પૂર્વ છાત્ર પરિચય એવમ્ નોંધણી પત્રક
શ્રીહરિ તપોવન ગુરુકુલ ગંગાજી, રામપર - વેકરા
"સંભારણા - ૨૦૧૯"

એ ભેરુ, મારા અતિતના હેતાળા આંગણેથી આવ્યો છે શાદ,
હવે... મારે ફરી વિદ્યાર્થી બનવું છે.
આ વર્ષે "સંભારણા - ૨૦૧૯" માં અચુક હાજર રહી,
હા... મારે ફરી વિદ્યાર્થી બનવું છે.
વિતેલી પળોને, મારે ઓલ્યા મોજીલા મિત્રો સંગ ગર્વથી માણવા,
યાર... મારે ફરી વિદ્યાર્થી બનવું છે.

સંભારણા - ૨૦૧૯
Next
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. - Terms of Service