GSEB Std 11 Physics MCQ Chapter 3 સમતલમાં ગતિ
Sign in to Google to save your progress. Learn more
પ્રશ્ન 1.
નીચેની ભૌતિક રાશિઓમાંથી કઈ રાશિ અદિશ છે?
*
1 point
પ્રશ્ન 2
3 N, 4 N અને 12 Nનાં બળો પરસ્પર લંબદિશામાં એક કણ પર લાગે છે, તો આ બળોનું પરિણામી બળ ……………… .હશે.
*
1 point
પ્રશ્ન 3.
કણનું પ્રારંભિક સ્થાન (2î – 3ĵ + 4k̂) m અને અંતિમ સ્થાન (3î – 2ĵ + 5k̂) m છે. Y-દિશામાં કણના સ્થાનમાં થતો ફેરફાર શોધો.
*
1 point
પ્રશ્ન 4
એક કણ પૂર્વ દિશામાં 12 m જેટલું સ્થાનાંતર કરે છે. ત્યારબાદ 5 m જેટલું ઉત્તર દિશામાં અને 6 m જેટલું ઊર્ધ્વદિશામાં સ્થાનાંતર કરે છે, તો કણનું પરિણામી સ્થાનાંતર ……………
*
1 point
પ્રશ્ન 5
એક જહાજ વિષુવવૃત્ત પર પૂર્વ દિશામાં 30 km/hથી ગતિ કરે છે. હવે વિષુવવૃત્ત સાથે દક્ષિણ-પૂર્વ દિશામાં 60°નો કોણ બનાવતી દિશામાં 15 km/hના વેગથી પવન ફુંકાય છે, તો જહાજની સાપેક્ષમાં પવનના વેગનું મૂલ્ય ………….. 
*
1 point
પ્રશ્ન 6
એક કણ વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. તેની એકસરખી ઝડપ υ છે. ત્રિજ્યામાં ફેરફાર કર્યા સિવાય જો તેની ઝડપ બમણી થતી હોય, તો કેન્દ્રગામી પ્રવેગ …….
*
1 point
પ્રશ્ન 7
નિયમિત વર્તુળગતિ માટે કઈ રાશિ અચળ નથી?
*
1 point
પ્રશ્ન 8
જ્યારે પ્રક્ષિપ્ત કોણ 25° હોય ત્યારે એક પ્રક્ષિપ્ત પદાર્થની અવિધ R છે. જો પ્રક્ષિપ્ત કોણ ……………. હોય, તો તેની અવિધ R જ રહેશે.
*
1 point
પ્રશ્ન 9
એક પ્રક્ષિપ્ત પદાર્થ માટે અવિધ એ મહત્તમ ઊંચાઈ કરતાં ચાર ગણી છે, તો તેનો પ્રક્ષિપ્ત કોણ ……………… .
*
1 point
પ્રશ્ન 10
એક દડાને સમક્ષિતિજ દિશામાં 4m/sની ઝડપે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે, તો 0.7s સમય બાદ દડાનો વેગ ……………….. . (g = 10 m s-2)
*
1 point
પ્રશ્ન 11
પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ ઊંચાઈએ ઝડપ એ પ્રારંભિક ઝડપ કરતાં અડધી છે, તો પ્રક્ષિપ્ત કોણ ………………. હશે.
*
1 point
પ્રશ્ન 12
આપેલ પ્રક્ષિપ્ત કોણ માટે જો ઉડ્ડયન સમય બમણો કરવામાં આવે, તો તેની અવધિ ……………………. થશે.
*
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google.