર્ય છે

  • સમૃદ્ધ ભાષા ધરાવતા લોકો વધુ અસરકારક રીતે ભાવાત્મક અભિવ્યક્તિ કરી શકે છે

  • ક્યાં શબ્દનો ક્યાં પ્રયોગ કરવો તે શીખે છે

ડો.મહેશ ચૌધરી www.sahiyaroday.blogspot.com

20 of 34

ભાષા અને સામાજિક વિકાસ

ડો.મહેશ ચૌધરી www.sahiyaroday.blogspot.com

21 of 34

ભાષા અને સામાજિક વિકાસ

  • પરસ્પર સંવાદી રીતે વર્તન કરતા લોકો દ્વારા સમાજ રચાય છે

  • પરસ્પર વાત-ચીત,વિચારોની આપ લે

  • જટીલ અને સ્પષ્ટ માનવ કુશળતા માટે ભાષા અનિવાર્ય છે

  • યોગ્ય ભાષા વિકાસના અભાવે સમાજનો-બાળકનો વિકાસ રૂંધાય છે

ડો.મહેશ ચૌધરી www.sahiyaroday.blogspot.com

22 of 34

ભાષા અને સાંસ્કૃતિક વિકાસ

ડો.મહેશ ચૌધરી www.sahiyaroday.blogspot.com

23 of 34

ભાષા અને સાંસ્કૃતિક વિકાસ

  • સંસ્કૃતિ એ જીવન જીવવાની રીત છે

  • યોગ્યતા,કાર્ય કુશળતા,તેવો દ્વારા સંસ્કૃતિ બને છે

  • Culture શબ્દ ‘cult’ પરથી ઉતારી આવ્યો છે-જેનો અર્થ છે વિકસિત કરવું

  • ભાષાના મૂળમાં સંસ્કૃતિ રહેલ છે

ડો.મહેશ ચૌધરી www.sahiyaroday.blogspot.com

24 of 34

ભાષા અને ખોટનો સિદ્ધાંત

  • ભાષાનું જ્ઞાન બરાબર ન હોય તો બાળકની અધ્યયન પ્રક્રિયા નબળી પડે છે.

  • બાળકની ઘરેલુ ભાષા અને પાઠ્યપુસ્તકની ભાષા અલગ પડે છે

  • સામાજિક-આર્થિક રીતે નબળા પરિપેક્ષ્યના વિદ્યાર્થીઓ પોતાના ઘરમાં બોલાતી ભાષા અને વર્ગખંડની ભાષા વચ્ચેના તફાવતને કારણે યોગ્ય રીતે સમજી શકતા નથી

ડો.મહેશ ચૌધરી www.sahiyaroday.blogspot.com

25 of 34

ભાષા અને ખોટનો સિદ્ધાંત

  • સંકલ્પના
  • નિમ્ન સામાજિક આર્થિક પરિપેક્ષ્ય ધરાવતા બાળકો સફળતા માટે જરૂરી હોય તેના કરતાં ઓછા ભાષા સંશાધનો સાથે શાળામાં પ્રવેશ મેળવે છે જે શિક્ષકોના ભાષાકીય મોડલને અનુરૂપ ન હોવાથી તેમની અવગણના થાય છે અને આ ખોટ તેમણે વર્ગખંડમાં ગુણના સ્વરૂપમાં ભરપાઈ કરવી પડે છે”

ડો.મહેશ ચૌધરી www.sahiyaroday.blogspot.com

26 of 34

ખોટનો સિદ્ધાંતનાં નકારાત્મક પરિણામો

  • શિક્ષકો દ્વારા આવાં બાળકોને ઊતરતી કક્ષાના ગણવામાં આવે છે

  • બાળકો લઘુતા ગ્રંથિથી પીડાય છે

  • વર્ગના અન્ય બાળકો જરૂરી સહયોગ આપતા નથી

  • આવાં બાળકો પાઠયપુસ્તકની-શિક્ષકની ભાષા યોગ્ય રીતે સમજી શકતાં નથી

  • આવાં બાળકો બૌધિક રીતે સક્ષમ હોવા છતાં ભાષા-ખોટને કારણે બરાબર વિકસી શકતાં નથી

ડો.મહેશ ચૌધરી www.sahiyaroday.blogspot.com

27 of 34

શિક્ષકની ભૂમિકા ....

  • બાળકોના સાંસ્ક્રુતિક પરિપેક્ષ્યને સમજવું
  • દરેક બાળકનું સન્માન જાળવવું
  • બાળકના વાલી-ઘર સાથે જોડાણ રાખવું
  • બાળકોમાં આંતરિક સહયોગ વિકસે તેવા પ્રયાસો કરવા
  • તમામ વિષયના શિક્ષક પહેલા ભાષાના શિક્ષક છે
  • શ્રવણ –કથન-વાચન –લેખન ક્રમ જાળવવો
  • યોગ્ય ચિત્રો અને જરૂરી શિક્ષણિક સાધનોનો ઉપયોગ કરવો
  • જ્ઞાતથી અજ્ઞાત તરફ , સરળથી કઠીન તરફ જવું
  • માહિતીને બદલે કૌશલ્યોના વિકાસ પર ભાર મૂકવો
  • રસપ્રદ પ્રવૃત્તિઓ કરાવવી
  • આગમન- નિગમન પદ્ધતિનો ઉપયોગ

ડો.મહેશ ચૌધરી www.sahiyaroday.blogspot.com

28 of 34

ભાષા અને સાતત્યનો સિદ્ધાંત

  • ડાર્વિનના સિદ્ધાંત પર આધારિત છે

  • અન્ય વિકાસની સાથે ભાષાનો પણ વિકાસ થાય છે

  • ક્રમિકતા જળવાય છે

  • એક ભાષા બીજી ભાષા શીખવામાં સહયોગ આપે છે

ડો.મહેશ ચૌધરી www.sahiyaroday.blogspot.com

29 of 34

ભાષા અને અસાતત્યનો સિદ્ધાંત

  • મનુષ્યનો ભાષા વિકાસ મગજના વિકાસની સાથે થયો છે તેવો મત

  • સાતત્યના સિદ્ધાંતનો વિરોધી મત છે

  • LAD( Language Acquisition Device) દ્વારા ભાષાનો વિકાસ થાય છે. (અમેરિકન ભાષા શારત્રી Eller-1989)

ડો.મહેશ ચૌધરી www.sahiyaroday.blogspot.com

30 of 34

કોઈપણ પરિચ્છેદમાં નિહિર્ત સાંસ્કૃતિક સંદર્ભ

  • મુખ્ય સાંસ્કૃતિક સંદર્ભો
  • ઐતિહાસિક બાબત

-અધ્યેતા દેશના ઈતિહાસથી પરિચિત હોવો જોઈએ..ઐતિહાસિક શબ્દ ‘જલિયાવાલા બાગ’

-વિસ્તાર અંતર્ગત શબ્દો –મહેસાણી ભેંસો

  • રાજકીય ઘટના

-નોટબંધી-શાહીન બાગ ,કલમ 370 વગેરે

  • ભૌગોલિક ઘટનાઓ

-દક્ષિણની સુનામી ,કચ્છનો ભૂકંપ

ડો.મહેશ ચૌધરી www.sahiyaroday.blogspot.com

31 of 34

કોઈપણ પરિચ્છેદમાં નિહિર્ત સાંસ્કૃતિક સંદર્ભ

  • મુખ્ય સાંસ્કૃતિક સંદર્ભો
  • જૈવિક બાબતો

-પશુ-પક્ષી સંદર્ભના શબ્દો—બળદ,ભેંસ ....

  • ધાર્મિક માન્યતાઓ

-ધર્મ પ્રમાણેના રીતિ રિવાજ- ચાંદ-સૂર્ય

  • નૈતિક વિચારધારાઓ

-માંસાહાર,જીવ દયા .....

  • સામાજિક રીતિ રિવાજ

-જન્મ,મરણ,લગ્ન પ્રસંગની ક્રિયાઓ.....

ડો.મહેશ ચૌધરી www.sahiyaroday.blogspot.com

32 of 34

કોઈપણ પરિચ્છેદમાં નિહિર્ત સાંસ્કૃતિક સંદર્ભ

  • મુખ્ય સાંસ્કૃતિક સંદર્ભો
  • લોક સાહિત્ય

-લોક ગીત,લોક વાર્તાઓ,હાલરડાં,કહેવતો ....

  • વર્તમાન પત્રો-સામાજિક માધ્યમો

-કોમન સિવિલ કોડ,કબૂતર બાજી, બદલાતા સંજોગો પ્રમાણેના નવા શબ્દો

  • સાહિત્ય

-માન્ય ભાષામાં લખાયેલ સાહિત્યની ભૂમિકા

ડો.મહેશ ચૌધરી www.sahiyaroday.blogspot.com

33 of 34

સ્વાધ્યાય ....

  • ભાષા અને બોલીની સંકલ્પના સ્પષ્ટ કરો
  • ભાષા અને બોલી વચ્ચેનો તફાવત સમજાવો
  • ખોટનો સિદ્ધાંત જણાવી તેને દૂર કરવામાં શિક્ષકની ભૂમિકા સ્પષ્ટ કરો.
  • અસાતત્યતાનો સિદ્ધાંત જણાવી તેને દૂર કરવામાં શિક્ષકની ભૂમિકા સ્પષ્ટ કરો.
  • ભાષા શિક્ષણમાં શિક્ષકની જવાબદારી સમજાવો
  • બાળકના-બૌધિક-સામાજિક-સાંવેગિક અને સાંસ્કૃતિક વિકાસમાં ભાષાની ભૂમિકા સ્પષ્ટ કરો.

ડો.મહેશ ચૌધરી www.sahiyaroday.blogspot.com

34 of 34

?

ડો.મહેશ ચૌધરી www.sahiyaroday.blogspot.com