1. ઉત્તમ _________ એટલે સમ્યક્દર્શનપૂર્વકની વીતરાગી સરળતા.
2. આત્માના જ્ઞાયકસ્વરૂપમાં ___________નો ભાવ જ ઉત્પન્ન ન થવા દેવો તે ઉત્તમ _____________ છે.
3. ચૈતન્યસ્વરૂપની ___________માં આડાઈ કરીને કોઈ વિકલ્પ કે વ્યવહારના આશ્રયે _________ માનવો તે અનાર્યતા છે.
4. કોઈ પરના સંગથી કે પુણ્ય _____________થી આત્માને લાભ માનવો તે વક્રતા છે, _____________છે.
5. વ્યવહાર ______________ પણ રાગરૂપ છે, તે આત્માનું સ્વરૂપ નથી.
6. આત્મા જ્ઞાન-આનંદની મૂર્તિ, ________________ રહિત છે, તેને જેવો છે તેવો સમજવો અને શ્રદ્ધામાં ___________ન કરવી તે સમ્યક્દર્શનરૂપ સરળતા છે.
7. જે વાત મનમાં હોય તે જ ___________થી પ્રગટ કરવી તેને આર્જવધર્મ કહેવાય છે અને તેનાથી વિરુદ્ધ - એટલે કે માયાથી બીજાને ઠગવાના પરિણામ તે ________ છે.
8. _____________થી તો જેવો શુદ્ધ આત્મસ્વભાવ જાણ્યો તેવું જ પર્યાયમાં પરિણમન થઇ જવું તે જ ઉત્તમ સરળતા ધર્મ છે.
9. અત્યારે પૂર્ણ વીતરાગતા નથી અને રાગ રહી જાય છે તેથી તે ______________ આર્જવધર્મના ફળમાં ____________મળે છે.
10. સરળતાના શુભ પરિણામ કે વક્રતાના ____________ પરિણામ એ બંનેથી રહિત એક ______________ આત્મા છે, તેના ________-જ્ઞાન ટકાવી રાખવા તે ધર્મ છે.
11. જો એકવાર પણ ______________ કરવામાં આવે તો, ઘણી કઠિનતાથી સંચય કરેલા અહિંસા-___________ વગેરે મુનિના ગુણોને તે ઢાંકી દે છે અર્થાત માયાચારી પુરુષના ____________ વગેરે ગુણો પણ આદરણીય રહેતા નથી.
12. પોતાના ____________ દોષને જ દોષ જાણતો નથી ને તેને જ ધર્મ માને છે તે ખરો માયાચારી છે, પોતાના દોષને છુપાવવાનો ભાવ તે માયાચાર છે.
13. અહીં મુખ્યતાથી તો ______________ની વાત છે. પરંતુ _____________ ગૃહસ્થોએ પણ સ્વભાવના ભાનપૂર્વક _______________ ઉત્તમ સરળભાવ પ્રગટ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
14. શુભરાગથી ધર્મ માને એવો _____________ જીવ ગમે તેવી સરળતાના પરિણામ રાખે, જરાક જરાક દોષને પ્રગટ કરી _______________ લે તો પણ તેને ઉત્તમ આર્જવ ધર્મ જરાય પણ નથી.
15. શ્રી ગુરુ વગેરેના ______________ને છુપાવે તે તો ________________માં પણ સરળ નથી, તેને ઉત્તમ વીતરાગી સરળતા હોય જ નહિ