ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર અને રાજ્ય પરીક્ષા બોર્ડના સંયુક્ત ઉપક્રમે NMMS પરીક્ષા આપનાર સૌ પરીક્ષાર્થીઓ માટે મહાવરા માટેનાં પ્રશ્નો
(પ્રત્યેક ગુરુવારે અને સોમવારે આ પેજ પર જુદાં જુદાં પ્રશ્નો મૂકવામાં આવશે.)
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું નામ *
શાળાનું નામ *
જિલ્લો *
નિચે આપેલા મુળાક્ષરોમા અંગ્રેજી મુળાક્ષ્રરોને નીચે મુજબ અંકમા દર્શાવીને સાચા વિકલ્પથી જવાબ આપો
અંક : 9 =A, 7=B , 5=C , 3=D , 1=E
DBCA એટલે *
1 point
BDEA  એટલે *
1 point
EACB  એટલે *
1 point
AECB  એટલે *
1 point
CADB  એટલે *
1 point
ખજુરાહોનું મદીર ક્યા આવેલુ છે ? *
1 point
કયા ખરડા માટે રાજ્યપાલની મંજુરી જરૂરી છે ? *
1 point
મંત્રીમંડળના વડા કોણ છે? *
1 point
બક્સરનુ યુદ્ધ કયા વર્ષમાં થયુ હતું? *
1 point
ઓક્સિજનના જલદ્પણાને મંદ કોણ કરે છે ? *
1 point
એક ચતુષ્કોણના ત્રણ ખુણાનું માપ 75 હોય તો ચોથા ખુણાનું માપ કેટલુ હશે ? *
1 point
એક ચતુષ્કોણના ચારેય ખુણાઓનો ગુણોત્તર 1:2:3:4 છે તો સૌથી નાના ખુણાનું માપ કેટલુ હશે ? *
1 point
પંચકોણને કેટલા વિકર્ણ હોય ? *
1 point
જે ચતુષ્કોણની સામ સામેની એક જ જોડ સમાંતર હોય તો તેને કયો ચતુષ્કોણ  કહેવાય ? *
1 point
196 કોનો વર્ગ છે ? *
1 point
a(b-c)= ? *
1 point
9 બાજુ ધરાવતા નિયમિત બહુકોણમાં બહિષ્કોણનુ માપ કેટલુ હોય ? *
1 point
બે રેખાઓની છેદિકાથી બનતા અંત:કોણની કેટલી જોડ બને ? *
1 point
x ના બે ગણામા 7 ઉમેરતા 18 મળે .. સમીકરણ બનાવો *
1 point
કોઇ પણ બે બેકી સંખ્યાઓનો સરવાળો કેટલો થાય ? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy