1 of 27

શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય

ક્લસ્ટર રીવ્યૂ

સી.આર.સી. ચણાકા પ્લોટ, તાલુકો ભેસાણ, જીલ્લો - જુનાગઢ

વર્ષ ૨૦૨૨-૨૩

2 of 27

પ્રવેશોત્સવ 2.0: ક્લસ્ટર રીવ્યૂ બેઠક

  • શૈક્ષણિક કાર્યકમોનો રીવ્યૂ:
    1. બાળકોના નામાંકનની સ્થિતિ
    2. બાળકો અને શિક્ષકો સંખ્યા, ૧00% હાજરી અને ઑનલાઇન હાજરીની સ્થિતિની સમીક્ષા
    3. ગુણોત્સવ 2.0 દ્વારા થયેલ મૂલ્યાંકનની સમીક્ષા
    4. એકમ કસોટી અને સત્રાંત પરીક્ષાની સમીક્ષા
    5. લર્નિંગ લોસ માટે સમયદાનમાં થયેલ કામગીરી અને ઉપચારાત્મક વર્ગ
    6. મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલેન્સ અંતર્ગત થયેલ કામગીરી
    7. કોરોનાકાળમાં શિક્ષણ માટે થયેલ ઓનલાઇન / ઓફલાઇન કામગીરીની સમીક્ષા
    8. શાળાઓ તથા ક્લસ્ટરના ડ્રોપઆઉટની સમીક્ષા
    9. શાળાઓની ભૌતિક સુવિધાઓની સ્થિતિ એટલે કે સ્વચ્છતા, પીવાનું પાણી, સેનિટેશન, વર્ગખંડની સ્થિતિ, રમતના સાધન અને મેદાન, સ્માર્ટ વર્ગખંડ, કોમ્પ્યુટર લેબોરેટરી, વગેરે
    10. G Shala અંતર્ગત થયેલ કામગીરી
    11. પ્રાથમિક શાળાના બાળકોને પાઠ્યપુસ્તકના વિતરણની સમીક્ષા.
  • સફળતાઓ અને પડકારો
  • ક્લસ્ટર/બ્લોકનું ભવિષ્યનું શૈક્ષણિક આયોજન

2

2

પ્રાથમિક શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય

3 of 27

Copyright Reach to Teach® 2019

સૂચકો- ક્લસ્ટર

સિદ્ધિઓ

# પ્રાથમિક શાળાની સંખ્યા

07

# બાળકોની સંખ્યા

T: 517 B: 277 G : 240

# જાતિ આધારિત બાળકોની સંખ્યા

G: 261 OBC: 187 ST: 04 SC: 65 EWC:0

# શિક્ષકોની સંખ્યા

મંજુર મેહકમ: 31 હાલ શિક્ષકોની સંખ્યા: 29 ખાલી જગ્યા: 2

# ક્લસ્ટરમાં બાળકોની સરેરાશ હાજરી

ધોરણ 1 to 8: 77 ધોરણ 1 to 5: 75 ધોરણ 6 to 8: 80

# 60% થી ઓછી સરેરાશ હાજરી ધરાવતી શાળાઓ

0

# પૂરતા વર્ગખંડો ધરાવતી શાળાઓની સંખ્યા

6

# રમત-ગમતનું મેદાન તથા સાધનો ધરાવતી શાળાઓની સંખ્યા

7

# પાણીની સુવિધા અને ટોઇલેટ ધરાવતી શાળાઓની સંખ્યા

પાણીની સુવિધા: 7 ટોઇલેટની સુવિધા: 7

# કોમ્પ્યુટર લેબોરેટરી ધરાવતી શાળાઓની સંખ્યા

0

# જ્ઞાનકુંજ અસરકારક રીતે ચાલતું હોય એવી શાળાઓ

2

# માર્ગદર્શિકા મુજબ ઑનલાઇન હાજરી ડેટાએન્ટ્રી કરતી શાળાઓ

7

# ઉપચારાત્મક શિક્ષણમાં આવરી લેવાયેલ બાળકો

296

# ગુણોત્સવમાં શાળાઓને મળેલ ગ્રેડ

A+ = 1, A = 4, B = 2

ક્લસ્ટર સારાંશ

પ્રાથમિક શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય

4 of 27

4

સૂચકો- ક્લસ્ટર આધારિત

સિદ્ધિઓ

# ધોરણ ૧માં સર્વે પ્રમાણે પ્રવેશપાત્ર બાળકોમાંથી પ્રવેશ પામેલા બાળકો

36

# શાળાઓમાં ડ્રોપઆઉટ બાળકોની સ્થિતિ (ધો. ૧-૫ અને ધો. ૧-૮)

00

# ધોરણ ૨ થી ૮ માં પુનઃપ્રવેશ પામેલા બાળકો

00

# બાળકોની સરેરાશ હાજરી 60% થી વધુ હોય તેવી શાળાઓબાળકોની સંખ્યા

07

#વાંચન-ગણન-લેખન અંતર્ગત આવરી લેવાયેલ બાળકોની સંખ્યા

296

# શાળાના કેટલા % બાળકોને પાઠ્યપુસ્તકના વિતરણ થયું છે?

100%

# લર્નિંગ લોસ માટે સમયદાન થકી કામગીરી કરેલ શાળાઓ

07

#ઘરે શીખીએ કાર્યક્રમનો લાભ લેનાર બાળકોની સંખ્યા અને ટકાવારી

કુલ સંખ્યા - 589 ટકાવારી - 100%

# બાયસેગ મારફત પ્રસારિત શૈક્ષણિક કાર્યક્રમનો લાભ લેનાર બાળકોની સંખ્યા અને ટકાવારી

કુલ સંખ્યા - 185 ટકાવારી - 57%

# ડીડી-ગીરનાર પર પ્રસારિત શૈક્ષણિક કાર્યક્રમનો લાભ લેનાર બાળકોની સંખ્યા અને ટકાવારી

કુલ સંખ્યા - 465 ટકાવારી - 79%

# શેરી શિક્ષણ (માઈક્રોસોફ્ટ ટીમ્સ, સમગ્ર શિક્ષાની વેબસાઇટ) નો લાભ લેનાર બાળકોની સંખ્યા અને ટકાવારી

કુલ સંખ્યા - 315 ટકાવારી - 54%

# પરિવારનો માળો સલમાત અને હૂંફાળો કાર્યક્રમનો લાભ લેનાર બાળકોની સંખ્યા અને ટકાવારી

કુલ સંખ્યા - 365 ટકાવારી - 61%

# G Shala કાર્યક્રમનો લાભ લેનાર બાળકોની સંખ્યા અને ટકાવારી

કુલ સંખ્યા - 402 ટકાવારી - 68%

# શાળાઓ દ્વારા મહામારી દરમ્યાન અન્ય ઓનલાઇન કે ઓફલાઇન પ્રયત્નોની વિગતો

ક્લસ્ટર સારાંશ

પ્રાથમિક શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય

5 of 27

5

Copyright Reach to Teach® 2019

સૂચકો- ક્લસ્ટર આધારિત

સિદ્ધિઓ

# મહામારીના સમયે શાળા દ્વારા લેવાયેલ અન્ય વિશિષ્ટ શૈક્ષણિક પ્રયત્નો નીચે જણાવવા:

(૧) ફળિયા શિક્ષણનાં આયોજન કરી વિદ્યાર્થીઓના જૂથ બનાવી શાળા સિવાયના સ્થળોએ શિક્ષણકાર્ય કરાવ્યું.

ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓમાં આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો.

(૨) શિક્ષકો દ્વારા શૈક્ષણિક વિડીયો કન્ટેન્ટ નિર્માણ કરી વિદ્યાર્થીઓ સુધી પહોચાડવામાં આવ્યું.

NMMS પરીક્ષામાં ક્લસ્ટરની શાળાઓમાંથી ગત ૨ વર્ષ દરમ્યાન કુલ ૩૨ વિદ્યાર્થીઓ મેરીટમાં સ્થાન પામ્યા.

(૩) વ્હોત્સએપ ગ્રુપના માધ્યમથી વિદ્યાર્થીઓને ગૃહકાર્ય આપવાની અને ચકાસણીની કામગીરે શિક્ષકો દ્વારા કરવામાં આવી.

વિદ્યાર્થીઓનો લર્નિગ લોસ ઓછો કરી શકાયો.

(૪) તમામ બાળકો સુધી રૂબરૂ મુલાકાત લઈને “ઘરે શીખીએ” કાર્યક્રમ ચાલાવવામાં આવ્યો

શાળા બંધ છે, શિક્ષણ નહી તે સૂત્ર ખરા અર્થમાં સાર્થક થયું.

(૫) મહામારીના સમયમાં બાળકોની રૂબરૂ મુલાકાત લઈને એકમ કસોટીઓ લેવામાં આવી.

વિદ્યાર્થીઓનો લર્નિગ લોસ ઓછો કરી શકાયો.

ક્લસ્ટર સારાંશ

(મહામારીના સમયે થયેલ કામગીરી)

પ્રાથમિક શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય

6 of 27

ક્રમ

શાળાનું નામ

# ધોરણ 1 માં નોધણીપાત્ર બાળકોની સંખ્યા

# ધોરણ ૧ માં પ્રવેશ પામેલ બાળકોની સંખ્યા

# ધોરણ ૨ થી ૮ માં પ્રવેશ પામેલ બાળકોની સંખ્યા

2

3

4

5

6

7

8

1

ચણાકા પ્લોટ પે. સેન્ટર શાળા

18

18

4

5

5

2

5

4

2

2

ભેસાણ પ્રાથમિક શાળા

29

07

0

0

0

0

0

0

0

3

અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા

08

00

0

0

0

1

0

0

0

4

ગોરખપુર પ્રાથમિક શાળા

03

03

0

0

0

1

0

0

0

5

વાંદરવડ પ્રાથમિક શાળા

06

03

0

0

0

0

0

0

0

6

ચણાકા પ્રાથમિક શાળા

13

07

0

0

0

0

0

0

0

7

મોટા ગુજરીયા પ્રાથમિક શાળા

06

04

0

0

0

0

0

0

0

કુલ

83

42

4

5

5

4

5

4

2

નામાંકનની પરિસ્થિતિ – ૨૦૨૨-૨૩

પ્રાથમિક શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય

7 of 27

મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલેન્સ (SoE) અંતર્ગતની શાળાઓની સમીક્ષા

પ્રાથમિક શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય

ક્રમ

શાળાનું નામ

SoE શાળાના સૂચકાંકો

શાળા SoE અંતર્ગત કયા સર્ટિફિકેટ માટે યોગ્યતા ધરાવે છે?

કેટલા % બાળકો 80% કે તેનાથી વધુ ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પત્તિઓ મેળવેલ છે?

કેટલા % બાળકો ઓછામાં ઓછા 40% જેટલી ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પત્તિઓ મેળવેલ છે?

કેટલા % બાળકો FLN કૌશલ્યો મેળવેલ છે?

શાળાઓમાં SoE ના માપદંડો અનુસાર માળખાગત સુવિધાઓ છે?

શાળાએ GSQAC માં ગ્રીન 1 સ્ટાર રેટિંગ મેળવેલ છે?

 ચણાકા પ્રાથમિક શાળા

 62

 89

90 

હા

હા

મેરીટ સર્ટિફિકેટ

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

૧૦

 

 

 

 

 

 

 

