શિક્ષણકુંજ દ્વારા આયોજિત પ્રજાસત્તાકદિનની ઉજવણી અંતર્ગત રાજ્યકક્ષાની ઑનલાઈન ઈ - સર્ટિફિકેટ ક્વિઝ 
Sign in to Google to save your progress. Learn more
ક્વિઝ આપનારનું નામ : *
તાલુકો : *
જિલ્લો : *
1 ) 26 મી જાન્યુઆરીને બીજા ક્યા નામે ઓળખવામાં આવે છે ? *
10 points
૨ ) ભારતનું બંધારણ કઈ તારીખથી અમલમાં આવ્યું ? *
10 points
૩ ) ભારત દેશ સ્વતંત્ર થયો ત્યારે ગવર્નર જનરલના પદ પર કોણ કાર્યભાર સંભાળતું હતું ? *
10 points
૪ ) કઈ તારીખે કાયમી બંધારણની રચના માટે ડૉ. આંબેડકરના વડપણ હેઠળ એક મુસદ્દા સમિતિનું ગઠન કરવામાં આવ્યું ? *
10 points
૫ ) કોના વડપણ હેઠણ મુસદ્દા સમિતિનું ગઠન કરવામાં આવ્યું ? *
10 points
૬ ) બંધારણનો સ્વિકાર કરતાં પહેલાં બંધારણસભાનું કેટલાં દિવસનું જાહેર સત્ર મળ્યું ? *
10 points
૭ ) બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા ? *
10 points
૮ ) બંધારણ લખવામાં કુલ કેટલો સમય થયો હતો ? *
10 points
૯ ) કઈ તારીખે બંધારણના દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા ? *
10 points
૧૦ ) બંધારણના દસ્તાવેજમાં કેટલી નકલો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા ? *
10 points
૧૧ ) ભારત દેશના પ્રથમ રાષ્ટ્રપતિનું નામ જણાવો. *
10 points
૧૨) રાષ્ટ્રીય વીરતા પુરસ્કારની શરૂઆત ક્યા વર્ષથી થઈ હતી ? *
10 points
૧૩ ) ભારતની રાજધાની દિલ્હીમાં કોના ઉદ્દબોધનથી ગણતંત્ર દિવસની ઉજવણી શરૂ થાય છે ? *
10 points
૧૪ ) વિજયચોકથી ઈન્ડિયાગેટ સુધીના માર્ગને શું કહેવામાં આવે છે ? *
10 points
૧૫ ) નવી દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી વખતે શેનું આયોજન કરવામાં આવે છે ? *
10 points
૧૬ ) લશ્કરના જવાનોના પરિવારજનોને જવાનોની યુદ્ધમાં દાખવેલ અજોડ બહાદુરી માટે   પુરસ્કારો કોણ આપે છે ? *
10 points
૧૭ ) કોના શક્તિ પ્રદર્શનથી સરઘસ (પરેડ) પૂર્ણ થાય છે ? *
10 points
૧૮ ) રાજ્યની રાજધાનીમાં કોણ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવે છે ? *
10 points
૧૯ ) ભારતીય રાષ્ટ્રીય ધ્વજ કોણે ડિઝાઈન કર્યો હતો ? *
10 points
૨૦ ) ૨૬ મી જાન્યુયારીને કયો તહેવાર ઘોષિત કરવામાં આવ્યો છે ? *
10 points
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. - Terms of Service - Privacy Policy

Does this form look suspicious? Report