માનસિક ક્ષમતા કસોટી - 34
NTSE-NMMS  પરીક્ષા તૈયારી

www.2108edu.com

Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું નામ *
શાળાનું નામ *
ધોરણ *
જિલ્લો *
ગાણિતીક તાર્કિક પ્રશ્નો.
એક પાર્ટીમાં 15 વ્યક્તિ પરસ્પર હાથ મીલાવે તો કુલ કેટલા મિલાવાની સંખ્યા થાય? *
1 point
2 કેરી = 6 સફરજન , 2 સફરજન = 8 કેળા તો 1 કેરી = કેટલા કેળા? *
1 point
1 થી 1000 સંખ્યામાં એકડા કેટલી વાર આવે? *
1 point
એક માણસ 250 મીટર પહોળી સડક 75 સેકંડમાં પસાર કરી લે છે.તો આ માણસની ઝડપ કેટલા કિમી / કલાક થાય? *
1 point
વર્તુળનાં પરિઘ પર 12 બિંદુંઓ છે.આ બિંદુઓ જેના અંત્યબિંદુઓ હોય તેવી કેટલી જીવા બને? *
1 point
એક વર્ગમાં કુલ 120 વિદ્યાર્થીઓ છે જેમા 3/5 જેટલા છોકરઓ છે તો છોકરીઓ કેટૅલી હોય? *
1 point
નીચેના માંથી ક્યો અપુર્ણાંક સૌથી મોટો છે? *
1 point
5 પેંસિલ વેચવાથી 6 પેંસિલની કિંંમત ઉપજે તો કેટલા ટકાવ  નફો થયો ગણાય? *
1 point
28 મીટર લાંબા લાકડાને 7 મીટરના ટુકડા કરવા કેટલી જગ્યાએ થી કાપવા પડે? *
1 point
0.0095 / 0.005 =  ? *
1 point
જોડાવ અમારા NTSE-NMMS-નવોદય પરીક્ષાની તૈયારી ગ્રૂપ માં
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. - Terms of Service - Privacy Policy

Does this form look suspicious? Report