Youth Retreat - 2024 - (26,27,28-Jan)
Let's Get Adventurous🧗‍♂️ with Cool ❄️Touch of Nature🏔, Explore Legends📜 of MAHESHWAR & MANDAV🏯 and Praise The Glory of MAHAKAAL🔱!!
ચાલો ❄️પ્રકૃતિના સ્પર્શ સાથે સાહસિક🧗‍♂️ બનીએ, મહેશ્વર અને માંડવની અદભુત કથાઓ અનુભવીએ અને મહાકાલના દર્શન કરીએ!!
Sign in to Google to save your progress. Learn more
For 17 - 21 yrs YMHT Boys (only for college students)
17 - 21 વર્ષના YMHT યુવાનો માટે (ફક્ત કૉલેજના વિદ્યાર્થીઓ માટે)
Starting Point - Indore (26 Jan morning - breakfast included)
Ending Point - Ujjain (28 Jan evening - dinner included)
સ્ટાર્ટિંગ પોઇન્ટ - ઇન્દોર (26 જાન્યુઆરીની સવાર ના નાસ્તા થી શરૂ)
એન્ડ પોઇન્ટ - ઉજ્જૈન (28 જાન્યુઆરીની સાંજ ના ભોજન સુધી શામેલ છે)


Youth Retreat Fees 
Fees vary according to the date of submission of Rs.500 token amount
1. If submitted up to 12th December The Total Including Token is Rs.4400/-
2. If submitted in 13th December to 25th December The Total Including Token is Rs.4700/-
3. If submitted after 25th December The Total Including Token is Rs.4950/-


(Note - Fees Do NOT include transport from your center to starting point and from ending point to your place)
In Order to confirm your Registration token amount of Rs.500 must be paid (details needed to pay online will be in description of whatsapp group)
Out of Rs.500 Amount of Rs.300 will be Refunded in case of cancellation before 10th January after That NO refund will be done

ટ્રેન ટીકીટ પછીથી મેળવવી શક્ય બનશે નહિ માટે જો આવવાનું CONFIRM ના હોય તો પણ શક્ય બને તો રજીસ્ટ્રેશન કરાવી ટ્રેન ટીકીટ બુક કરાવવી.

યુથ રીટ્રીટ ફી

રૂ.500 સબમિટ કરવાની તારીખ પ્રમાણે ફી બદલાય છે
1. 12મી ડિસેમ્બર સુધી સબમિટ કરતા ટોકન સાથે કુલ રૂ.4400/-
2. 13મી ડિસેમ્બરથી 25મી ડિસેમ્બર સુધી સબમિટ કરતાં ટોકન સાથે કુલ રૂ.4700/-
3. 25મી ડિસેમ્બર પછી સબમિટ કરતાં ટોકન સાથે કુલ રૂ.4950/-

(નોંધ - ફી માં તમારા સ્થળ થી સ્ટાર્ટિંગ પોઇન્ટ સુધી અને એન્ડ પોઇન્ટ થી તમારા સ્થળ સુધી ના ટ્રાન્સપોર્ટ નો સમાવેશ થતો નથી)
તમારું રજિસ્ટ્રેશન કન્ફર્મેશન કરવા માટે રૂ. 500 ની ટોકન રકમ ચૂકવવી આવશ્યક છે (ઓનલાઈન ચૂકવણી કરવા માટે જરૂરી વિગતો whatsapp group ના description મા હશે)
રૂ. 500 માંથી રૂ. 300 ની રકમ 10મી જાન્યુઆરી પહેલા રજિસ્ટ્રેશન રદ થવાના કિસ્સામાં રિફંડ કરવામાં આવશે, અને ત્યાર બાદ કોઈ રિફંડ થઈ શકશે  નહીં
About External Activities
આઉટડોર એક્ટિવિટી વિશે
Some of The Adventure Activities might be included. other Adventure Activities will be available on self expenses.

કેટલીક એક્ટિવિટી નો સમાવેશ થઈ શકે છે. અન્ય એક્ટિવિટી સ્વખર્ચે ઉપલબ્ધ થશે.
Hanumantiya Tapu (Jal Mahotsav)
હનુમંતિયા ટપુ (જળ ઉત્સવ)
Maheshwar & Sahastradhaara
મહેશ્વર અને સહસ્ત્રધારા
Mandav ( Historic Places & Hill View)
માંડવ (ઐતિહાસિક સ્થળો અને પહાડી દૃશ્ય)
Mahakal Lok - Ujjain 
મહાકાલ લોક - ઉજ્જૈન
The Grand Machal Adventure Park - Indore
ગ્રાન્ડ માચલ એડવેન્ચર પાર્ક - ઈન્દોર
Delicious Taste of The Heart of India
First Name
નામ 
*
Parent's Name
વાલી નું નામ
Surname
અટક
*
Age
ઉંમર
*
MHT Id No. (do not leave space between Z and number in case of Z-Id)
MHT Id નંબર (Z-Id ના કિસ્સામાં Z અને નંબર વચ્ચે જગ્યા છોડશો નહીં)
*
Contact Number (Whatsapp no.)
સંપર્ક નંબર (વોટ્સએપ નંબર)
*
Parent's Contact Number
વાલી નો સંપર્ક નંબર
*
Center
કેન્દ્ર
*
In case of any other center, enter text below
ઉપરના સિવાય અન્ય સેંટર નીચે લખો 
Things to carry
સાથે લાવવાની વસ્તુઓ
✔️ Original Govt Identity Proof
✔️ Trekking shoes/sports shoes
✔️ Carry bag
✔️ Cap/Hat, goggles, torch
✔️ Mobile, camera, chargers, powerbanks
✔️ Clothes (Warm Jacket, Gloves, Full sleeve Tshirt Shirt, Pants)  
✔️ Bedsheet and Personal sanitary items
✔️ Water bottle
✔️ Personal medicines if any
✔️ Lotion if needed

✔️ મૂળ સરકારી ઓળખ પુરાવો
✔️ ટ્રેકિંગ શૂઝ/સ્પોર્ટ્સ શૂઝ
✔️ પ્લાસ્ટિકની થેલી
✔️ કેપ/ટોપી, ગોગલ્સ, ટોર્ચ
✔️ મોબાઈલ, કેમેરા, ચાર્જર, પાવરબેંક
✔️ કપડાં (ગરમ જેકેટ, ગ્લોવ્સ, ફુલ સ્લીવ ટીશર્ટ શર્ટ, પેન્ટ)
✔️ બેડશીટ અને વ્યક્તિગત સેનિટરી વસ્તુઓ
✔️ પાણીની બોટલ
✔️ વ્યક્તિગત દવાઓ જો કોઈ હોય તો
✔️ લોશન જો જરૂરી હોય તો
📞Contact for any General & Fees queries : +91 8780352115, +91 9512708721
please call after 6 pm on working days.
🚆Contact to book Your train tickets From Your Center : +918200181382
Register and book tickets early to get confirmed & reserved seat for train journey.
ટ્રેન ટીકીટ પછીથી મેળવવી શક્ય બનશે નહિ માટે ઝડપ થી ટિકિટ બુક કરાવવી 
Don't forget to join WHATSAPP Group for updates. Joining link will be shared at form submission success massage.
અપડેટ્સ માટે ફોર્મ સબમિશન પછી WHATSAPP ગ્રુપમાં જોડાવાનું ભૂલશો નહીં.
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This form was created inside of Dadabhagwan.org. Report Abuse