જ્ઞાન ગોષ્ઠી  - QUIZ No. 3
વિષય : ભગવાન આત્મા, પ્રશ્ન : 28 થી 39

Download Gujarati Book : https://www.atmadharma.com/shastras/gnaangosthi_guj_txt.pdf
Download Hindi Book : http://www.atmadharma.com/shastras/gnaangosthi_hin_scn.pdf

By: www.jainmedialive.com

Sign in to Google to save your progress. Learn more
Your First and Last Name (આપનુ પુરુ નામ) *
Country (દેશ) *
City (શહેર) *
WhatsApp Number ( Optional ) (વ્હોટ્સપ નંબર)
Email Address ( Optional ) (ઈ-મેઈલ)
1. રાગ દ્વેષ ના પરિણામ શું છે ? *
1 point
2. જીવ સુખ દુઃખ ના પરિણામ ભોગવે છે ? *
1 point
3. રાગ કેમ થાય છે? *
1 point
4. આત્માના દ્રવ્ય ગુણમાં રાગ કરવાની શક્તિ છે ? *
1 point
5.  આત્મા નો અનિત્ય સ્વભાવ શું છે ? *
1 point
6. આત્મા ઇન્દ્રિય વડે જણાય તેમ માનવામાં શું દોષ છે? *
1 point
7. સવૅજ્ઞની ખરી સ્તુતિ  કેવી  છે? *
1 point
8. લોકો જ્ઞાનમાત્રને કઈ રીતે જાણે છે? *
1 point
9. આત્મા અને જ્ઞાનમાં કોણ પોતે પ્રસિધ્ધ છે ? *
1 point
10. આત્મા રાગમાં તે સમયે વ્યાપક છે ? *
1 point
11. આત્મા સમ્યક્તવાદિ નિમૅળ પયૉયમાં તે સમયે વ્યાપક છે ? *
1 point
12. અભવ્ય જીવમાં શું છે? *
1 point
13. ભગવાન આત્મા સવૅકાળે કોને પ્રત્યક્ષ છે ? *
1 point
14. હષૅ-અહષૅ આદિ વિકારના સ્થાનોને  જીવ સ્વભાવ દ્રષ્ટિ થી કોના કહ્યા ? *
1 point
15. આત્મા ની કઈ શક્તિ પર દ્વવ્યનુ કાયૅ કરે? *
1 point
16. આત્મા જ્ઞાનાવરણાદિક કમૅમા કેવી રીતે હોય છે ? *
1 point
17. આત્માના સ્વભાવમા શું દુઃખ છે ? *
1 point
18. જ્ઞાતા દ્રષ્ટાનુ વાસ્તવિક સ્વરૂપ શું છે ? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.