Std - 10 ch-09 Computer
Sign in to Google to save your progress. Learn more
Your Name *
1. સમસ્યાનું કેટલા પ્રકારમાં વર્ગીકરણ કરી શકાય છે? *
1 point
2. સમસ્યાના ઉકેલ ક્યા સ્વરૂપે હોય છે?   *
1 point
3. સુડો કોડનો અર્થ શું થાય છે? *
1 point
4. ફ્લોચાર્ટ શું છે? *
1 point
5. ફ્લોચાર્ટ જુદા જુદા કાર્યો કરવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? *
1 point
6. ફ્લોચાર્ટમાં આરંભ, શરૂઆત,કે startને દર્શાવવા માટે ક્યા આકારનો ઉપયોગ થાય છે? *
1 point
7. ફ્લોચાર્ટનો અંત દર્શાવવા માટે ક્યા ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે? *
1 point
8. ફ્લોચાર્ટમાં ઈનપુટ અને આઉટપુટ માટે ક્યા આકારનો ઉપયોગ કરવામાં આવે છે? *
1 point
9. આઉટપુટને ક્યા નામે ઓળખવામાં આવે છે? *
1 point
10. તીર ચિહ્ન શું દર્શાવવા માટે વપરાય છે? *
1 point
11. ફ્લોચાર્ટમાં પ્રક્રિયા દર્શાવવા માટે ક્યા આકારનો ઉપયોગ થાય છે? *
1 point
12. ફ્લોચાર્ટમાં શરતનું પરિણામ ખોટું આવે તો શું તપાસવામાં આવે છે?   *
1 point
13. અનુસંધાન ચિહ્ન ક્યા નામે ઓળખવામાં આવે છે? *
1 point
14. નીચેનામાંથી કોણ કોઈ સમસ્યાના ઉકેલ માટેની ક્રમશ:કાર્યપ્રણાલીનો નિર્દેશ કરે છે? *
1 point
15. ઈનપુટને ક્યા નામે ઓળખવામાં આવે છે? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.