ધોરણ 7, ગણિત, 11) પરિમિતિ અને ક્ષેત્રફળ
જ્ઞાનપથ એજ્યુકેશન & શિક્ષણ સર્વોદય ટીમ દ્વારા વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન ક્વિઝ તૈયાર કરવામાં આવેલ છે તો બધા વિદ્યાર્થી સુધી ઓનલાઇન ક્વિઝ મોકલવા વિનંતી

ઓનલાઇન ક્વિઝ ગ્રુપ માં જોડાવા માટે 9054412636 તમારું નામ શાળા નું નામ લખી મોકલો
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું નામ *
શાળા નું નામ *
જિલ્લો *
1) લંબચોરસ નું ક્ષેત્રફળ નું સૂત્ર......... છે *
2 points
2) ૧ હેકટર=....... મીટર સ્ક્વેર *
2 points
3) પરિમિતિ માં વધારો થવાથી ક્ષેત્રફળમાં વધારો થયો....... *
2 points
4) 30 સેમી ત્રીજા વાળા વર્તુળ નું ક્ષેત્રફળ શોધો *
2 points
5) 7 સેમી ત્રિજ્યા વાળી તકતી માં દરેક અર્ધવર્તુળ તકતી ની પરીમતી...... થાય *
2 points
6) જો એક લંચોરસ કાગળ નુ શેત્રફલ 500 સેમી સ્ક્વેર અને  લંબાઈ 25 સેમી હોય તો તેની પહોળાઈ કેટલી હશે ? *
2 points
7) 10 સેમી વ્યાસ વાળા વર્તુળ નો પરિધ..... થાય. ( પાઇ = 3.14 લો) *
2 points
8) સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ=.......... *
2 points
9) ચોરસ ની પરિમિતિ સૂત્ર....... છે *
2 points
10) વર્તુળાકાર પ્રદેશ ની  ફરતી નુ અતર વર્તુળ નું.......... કહેવાય છે *
2 points
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy