Registration - 2017 (1)
<<<<<<<<< આ નિયમો ખાસ વાંચવા >>>>>>>>>

• રજીસ્ટ્રેશન ફક્ત એક જ વાર કરવુ જરૂરી છે. જો પહેલેથી જ રજીસ્ટ્રેશન થયેલુ હોય તો લોગીન થવા માટે મેનુમા રહેલ Login ટેબ પર ક્લિક કરો.
• ફક્ત Gmail આઇડી વડે જ રજીસ્ટ્રેશન થઇ શકશે.
• રજીસ્ટ્રેશન ફોર્મમા બધી જ વિગતો સાચી ભરવી જેથી ઝડપથી રજીસ્ટ્રેશન થઇ શકે.
• રજીસ્ટ્રેશન માટેનુ નામ વાજબી માનવીય નામ હોવુ જરૂરી છે. કોઇ સંસ્થા અથવા પેઢીના નામ પર રજીસ્ટ્રેશન થઇ શકશે નહી.
• રજીસ્ટ્રેશનના ફોર્મના કોઇપણ ફિલ્ડમા શિક્ષણ ક્ષેત્રને અનુરૂપ ન હોય તેવા શબ્દો હશે તો રજીસ્ટ્રેશન થઇ શકશે નહી.જેમકે, Love, For you, Forever, Only You, Only me, 143, Friendship વગેરે...
• રજીસ્ટ્રેશન કરતા પહેલા વેબસાઇટના નિયમો (http://www.rijadeja.com/terms) તથા પ્રાયવસી પોલીસી (http://www.rijadeja.com/privacy) વાંચવી જરૂરી છે.
• રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થવામા વધુમા વધુ 48 કલાક થઇ શકે છે. આ દરમિયાન બીજી વાર રજીસ્ટ્રેશન કરવુ નહી. રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આપની જાણકારી માટે એક ઇમેઇલ મોકલવામા આવશે જેમા બધી જ વિગતો લખેલી હશે.
• ઉપર જણાવેલ નિયમોનો સખતપણે અમલ કરવામા આવે છે તેથી જો કોઇ નિયમનો ભંગ થતો હશે તો કોઇપણ સંજોગોમા રજીસ્ટ્રેશન થશે નહી.
• ઉપરોક્ત વિગત સિવાય કોઇ પ્રશ્ન હોય તો હેલ્પ સેન્ટર (http://help.rijadeja.com) ની મુલાકાત લેવી.

Full name
Type your full name here, short name will be REJECTED
Your answer
Gender
Date of birth
Select your birth date and year
MM
/
DD
/
YYYY
City
ગામ, તાલુકો અથવા શહેરનું નામ
Your answer
Email address
Type your valid Gmail email address
Your answer
Next
Never submit passwords through Google Forms.
This form was created inside of RIJADEJA.com. Report Abuse - Terms of Service - Additional Terms