8 of 27

ગુણોત્સવ ૨.0 દ્વારા થયેલ શાળાઓની સમીક્ષા

પ્રાથમિક શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય

ક્રમ

શાળાનું નામ

ગુણોત્સવ ૨.૦ અંતર્ગતના સૂચકાંકો

શાળાએ મેળવેલ સરેરાશ ગુણના આધારે કલર કેટેગરી અને સ્ટાર રેંકિંગ

અધ્યયન અને અધ્યાપન

શાળા વ્યવસ્થાપન

સ્વ-શૈક્ષણિક પ્રવૃતીઓ

સંસાધનો અને તેનો ઉપયોગ

ચણાકા પ્લોટ પે. સેન્ટર શાળા

82.83 

96.25

65.63

100

85.78%

ભેસાણ પ્રાથમિક શાળા

75.87

70.77

23.53

74

71.87%

અંગ્રેજી માધ્યમ પ્રા. શાળા

77.49

92.50

42.35

80

79.51%

ગોરખપુર પ્રાથમિક શાળા

88.40 

81.25

37.65

70

82.69%

વાંદરવડ પ્રાથમિક શાળા

75.97 

67.50

66.67

76.36

73.30%

ચણાકા પ્રાથમિક શાળા

 78.80

85

81.18

75

80.05%

મોટા ગુજરીયા પ્રાથમિક શાળા

85.33

65.00

59.09

70.91

77.06%

9 of 27

PAT અને સત્રાંત કસોટીઓમાં ધો. ૩ થી ૮માં મેળવેલ સિદ્ધિઓની વિગતો

પ્રાથમિક શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય

ક્રમ

શાળાનું નામ

૮૦% થી વધુ અદ્યયન નિષ્પત્તિ સિદ્ધ કરેલ વિદ્યાર્થીઓની ટકાવારી

૬૦ થી ૮૦% વચ્ચે અદ્યયન નિષ્પત્તિ સિદ્ધ કરેલ વિદ્યાર્થીઓની ટકાવારી

૪૦ થી ૬૦% વચ્ચે અદ્યયન નિષ્પત્તિ સિદ્ધ કરેલ વિદ્યાર્થીઓની ટકાવારી

૪૦% થી ઓછી અદ્યયન નિષ્પત્તિ હોય તેવા વિદ્યાર્થીઓની ટકાવારી

PAT

SAT

PAT

SAT

PAT

SAT

PAT

SAT

ચણાકા પ્લોટ પે. સેન્ટર શાળા

 28%

29%

32%

30%

24%

24%

16%

16%

ભેસાણ પ્રાથમિક શાળા

21%

37%

26%

32%

32%

21%

21%

10%

અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા

 60%

00%

40%

100%

00%

00%

00%

00%

ગોરખપુર પ્રાથમિક શાળા

 71%

81%

24%

14%

00%

00%

05%

05%

વાંદરવડ પ્રાથમિક શાળા

26%

41%

15%

32%

29%

8%

30%

19%

ચણાકા પ્રાથમિક શાળા

61%

63%

21%

18%

7%

8%

11%

11%

મોટા ગુજરીયા પ્રાથમિક શાળા

67%

60%

13%

17%

13%

13%

7%

10%

 એકંદર ટકાવારી

 48%

44%

24%

35%

15%

11%

13%

10%

10 of 27

ડ્રોપઆઉટની સ્થિતિ

પ્રાથમિક શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય

ક્રમ

શાળાનું નામ

ગત શૈક્ષણિક વર્ષમાં ડ્રોપઆઉટ બાળકોની સંખ્યા

ધો. ૧ થી ૮ કુલ

ધો.૧

ધો. ૨

ધો. ૩

ધો. ૪

ધો. ૫

ધો. ૧ થી ૫ કુલ

ધો. ૬

ધો. ૭

ધો. ૮

ચણાકા પ્લોટ પે. સેન્ટર શાળા

 0

0

0

0

0

0

0

0

0

0

ભેસાણ પ્રાથમિક શાળા

 0

0

0

0

0

0

0

0

0

0

અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા

 0

0

0

0

0

0

0

0

0

0

ગોરખપુર પ્રાથમિક શાળા

 0

0

0

0

0

0

0

0

0

0

વાંદરવડ પ્રાથમિક શાળા

 0

0

0

0

0

0

0

0

0

0

ચણાકા પ્રાથમિક શાળા

 0

0

0

0

0

0

0

0

0

0

મોટા ગુજરીયા પ્રાથમિક શાળા

 0

0

0

0

0

0

0

0

0

0

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

11 of 27

11

ક્લસ્ટરની મુખ્ય સફળતા

ક્લસ્ટરની મુખ્ય સફળતાઓ / પડકારો

પ્રાથમિક શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય

12 of 27

ક્લસ્ટર માટે એક વર્ષનો વિઝન

મુખ્ય પ્રવૃત્તિઓ:

  1. ક્લસ્ટરની તમામ શાળાઓ ગુણોત્સવ ૨.૦ મૂલ્યાંકનમાં A ગ્રેડ મેળવે.
  2. FLN માં શાળાઓની સિદ્ધી ૧૦૦% સુધી લઇ જવી.
  3. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ સહભાગી બને અને સફળતા મેળવે તેવું આયોજન કરવું.

ક્લસ્ટર/બ્લોકનું ભવિષ્યનું શૈક્ષણિક આયોજન

પ્રાથમિક શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય

13 of 27

13

નોંધ: શાળાઓમાં જયારે કોરોના મહામારીના કારણે પ્રત્યક્ષ શિક્ષણ બંધ હતું. તે સમય દરમ્યાન વિદ્યાર્થીઓના અભ્યાસ પ્રત્યે રસ રૂચી જળવાય રહે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ સહભાગી થાય તેવા પ્રયત્નો ચણાકા પ્લોટ ક્લસ્ટરના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યા.

શિક્ષકો દ્વારા શૈક્ષણિક વિડીયો, કન્ટેન્ટનું નિર્માણ કરી વિદ્યાર્થીઓ સુધી પહોચાડવામાં આવ્યું. જેમાં ચણાકા પ્લોટ પે.સે. શાળાના ટેકનોસેવી શિક્ષકો ભરતભાઈ પોકીયા અને ચેતનભાઈ માથુકીયા દ્વારા વિશેષ પ્રયત્નો કરવામાં આવ્યા.

આ પ્રયત્નોને કારણે છેલ્લા ૨ વર્ષમાં ચણાકા પ્લોટ ક્લસ્ટરનાં કુલ ૩૩ વિદ્યાર્થીઓ NMMS પરીક્ષામાં મેરીટમાં સ્થાન પામ્યા.

ફોટો 1

ફોટો 2

સકસેસ સ્ટોરી

પ્રાથમિક શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય

14 of 27

14

સકસેસ સ્ટોરી

પ્રાથમિક શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય

15 of 27

16 of 27

ક્લસ્ટર રીવ્યુ બેઠક

17 of 27

18 of 27

હોમ લર્નિંગમાં જ્ઞાનકુંજનો ક્લસ્ટર કક્ષાએથી ઉપયોગ

19 of 27

ચણાકા પ્લોટ ક્લસ્ટરની જ્ઞાનકુંજ શાળાઓ

ચણાકા પ્રાથમિક શાળા

ચણાકા પ્લોટ પે સેન્ટર શાળા

20 of 27

હોમ લર્નિંગ – ફળિયા શિક્ષણકાર્ય

21 of 27

વર્ચ્યુઅલ ક્લાસ

22 of 27

હોમ લર્નિંગ - વિદ્યાર્થી રૂબરૂ મુલાકાત દ્વારા માર્ગદર્શન

પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકો દ્વારા સમયાંતરે વિદ્યાર્થીઓની રૂબરૂ મુલાકાત લઈ અને હોમ લર્નિંગ બાબતે રાજ્ય કક્ષાએથી આયોજિત વિવિધ પ્રકલ્પો જેમ કે, ડી.ડી.ગીરનાર ચેનલના માધ્યમથી શૈક્ષણિક એપિસોડ, GVS, દીક્ષા પોર્ટલનો બાબતે માર્ગદર્શન આપવામાં આવેલ છે.

પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા “ઘરે શીખીએ” પુસ્તિકાઓનું વિદ્યાર્થીઓની રૂબરૂ મુલાકાત લઇ વિતરણ કરી જરુરી માર્ગદર્શન આપવામાં આવેલ છે.

23 of 27

યુથ & ઇકો ક્લબ પ્રવૃતિઓ

24 of 27

પર્યાવરણ પ્રયોગશાળા - ચણાકા પ્રાથમિક શાળા

25 of 27

ટ્વીનીંગ ઓફ સ્કૂલ પ્રોગ્રામ અંતર્ગત ચણાકા પ્લોટ ક્લસ્ટરની કુલ 4 શાળાઓમાં વર્ચ્યુઅલ આયોજન દ્વારા પ્રાથમિક શાળાઓની વિવિધ પ્રવૃતિઓ, ઈકો ક્લબ,, બાળગીત, અભિનય ગીત, વાર્તાકથન, શાળા પરિચય, શૈક્ષણિક ક્વીઝ, સાંસ્કૃતિક પ્રવૃતિઓ વગેરેની રજૂઆત બંને શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા કરવામાં આવેલ.

ચણાકા પ્લોટ પે.સે. અને તડકા પીપળીયા પ્રા. શાળા ટ્વીનીંગ ફોટોગ્રાફ્સ

ટ્વીનીંગ ઓફ સ્કૂલ

26 of 27

ટ્વીનીંગ ઓફ સ્કૂલ પ્રોગ્રામ અંતર્ગત ચણાકા પ્લોટ ક્લસ્ટરની કુલ 4 શાળાઓમાં વર્ચ્યુઅલ આયોજન દ્વારા પ્રાથમિક શાળાઓની વિવિધ પ્રવૃતિઓ, ઈકો ક્લબ,, બાળગીત, અભિનય ગીત, વાર્તાકથન, શાળા પરિચય, શૈક્ષણિક ક્વીઝ, સાંસ્કૃતિક પ્રવૃતિઓ વગેરેની રજૂઆત બંને શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા કરવામાં આવેલ.

વાંદરવડ પ્રા. શાળા અને ચણાકા પ્રા. શાળા ટ્વીનીંગ ફોટોગ્રાફ્સ

ટ્વીનીંગ ઓફ સ્કૂલ

27 of 27

આભાર......

પ્રાથમિક શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય