ઓનલાઈન સાયન્સ જ્ઞાન ક્વિઝ:2
સાયન્સ નૉલેજ ના પ્રશ્નો ની ઓનલાઈન ટેસ્ટ આપી ને તમારું સાયન્સ જ્ઞાન ચકાસો.
1. ઓક્સિજનના શોધક જ્હોન પ્રિસ્ટલીએ ઓક્સિજનને કયું નામ આપેલું ?
1 point
2. કાંગારુના બચ્ચાને શું કહેવાય.?
1 point
3. હરણના બચ્ચાને શું કહેવાય?
1 point
4. દુનિયાનો એકમાત્ર એવો કયો સાપ છે જે પોતાનો માળો બાંધે છે.?
1 point
5. શરીરના વજનના પ્રમાણમાં કયા પ્રાણીનું મગજ સૌથી વધારે વજન ધરાવે છે. ?
1 point
6. એસ્કિમો લોકો કયું પ્રાણી પાળે છે.?
1 point
7. ઘનતાનો એકમ શુ છે.?
1 point
8. ન્યુટનનો જન્મ કઈ સદીમાં થયો હતો.
1 point
9. વિટામિન A ની ઉણપથી કયો રોગ થાય છે.
1 point
10. વિટામિન B ની ઉણપથી કયો રોગ થાય છે. ?
1 point
તમારુ નામ *
your email address
Your phone numer
Submit
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.