ધોરણ :-8   વિષય :- ગણિત શીખો          
કસોટી નિર્માતા :- કાંજીયા અશોકભાઈ એમ .
શાળાનું નામ    :- શ્રી નાની વાવડી કુમાર પ્રા. શાળા
ગામ :- નાની વાવડી   તા :- મોરબી.   જી:- મોરબી
મો.-96623 70980
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું નામ *
શાળાનું નામ *
તાલુકાનું નામ *
જિલ્લાનું નામ *
(1) શુદ્ધ અપૂર્ણાંકમાં અંશ એ છેદ કરતા હંમેશા કેવો હોય છે ? *
1 point
(2) દશ પૂર્ણાક સાત દશાંશને અંકમાં લખો. *
1 point
(3) 1 થી 5 સુધીની સંખ્યાની સરાસરી કેટલી થાય ? *
1 point
(4) 12, 13, 14, 13, 14, 15, 14 માં બહુલક શોધો ? *
1 point
(5) 2b = 6 હોય તો b ની કિંમત શોધો ? *
1 point
(6) નીચે આપેલ નિશાની શું દર્શાવે છે ? *
1 point
Captionless Image
(7) 90° ના ખૂણાને કેવો ખૂણો કહે છે ? *
1 point
(8) પૂરક કોણની જોડનો સરવાળો કેટલો થાય ? *
1 point
(9) ખૂણાનું માપ શોધવા માટે ક્યાં સાધનનો ઉપયોગ થાય છે ? *
1 point
(10) જે બે ખૂણાના માપનો સરવાળો 90° થાય તેવા ખૂણાની જોડને શું કહે છે ? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy