JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
64 SHREE YUVA CAREER ACADEMY-BHAVNAGAR
ઈ-મેઈલ આઈડી ફરજીયાત લખવાનું રહેશે તો જ આપનું પરીણામ તાત્કાલિક જાહેર થશે. YUVA CAREER ACADEMY-BHAVNAGAR 9016808018
Untitled Title
હિમતનગર કઈ નદીના કિનારે આવેલું છે?
1 point
સાબરમતી
હાથમતી
વાત્રક
શેઢી
Clear selection
વર્ષ-2019મા માનવ સૂચકાંક પ્રથમ ક્રમે ક્યો દેશ છે?
1 point
નોર્વે
ભારત
ફિનલેન્ડ
આયર્લેંન્ડ
Clear selection
નીચેનામાંથી કઇ સમિતિ તાલુકા પંચાયતની ફરજિયાત સમિતિ છે?
1 point
બાંધકામ સમિતિ
કારોબારી સમિતિ
પાણી સમિતિ
શિક્ષણ સમિતિ
Clear selection
ઉત્ક્રાંતિવાદનો સિદ્રાંત કયા વૈજ્ઞાનિક આપ્યો હતો?
1 point
આઇન્સ્ટાઇન
ચાલર્સ ડાર્વિન
આર્કમિડીઝ
ન્યુટન
Clear selection
નીચેનામાંથી કયું પાત્ર રામાયણુનું નથી ?
1 point
ઉર્મિલા
અશ્વત્થામા
સુગ્રીવ
નલ અને નીલ
Clear selection
વડસાવિત્રીનું વ્રત કયા મહિનામાં આવે ?
1 point
આસો
ભાદરવો
શ્રાવણ
જેઠ
Clear selection
Give the plural form of 'Photo'
1 point
Photos
Photoes
Photo
Photoss
Clear selection
CRPF નું પુરૂનું નામ જણાવો.
1 point
સિકયુરિટી રિઝર્વ પોલિસી ફોર્સ
સેન્ટ્રલ રિવાઇડર પોલિસ ફોર્સ
સેન્ટ્રલ રિઝર્વ પોલિસ ફોર્સ
સિકયુરિટી પોલિસ રિઝર્વ ફોર્સ
Clear selection
અયોગ્ય પસંદ કરો.
1 point
બોરસદ સત્યાગ્રહ-૧૯૨૩
સાયમન કમિશન-૧૯૨૭
ચૌરી ચોરા હત્યાકાંડ-૧૯૨૧
રોલેટ એક્ટ – ૧૯૧૯
Clear selection
TRAI ધારામાં ક્યારે સુધારા કરાયા?
1 point
2011
2003
2008
2010
Clear selection
માનવશરીરનો સૌથી મોટો કોષ ક્યો છે ?
1 point
રૂઘિરકોષ
ચેતાકોષ
રકતકણો
શ્વેતકણો
Clear selection
વિશ્વ ઓઝોન દિવસ કયારે ઉજવાય છે?
1 point
૧૬ ઓકટોબર
૧૬ સપ્ટેમ્બર
૧૬ માર્ચ
૧૬ એપ્રિલ
Clear selection
C.C.T.V. નું પુરુ નામ જણાવો.
1 point
કલોઝડ સર્કિટ ટેલિવિઝન
સેન્ટર કેર ટેલિવિઝન
કવેરી સેન્ટર ટેલિવિઝન
કંટ્રોલ સર્કિટ ટેલિવિઝન
Clear selection
‘વન્દેમાતરમ્ ના લેખક કોણ છે ?
1 point
રવીન્દ્રનાથ ટાગોર
દાદાભાઈ નવરોજી
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
એક પણ નહિ
Clear selection
રેલવે લાઇનના ભંગાણની ચકાસણીમા ક્યા તરંગોનો ઉપયોગ થાય છે ?
1 point
આલ્ફા તરંગો
બીટા તરંગો
ગેમા તરંગો
અલ્ટ્રાસોનિક
Clear selection
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report