શિક્ષણકુંજ દ્વારા આયોજિત "બુદ્ધ પૂર્ણિમા"ના પાવન પર્વ નિમિત્તે રાજ્યકક્ષાની ઑનલાઈન ઈ-સર્ટિફિકેટ


📱"શિક્ષણકુંજ" ના બ્લોગ ની  મુલાકાત લો follow પર ક્લિક કરો
https://shixankunj.blogspot.com

🖼️ "શિક્ષણકુંજ" Telegram channel join પર ક્લિક કરો
https://t.me/joinchat/EvC172FupI43NDBl

 🔰 શિક્ષણકુંજ ફેસબૂક ગ્રૂપ join પર ક્લિક કરો
http://bit.ly/શિક્ષણકુંજ_FACEBOOK


🙏"શિક્ષણકુંજ"🙏
Sign in to Google to save your progress. Learn more
નામ : *
તાલુકો : *
જિલ્લો : *
ક્વિઝ આપ્યા તારીખ : *
MM
/
DD
/
YYYY
(૧) બુદ્ધ પૂર્ણિમા ક્યારે ઉજવવામાં આવે છે ? *
10 points
(૨) બુદ્ધનો જન્મ ક્યારે થયો હતો ? *
10 points
(૩) બુદ્ધનો જન્મ ક્યાં થયો હતો ? *
10 points
(૪)  જન્મ સમયે  બુદ્ધનું નામ શું હતું ? *
10 points
(૫) બુદ્ધના પિતાનું નામ શું હતું ? *
10 points
(૬) બુદ્ધના માતાનું નામ શું હતું ? *
10 points
(૭) સિદ્ધાર્થને લોકોએ ગૌતમ કહીને બોલાવવાનું કેમ શરૂ કર્યું ? *
10 points
(૮) સિદ્ધાર્થની પત્નીનું નામ શું હતું ? *
10 points
(૯) સિદ્ધાર્થના પુત્રનું નામ શું હતું ? *
10 points
(૧૦) સિદ્ધાર્થે કોની પાસેથી ખીર ખાઈ ઉપવાસના  પારણાં કર્યાં ? *
10 points
(૧૧) સિદ્ધાર્થને ક્યાં વૃક્ષ નીચે બોધિ પ્રાપ્ત થઈ ? (બુદ્ધત્વ પ્રાપ્ત થયું ?) *
10 points
(૧૨) સિદ્ધાર્થને બુદ્ધત્વ પ્રાપ્ત થયું તે સ્થળ ક્યાં નામે ઓળખાય છે ? *
10 points
(૧૩) બુદ્ધ ભગવાને પ્રથમ ઉપદેશ ક્યાં સ્થળે આપ્યો હતો ? *
10 points
(૧૪) બૌદ્ધ ધર્મનો પ્રાચીન ધર્મગ્રંથ કયો છે ? *
10 points
(૧૫) ત્રીપિટક ગ્રંથ કઈ ભાષામાં લખાયેલો છે ? *
10 points
(૧૬) સિદ્ધાર્થના ગૃહ ત્યાગને શું કહેવાય છે ? *
10 points
(૧૭) ગૌતમ બુદ્ધ  કઈ ભાષામાં ઉપદેશ આપતા હતાં ? *
10 points
(૧૮) કોણ પોતાનો દીકરો મરી જવાથી ગૌતમ બુદ્ધ પાસે ગયા હતા ? *
10 points
(૧૯) ગૌતમ બુદ્ધ કયા સ્થળે મહાપરિનિર્વાણ પામ્યા હતા ? *
10 points
(૨૦) બૌદ્ધ ધર્મના ધર્મસ્થાનને શું કહે છે ? *
10 points
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.