Rashtriya Bal Swasthya Karyakram
State Consultant
Dr. Pradhyumansinh Rathod
Child Health Screening & Early Intervention Services.
FROM SURVIVAL TO HEALTHY SURVIVAL
Basic of RBSK 5 Days Training
Objective of Training
Objective of Training
Participants Manual
લાભાર્થીઓ
૧.૬૧ કરોડથી વધુ બાળકોને આવરી લેવામાં આવે છે.( કુલ વસ્તીના ૨૬%)
પ્રાથમિક શાળાના બાળકો
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના બાળકો
સરકારી, ખાનગી અને અનુદાન મેળવતી તમામ શાળાનાં બાળકો
નવજાત શિશુથી ૬ વર્ષ સુધીના આંગણવાડીના બાળકો
૧૮ વર્ષ સુધીના શાળાએ ન જતા બાળકો
જુવેનાઇલ હોમ, ચિલ્ડ્રન હોમ ના બાળકો
મદ્રેસા અને અનાથાશ્રમ ના બાળકો
Participants Manual
Steps in planning and conducting Screening by MHT