ધોરણ :-8 એકમ -: 2
Created by:- Naresh kumar B.Patel
Shree Ratanpur primary School
તમારું નામ લાખો
તમારી શાળાનું નામ લખો *
બે સંખ્યાઓનો સરવાળો 25 છે.તેમાં મોટી સંખ્યા x છે, તો નાની સંખ્યા _______ હોય. *
1 point
સમીકરણ 2x + 3 =11 હોય તો,x= ______ *
1 point
સુરેખ સમીકરણમાં ચાલનો ઘાતાંક _________હોય છે. *
1 point
પિતા અને પુત્રની હાલની ઉંમરનો સરવાળો 60 વર્ષ છે. x વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો _______થાય. *
1 point
7x + 1 = 4x +7 સમીકરણનો ઉકેલ_______ છે. *
1 point
2x - 18 = 3 - 5x સમીકરણનો ઉકેલ ________ છે. *
1 point
બે એકી સંખ્યાઓનો સરવાળો 12 છે, તેમાંની નાની સંખ્યા 5 હોય તો મોટી સંખ્યા _______ છે. *
1 point
એક સંખ્યામાંથી2 બાદ કરી 3 વડે ભાગતા 6 મળે છે તો તે સંખ્યા _______છે. *
1 point
સમીકરણ 3x - 1 = 8 હોય તો x = _______- *
1 point
બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો 19 છે.તેમાંથી મોટી સંખ્યા 10 હોય તો નાની સંખ્યા _______હોય *
1 point
Submit
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy