સ્વચ્છતા રેન્કિંગ ૨૦૨૧- ગવર્નમેન્ટ બિલ્ડીંગ
ગવર્નમેન્ટ બિલ્ડીંગનું નામ : *
જાણકારી આપનાર વ્યક્તિનું નામ :
જાણકારી આપનાર વ્યક્તિનો હોદો :
કોન્ટેક્ટ નંબર :
વોર્ડ નંબર :
એડ્રેસ : *
નિયમો
૧. આ સ્વચ્છતા રેન્કિંગ વર્ષના અંતમાં એક જ વખત કરવામાં આવશે
૨. આયોજકે www.swachhmanch.in પર પોતાની સંસ્થાના નામે ઇવેન્ટ બનાવવાની રહેશે તથા વધારેમાં વધારે લોકોને volunteer કરવાના રહશે.
૩. સ્વચ્છતા જાગૃતિ અંગેના બેનર તથા હોર્ડિંગ લગાવવાના રહેશે તેમાં સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૧ નો લોગો લગાવો ફરજીયાત છે.( લોગો તથા બેનરની ડીઝાઇન પ્રોગ્રામ ઈમ્પલીમેન્ટેશન યુનિટ ( આઈ.ઈ.સી.સેલ) પ્રથમ માળ રૂમ નં-૭, ઢેબર રોડ, સેન્ટ્રલ ઝોન, રાજકોટ મહાનગરપાલિકા ફોન નં – ૨૨૨૮૧૭૭ મળી રહેશે.)
૪. આ સ્વચ્છતા રેન્કિંગનો આખરી નિર્ણય મ્યુનિસિપલ કમિશ્નર અને નાયબ મ્યુનિસિપલ કમિશ્નર હસ્તગત SWM કમિટીનો રહેશે. જે દરેક ભાગ લેનાર સંસ્થાને બંધન કરતા રહેશે.
૫. ફોર્મ પરત કરવાની છેલ્લી તારીખ:
૬. સ્વચ્છતા રેન્કિંગમાં વિવિધ માપદંડો જેમકે પરિસરની સ્વચ્છતા, શૌચાલયનું બાંધકામ તથા સ્વચ્છતા, દાદરા-લોબીની સ્વચ્છતા, કચરાપેટીની વ્યવસ્થા, ભીના કચરાના નિકાલની વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, સ્વચ્છતા જાગૃતિ અંગેના બેનર, www.swachhmanch.in પર ઇવેન્ટ વગેરેનો સમાવેશ થાય છે.
Submit
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy