સમયસાર - QUIZ No. 15
વિષય:  કલશ ૨૨ - અમૃતચંદ્રાચાર્ય, ગાથા ૨૦,૨૧,૨૨ - કુંદકુંદાચાર્ય

Download Gujarati Book : https://atmadharma.com/shastras/samaysaar_guj_txt_VV.pdf
Download Hindi Book : https://atmadharma.com/shastras/samaysaar_hin_txt_VV.pdf

By: www.jainmedialive.com - 24 hr JINVANI Channel
Contact Admin : Whatsapp Number - +91 70161 19269

Sign in to Google to save your progress. Learn more
સમયસાર અધ્યયન વર્ષ
Your First and Last Name (આપનુ પુરુ નામ) *
Country (દેશ) *
City (શહેર) *
WhatsApp Number ( Optional ) (વ્હોટ્સપ નંબર)
Email Address ( Optional ) (ઈ-મેઈલ)
NOTE: કલશ ૨૨ - અમૃતચંદ્રાચાર્ય, ગાથા ૨૦,૨૧,૨૨ - કુંદકુંદાચાર્ય  , મૂળ શાસ્ત્ર, ચિંતનના બિંદુ PDF વાંચીને તેના પર આધારિત પ્રશ્નોના જવાબ આપવા.
સમયસાર પરમાગમ - ગાથા ૨૦
સમયસાર પરમાગમ - ગાથા ૨૦
૧. જે જીવ, પરદ્રવ્યમાં પોતાના આત્માની કલ્પના કરે છે તે કોણ છે ? *
1 point
૨. પોતાના આત્મા અને પરદ્રવ્યમાં એકપણાની કલ્પના કરવી તેને શું કહે છે ? *
1 point
૩. પરદ્રવ્યમાં મારાપણાની કલ્પના કરવી તેને શું કહે છે ? *
1 point
૪. ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં કોઈ પણ કાળે, કોઈ પણ પરદ્રવ્ય તે હું (આત્મા) નથી અને તે (પરદ્રવ્ય) મારા નથી એવી માન્યતા જે જીવને હોય તે કોણ છે ?   *
1 point
૫. જગતના સર્વ જીવો આત્મા જ છે, માટે તેમના આત્માને 'તે જ હું (આત્મા) છું' એમ માનવું તે કોનું લક્ષણ છે ? *
1 point
૬. જે પરદ્રવ્યમાં ચેતનત્વ નથી તેને શું કહે છે ? *
1 point
૭. રાજા પોતાના રાજ્યમાં રહેલા બધા પરદ્રવ્યોનો સ્વામી ગણાય છે. અહીં પરદ્રવ્યો કેવા પ્રકારના કહેવાય છે ? *
1 point
સમયસાર પરમાગમ - ગાથા ૨૧
સમયસાર પરમાગમ - ગાથા ૨૨
સમયસાર પરમાગમ - ગાથા ૨૧
સમયસાર પરમાગમ - ગાથા ૨૨
૮. ' આ પરદ્રવ્ય મારું પૂર્વે હતું નહીં અને આનો (પરદ્રવ્યનો) પણ હું પૂર્વે હતો નહીં. મારો જ હું પૂર્વે હતો, પરદ્રવ્યનું પરદ્રવ્ય પૂર્વે હતું ' - આવી માન્યતા કોની હોય છે ? *
1 point
૯. ' સ્ત્રી-પુત્રાદિ પરદ્રવ્ય પૂર્વે મારા હતા નહીં અને ભવિષ્યમાં પણ તે મારા થશે નહીં.  ' - અહીં આચાર્યદેવ શું કહેવા માંગે છે ? *
1 point
૧૦. પરમાર્થ સ્વરૂપ શું છે ? *
1 point
૧૧. શરીર અને આત્મા ભિન્ન છે - એમ કઈ પંક્તિમાં બતાવ્યું છે ? *
1 point
૧૨. ' તન ઉપજત અપની ઉપજ જાન, તન નશત  આપકો નાશ માન ' - આવી માન્યતા શું દર્શાવે છે ? *
1 point
૧૩. ' બાહ્ય જગત કુછ ભી નહીં મેરા ઔર નહીં બાહ્ય જગત કા મૈં , યહ નિશ્ચય કર છોડ બાહ્ય કો, મુક્તિ હેતુ નિત સ્વસ્થ રમેં ' - અહીં બાહ્ય જગત શું બતાવે છે ? *
1 point
૧૪. ' જો કુછ બાહર હૈ, સબ પર હૈ, કર્માધીન વિનાશી હૈ, તન સે જિસકા ઐક્ય નહીં, હો સુત-તિય-મિત્રોં સે કૈસે ' અહીં જ્ઞાની જીવ શું વિચારે છે ? *
1 point
૧૫. અપ્રતિબુદ્ધનું લક્ષણ કઈ પંક્તિ માં બતાવ્યું છે ? *
1 point
સમયસાર પરમાગમ - કલશ ૨૨
સમયસાર પરમાગમ - કલશ ૨૨
૧૬. આચાર્યદેવ જગતના જીવોને શું ઉપદેશ આપે છે ? *
1 point
૧૭. મોહ એટલે શું ? *
1 point
૧૮. ' આત્મા કદી પરદ્રવ્યથી તાદાત્મ્ય પામતો નથી અને આત્મા કદી સ્વદ્રવ્યથી અન્યત્વ પામતું નથી  ' - અહીં આચાર્યદેવ શું કહે છે ? *
1 point
૧૯. સંસારથી મુક્ત થવાનો ઉપાય કઈ પંક્તિમાં બતાવ્યો છે જે આ કળશને અનુરૂપ ભાવ છે ? *
1 point
૨૦. ' જ્ઞાનને આસ્વાદો ' એટલે શું કરવું ? *
1 point
જય જિનેન્દ્ર. આપે નવી નોટબુક અથવા ડાયરીમાં સમયસાર ગાથા લખી ? દરેક ક્વિઝમાં આવતી ગાથા લખવાથી સંપૂર્ણ સમયસાર પોતાના સ્વ-અક્ષરે લખાઈ જશે અને આપની યાદગીરી બનશે એવી ભાવનાથી આપણે લખવું એમ નક્કી કર્યું છે. અનુકૂળતા હોય તો જરૂરથી લખવી અને ગાથા ૨ થી ૪ વાર બોલવી.
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.