1 of 9

1

SHRI R. K. PARIKH ARTS AND SCIENCE COLLEGE

PETLAD

DEPARTMENT OF SOCIOLOGY

WELCOMES

Students, Goodmonring

Paper code:UA01CSOC52

Title:Indian Social institutions

Semester: 01

Year:2021-22

2 of 9

� � Unit –1 Social Institutions�સામાજિક સંસ્થાઓ�

2

Sem. I Course No.UA01CSOC52

(Indian Social Institutions)

3 of 9

Unit No. 1 (Points)

  • Meaning of Social institution (સામાજિક સંસ્થાનો અર્થ)
  • Characteristics of Social institution(સામાજિક સંસ્થાના લક્ષણો)
  • Functions of Social institutions(સામાજિક સંસ્થાના કાર્યો
  • Process of institutionalization(સંસ્થીકરણની પ્રક્રિયા)

3

4 of 9

��� સામાજિકસંસ્થાઓ����

  • સામાજિક સંસ્થાનો અર્થ:
  • વ્યક્તિગત્ અને જૂથજીવન સંસ્થાકીય માળખામાંજ જિવાય છે.
  • ગિસ્બર્ટની વ્યાખ્યા:
    • સંસ્થા એ વ્યક્તિઓ અને જૂથો વચ્ચેના સંબંધોને નિયંત્રિત કરતી લાંબા સમય સુધી ટકી રહેતી સ્વીકૃત કાર્યપ્રણાલિકા છે.
    • કિંગ્સલે ડેવીસની વ્યાખ્યાઃ
    • સંસ્થા એ કોઈ એક કે વધુ કાર્યોની આસપાસ રચાયેલ પરસ્પર સંબંધિત લોકરીતિઓ, લોકનીતિઓ અને કાયદાનો સંકુલ છે

4

5 of 9

સામાજિક સંસ્થાના લક્ષણો

  • (a)વલણ અને વર્તનની ઢબઃ સંસ્થા વ્યક્તિઓનાં વલણો અને વર્તનની ઢબ વ્યક્ત કરે છે. જેમ કે, કુટુંબમાં પરસ્પર પ્રેમ, વફાદારી, માનની લાગણી અને જવાબદારીનું વલણ વ્યક્ત થાય છે.

5

6 of 9

(b)સાંસ્કૃતિક પ્રતિકોઃ

સંસ્થાને અમુક વિશિષ્ટ સાંસ્કૃતિક પ્રતિકો હોય છે. જે સંસ્થાની ટૂંકી ઓળખ બની રહે છે.દા.ત., રાષ્ટ્રગી, રાષ્ટ્રધ્વજ એ રાજ્કીય સંસ્થાનું સાંસ્કૃતિક પ્રતિકો છે.

6

7 of 9

©સાધન - સગવડઃ

સંસ્થા તેનાં કાર્યો કરવા માટે ખાસ સાધન-સગવડો ધરાવે છે.જેને સંસ્થાના ઉપયોગના પાયા પર રચાયેલ સાંસ્કૃતિક લક્ષણ તરીકે ઓળખાવી શકાય.જેમ કે, કુટુંબ માટેનું ઘર,ધર્મ માટેનું મંદિર, શિક્ષણ માટેનું મકાન, પુસ્તકાલય.

7

8 of 9

(d)વર્તનનાં ધોરણોઃ

  • સંસ્થાની વ્યાખ્યામાં જોયું તેમ સંસ્થા લોકરીતિઓ, લોકનીતિઓ અને કાયદાનો સંકુલ છે.વિશિષ્ટ પ્રકારના સામાજિક સંબંધોને લાગુપડતી, વર્તન અને ભૂમિકાને માર્ગદર્શન આપતાં ધોરણોની ઢબ છે.રાજ્કીય સંસ્થામાં તેનું બંધારણ ધોરણોનો જ ખ્યાલ વ્યક્ત કરે છે.

8

9 of 9

(e)વિચારસરણી

  • વિચારસરણી એ વિચારો, માન્યતાઓ અને ધોરણોનો સંકુલ છે.ધોરણો વ્યક્તિને કઈ રીતે વર્તવું અને કઈ રીતે ન વર્તવું તે દર્શાવે છે.જ્યારે વિચારસરણી શા માટે આ કે તે રીતે વર્તવું જોઈએ તે દર્સાવે છે.વિચારસરણી સંસ્થાની મૂળભૂત માન્ય્તા ને વિચારો વ્યક્ત કરે છે. દા.ત., કુટુંબવાદ, કર્મવાદ, લોકશાહી વગેરે

9