ધોરણ 6 એકમ 2
Created by :- Naresh kumar B.Patel
Shree Ratanpur primary school
તમારું નામ લખો. *
તમારી શાળાનું નામ અને ગામનું નામ લાખો. *
589 ની તરત પછીની સંખ્યા _____છે. *
1 point
8090________8009 *
1 point
800 ની તરત પહેલાની સંખ્યા________છે. *
1 point
સંખ્યા રેખા પર 199 એ 901 ની ______બાજુએ છે *
1 point
3 ને ડોટ્સ વડે ______માં દર્શાવી શકાય. *
1 point
સૌથી નાની પૂર્ણ સંખ્યા_______ છે.
1 point
Clear selection
સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા_________ છે. *
1 point
_______ એ સરવાળાની તટસ્થ સંખ્યા છે. *
1 point
6 ડોટ્સને _______ વડે દર્શાવી શકાય. *
1 point
પ્રાકૃતિક સંખ્યા 1 ની પહેલા કોઈ સંખ્યા નથી.વિધાન સાચું કે ખોટું તે જણાવો. *
1 point
1 માં શૂન્ય ઉમેરતા જવાબ શૂન્ય આવે.વિધાન સાચું કે ખોટું તે જણાવો. *
1 point
1238________2138 *
1 point
સંખ્યારેખા ઉપર 1 ની જમણી બાજુએ __________પ્રાકૃતિક સંખ્યાઓ છે. *
1 point
દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે.વિધાન સાચું છે કે ખોટું તે જણાવો. *
1 point
પૂર્ણ સંખ્યા 90 એ 89 અને 90 ની વચ્ચે આવે છે.વિધાન સાચુ કે ખોટું તે જણાવો. *
1 point
Submit
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy