Urban Sociology�UA06CSOC34
SEM-6
Dr. Alpesh
Shri. R. K. Parikh Arts and Science College, Petlad.
યુનિટ-૧. નગરના સમાજશાસ્ત્રનો પરિચય
યુનિટ-૨. શહેરી સમુદાય
યુનિટ-૩. શહેરીકરણ અને શહેરવાદ
યુનિટ-૪. સ્થાનિક વહીવટ/પ્રશાશન અને શહેરી સમસ્યાઓ.
પરીક્ષા માટે શુભેચ્છા...
યુનિટ-૧/પ્રશ્ન-૧. નગર સમાજશાસ્ત્રની વ્યાખ્યા આપી, કાર્યક્ષેત્ર સમજાવો.
૧. શહેરની આંતરિક રચના
૨. શહેરનું સામાજિક સંગઠન
૩. શહેરીકરણ અને શહેરવાદ
૪. શહેર અને પ્રદેશ વચ્ચેનો સંબંધ
૫. શહેરના કાર્યો
૬. ઉદભવતી શહેરી સામાજિક વ્યવસ્થા
૭. શહેરની સામાજિક સમસ્યાઓ.
૮. નગર સમુદાય વિકાસ અને આયોજન
પ્રશ્ન-૨. નગરના સમાજશાસ્ત્રનું મહત્વ/ઉપયોગીતા/જરૂરિયાત
૧. ગ્રામીણ સમુદાયથી ભિન્ન છે તે દ્રષ્ટીએ.
૨. ભારતીય ગામડું અને પરંપરાગત શહેરીની ભિન્નતા લક્ષમાં લેવા.
૩. ભારતીય સમાજનું સમતોલ ચિત્ર મેળવવા માટે
૪. સૈદ્ધાંતિક દ્રષ્ટીએ નગર સમુદાયોના અભ્યાસ
૫. શહેર અને શહેરીકરણની સામાજિક પ્રક્રિયાઓ જાણવા.
૬. નગર આયોજન માટે.
૭. શહેરી સમસ્યાઓના ઉકેલ માટે.
૮. નગર વિકાસ અને આયોજન માટે
યુનિટ-૨.નગર સમુદાયની વ્યાખ્યા અને લક્ષણો
૧. સામાજિક અનેકવિધતા
૨. દૂરવર્તી સંબંધો
૩. સામાજિક સહિષ્ણુતા
૪. દૂરવર્તી સામાજિક નિયંત્રણ
૫. વધુ સામાજિક ગતિશીલતા
૬. સ્વૈચ્છિક મંડળો.
૭. વૈયક્તિકીકરણ
૮. પૃથકતા
૯. યંત્રવત્ જીવન
યુનિટ-૨. ગ્રામીણ અને શહેરી સમુદાય વચ્ચેની તુલના અને તફાવત.
યુનિટ-૨ સ્થળાંતરનો અર્થ, પ્રકારો, કારણો અને સામાજિક અસરો
૧. ઔધ્યોગીકરણ, શહેરીકરણ અને વાહનવ્યવહાર
૨. શિક્ષણ અને વેપાર-વાણિજ્ય
૩. રાજકીય પરિબળો.
૪. ધર્મ અને નગર વિકાસ
૫. ગરીબી, બેકારી અને ભૂમિ દબાણ
૧. રહેઠાણની તંગી ભૌતિક સુવિધાનો અભાવ ગંદા વિસ્તારો
૨. પ્રદુષણ, ટ્રાફિક અને અકસ્માત
૩. હિંસાખોરી
યુનિટ-૩, શહેરીકરણનો અર્થ, સહાયક-અવરોધક પરિબળો.�
૧.ઉદ્યોગીકરણ ૨. વાહનવ્યવહારનાં સાધનો
૩. અનુકૂળ ભૌગોલિક ૪. વાતાવરણ રાજકીય પરિબળ
૫. શિક્ષણ ૬. સ્થળાંતર ૭.ધર્મ ૮. વેપાર-વાણિજ્ય
૯. નગર વિકાસ યોજના મનોવૈજ્ઞાનિક પરિબળો
૧. પ્રતિકુળ ભૌગોલિક વાતાવરણ ૨. ગૃહઉદ્યોગની પડતી.
૩. વાહનવ્યવહારની સુવિધાનો અભાવ ૪. ગ્રામઉદ્યોગીકરણ
૫. રાજકીય-ઐતહાસિક પરિસ્થિતિ ૬. ગામ પ્રત્યેનું મમત્વ
૭. પરંપરા ઉદ્યોગનું વિકેન્દ્રીકરણ ૮. રહેઠાણની તંગી
૯. વાહનવ્યવહારની સુવિધા ૧૦. ધીમો આર્થિક વિકાસ
યુનિટ-૩. શહેરવાદ એક જીવનશૈલી તરીકે (શહેરવાદના લક્ષણો)�
યુનિટ/૩. શહેરીકરણ અને શહેરવાદ વચ્ચેનો તફાવત
શહેરીકરણ | શહેરવાદ |
માપી શકાય છે | માપી શકાય નહિ |
પ્રમાણની બાબત | માત્રાની બાબત |
સંખ્યાત્મક ખ્યાલ | ગુણાત્મક ખ્યાલ |
વસ્તીશાસ્ત્રીય ખ્યાલ | સામાજિક-સાંસ્કૃતિક ખ્યાલ |
એક પ્રક્રિયા | પરસ્થિતિ |
શહેરનો ઉદ્ભભવ | જીવનશૈલી |
ધીમું કે ઝડપી | ગતિશીલ |
યુનિટ/૪. સ્થાનિક વહીવટ/પ્રશાશન
૧. કસબા (નગર પંચાયત)
૨. નગર (નગર પાલિકા)
૩. મહાનગર (મ્યુનિસિપલ કોર્પોરેશન)
૪. તાલુકા મથકના નગરો
૫. જિલ્લા મથકના નગરો
૬. પાટનગર મથકના નગરો
યુનિટ/૪. રહેઠાણની સમસ્યાનો અર્થ, કારણો, પરિણામો અને નિવારણ
૧. ઝડપી વસતિવૃદ્ધિ અને શહેરીકરણ
૨. રહેઠાણની સંખ્યામાં અપૂરતી વૃદ્ધિ
૩. બાંધકામની સામગ્રીની તંગી અને ટાંચા નાણાકીય સાધનો
૪. ગરીબી-બેકારી અને જમીન ખરીદ-વેચાણનો વ્યવસાય
૫. દુરંદેશીપણાનો અભાવ
૬. ઉંચી કિમત અને ઊંચાં મકાનભાડાં
૧. નફા વૃતિને પ્રોત્સાહન ગેરકાયદેસરના બાંધકામો
૨. મકાનભાડામાં ઝડપી વૃદ્ધિ છેતરપીંડી
૩. વ્યક્તિત્વનો વિકાસ રૂંધાય છે. બાળ-અપરાધ અને ગુનાખોરી
૪. રોગચાળો અસલામતીભર્યું જીવન સ્વચ્છતાનો અભાવ
૫. સામુદાયિક ભાવનાના વિકાસમાં અવરોધક
યુનિટ/૪. ઝુપડપટ્ટી/ગંદા વસવાટની સમસ્યાના કારણો, અસરો અને નિવારણ.�
૧. અતિ વસતિ અને ગામડામાં જમીન ઉપરનું દબાણ
૨. ઝડપી શેરીકરણ, ગરીબી અને બેરોજગારી
૩. દૂરંદેશીપણાનો અભાવ અને ઉદ્યોગીકીકરણ
૧. ગુનાખોરી, માનવતાનો હાસ
૨. બિનઆરોગ્યપ્રદ પરિસ્થિતિ, મધપાન અને જુગાર
૩. કૌટુંબિક ઝગડાઓ અને અસલામતીભર્યું જીવન
૪. વિપરીત સામાજીકરણ
૧. સરકારી યોજનાઓ, માર્ગદર્શન કેન્દ્રો અને ગ્રામોઉદ્યોગીકરણ
૨. નગર આયોજન અને રોજગારીની તકો વધારવી