શ્રી નાણોટા પ્રાથમિક શાળા
ધોરણ – 7
વિષય : સામાજિક વિજ્ઞાન
ખલજીવંશ
ખલજી વંશ : ( ઇ.સ.1290-1320 )
અલાઉદ્દીન ખલજી : ( ઇ.સ .1296 - 1316 )
તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો
ગુજરાતમાં આક્રમણ વખતે કર્ણદેવ ( વાઘેલા વંશનો ) રાજા છે.
ઇ.સ. 1303 માં ચિત્તોડ પર આક્રમણ કરે છે .
અલાઉદ્દીન ખલજી : ( ઇ.સ .1296 - 1316 )
અલાઉદ્દીન ખલજી નાં સુધારાઓ ( ઇ.સ.1296-1316 )
ભાવ - નિયમન
બજાર - નિયંત્રણ
સંગ્રહખોરી નિયંત્રણ
દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત
અલાઉદ્દીન ખલજી : ( ઇ.સ .1296 - 1316 )
• અલાઉદ્દીનના સમયમાં સરકારી તંત્ર પૂરતી ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં હતી . જેમાં ખેપીયાઓ ” , શાહી હુકમો મહોર , સંદેશાઓ લઈ જતા .
• અત્યારની ટપાલ વ્યવસ્થાની પ્રારંભિક આવૃત્તિ કહી શકાય .
અલાઉદ્દીન ખલજીનું અવસાન ચામડીના રોગથી થાય છે.
ખલજી રાજવંશનો અંત આણી દિલ્લીની ગાદીએથી તુગલક શાસનની શરૂઆત કરનાર ગિયાસુદ્દીન તુગલક હતો .