સોશિયલ બીહેવિઅર ચેન્જ કોમ્યુનીકેશન ��આયોજન અને અમલીકરણ
District SBCC Cell
Bhavnagar
બીહેવિઅર શુ છે?
બીહેવિઅર એ વ્યક્તિની એવી પ્રક્રિયા, વર્તણૂંક કે ટેવ છે ...
HEALTH-BEHAVIOUR : �� વ્યક્તિનું પોતાનું કે કોઈ સમુદાયનું એવું બિહેવિયર કે જેના કારણે વ્યક્તિના આરોગ્ય ઉપર સીધી કે આડકતરી અસર થાય અને સમાજમા આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઉભી થવાની શક્યતા રહે�
“ બીહેવિઅર“ ના પરિબળો
“બિહેવિયર ચેન્જ” : STEP BY STEP
હેલ્થ બીહેવિઅર સર્વેલન્સ પ્લાન (HBSP)
બીહેવિઅર ચેન્જ ઇન્ટર-વેન્સન પ્લાન(BCIP)
બીહેવીઅર ચેન્જ ઇન્ટરવેન્સન
ગેરમાન્યતા,અંધશ્રદ્ધા
સાચી હકીકતથી માહિતગાર કરવા
કૌટુમ્બિક ,સામાજિક પરિબળો
પ્રભાવશાળી વ્યક્તિઓનું કાઉંસેલીંગ,માર્ગદર્શન
વિષયને લગતું અપૂરતું જ્ઞાન
કાઉન્સેલીંગ,વર્કશોપ,અવેરેનેસ કેમ્પઈન
ડર, લાગણી
કારણ જાણી ઉપાય બતાવવા(કાઉંસેલીંગ)
ફીલ્ડ કક્ષાએ અપનાવવા જેવી એવી સામાન્ય-પ્રેક્ટીસ કે જેને રોજ બરોજની રૂટીન કામગીરી સાથે જોડી ,સંલગ્ન સ્ટાફ દ્વારા જરૂરી ફોલો અપ કરી,સુચિત સમયગાળા બાદ સમિક્ષા કરતાં પ્રાયોરીટી ઇન્ડીકેટર્સમા સીધો કે આડકતરી રીતે સુધારો હાંસલ થાય.
ઉદાહરણ : કોવીડ એપ્રોપ્રીએટ બીહેવિઅર
બીહેવિયર ચેન્જ : પ્રવૃત્તિઓ
(૧) માસ મીડીયા કોમ્યુનિકેશન
(૨) મીડ મીડિયા કોમ્યુનિકેશન
(૩) ઇન્ટર-પર્સન કોમ્યુનકેશન :
રીપોર્ટીગ ફોર્મેટ
તાલુકો | Indicator should be Strengthen | વિસ્તાર | કેટલા વ્યક્તિની મુલાકાત કરેલ? | તે પૈકી વર્તણૂકને લગતા કયા કારણો જોવા મળેલ? | |||||||||
Indicator -1 | Indicator -2 | Indicator -3 | વિષયને લગતી અપૂરતિ માહિતિ અને જ્ઞાન | સામાજિક પરિબળો social norms, પ્રથા,રૂઢિચુસ્તતા, ગેર માન્યતા) | કૌટુંબિક કારણો ભૂતકાળના અનુભવ,મર્યાદા, dominancy) | Rewards : પ્રશંસા સારો-ખરાબ અનુભવ | Emotion (ડર,લાગણી) | પિયર ગ્રુપનો પ્રભાવ | અંગત કારણો Attitude,subjective norm) | અન્ય (Specify) | |||
તા લુ કો | વિસ્તાર | Priority indicator | ધ્યાને આવેલ આરોગ્ય સમસ્યા | શરુ કરેલ SBCC પ્રેકટીસ | એ માટે નક્કી કરેલ પ્રવ્રુતિઓ | સમયગાળો |
HBSP
BCIP
આભાર