1 of 6

Shri R.K.Parikh arts and Science � College,Petlad.

(Department Of Psychology ) Paper Code : UA04GPSY22

B.A Semester : 4 - 2021 – 22

counselling Psychology

સલાહનું મનોવિજ્ઞાન

2 of 6

યુનિટ : 1 સલાહનો ખ્યાલ :

  • સલાહનો અર્થ : વ્યાખ્યા :
  • સલાહન પ્રકારો : ફેમિલી કાઉન્સેલિંગ,ચાઇલ્ડ કાઉ,વ્યવસાયિક,શૈક્ષણિક,રોજગાર,લગ્ન,
  • મનોવૈજ્ઞાનિક,ધાર્મિક, જૂથ સલાહ :
  • સલાહના ધ્યેયો: સમસ્યાઓ ઉકેલવી,વ્યક્તિગત અસરકારક્તા વધારવી,પરિવર્તન માટે
  • મદદરૂપ થવું,નિર્ણય લેવાની પ્રક્રિયાનું શિક્ષણ આપવું,વર્તન સુધારણા
  • સ્વાસ્થ્યની પ્રવૃત્તિ :

3 of 6

યુનિટ : 2 સલાહની જરૂરિયાત :

  • સલાહની સમસ્યાઓનું વર્ગીકરણ :
  • ભારતીય વિધ્યાર્થીઓની સમસ્યાઓ : શૈક્ષણિક,વ્યાવસાયિક,તરુણાવસ્થાની:
  • સલાહની જરૂરત અંગેના પુરાવા : સલાહ કેન્દ્રોના અહેવાલો,સંશોધન અભ્યાસો ,
  • ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેન્ટલ હાઇજિનનો અહેવાલ
  • એન્થની માનના સંશોધન પ્રમાણે સલાહની જરૂરત :

4 of 6

યુનિટ : 3 સલાહકારની પસંદગી અને તાલીમ:

  • સલાહ સેવ માટે સલાહકારોની જરૂરત :
  • સલાહકારની પસંદગીની સમસ્યાઓ : પસંદગીની પ્રણાલિકાઓ,શૈક્ષણિક અનુભવ,
  • તાલીમાર્થીની પસંદગી અંગે ભલામણ,કાનૂની જોગવાઈ :
  • સલાહકારની તાલીમના મહત્વના ઘટકો : પોતાની જરૂરિયાતોની આંતરસૂઝ, સલાહકારના
  • મનોવલણો,મર્યાદાઓ, સમાજના ઉપલબ્ધ સાધનો અને
  • ભલામણો :
  • સલાહકારના વ્યવસાયની આચાર સંહિતા :

5 of 6

યુનિટ : 4 સલાહ પ્રક્રિયા :

  • સલાહ પ્રક્રિયાનો અર્થ :
  • સલાહ પ્રક્રિયાના પગથિયાં :
  • સલાહ પ્રક્રિયા પર અસર કરતાં પરિબળો :(1) સલાહારથી પરિવત્યોં,
  • (2) સલાહકાર પરિવત્યોં,
  • (3) સલાહકારની બેઠક વ્યવસ્થા : કાર્યાલય,
  • સમીપતા , જરૂરી એકાંત, નોંધ માટેના
  • સાધનો,

6 of 6

Thank You ……

  • Dr . Sonal Gajjar
  • ( Department Of Psychology )