Class 3 Online Test : 74
Sign in to Google to save your progress. Learn more
1. જાહેર સાહસો અંગેની સમિતિની રચના નીચેનામાંથી કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી છે ?
1 point
Clear selection
2. ભારતીય બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું હતું ?
1 point
Clear selection
3. ______ Poor our maidservant is, she is honest.
1 point
Clear selection
4. He refused _____ accept appointment letter.
1 point
Clear selection
5. A એક રેડિયો સેટ ખરીદ્યો અને તેના સમારકામ માટે 110 રુપિયા ખર્ચ કર્યા. ત્યારબાદ તેણે તેને 20% નફા પર B ને વેચ્યો, B એ તેને 10%ના નુકશાન પર C ને વેચ્યો અને C એ તેને 10% ના નફામાં 1188 રુપિયામાં વેચી દીધો. કેટલા રકમ આપી ને A એ રેડિયો ખરીદ્યો હતો ?
1 point
Clear selection
6. એક કોન્ટ્રાક્ટર 9 દિવસમાં અમુક ચોક્કસ કામ કરવાનું કામ હાથ ધરે છે. તેમણે અમુક સંખ્યામાં માણસોને કામે લગાડ્યા. પરંતુ તેમાંથી 6 લોકો પહેલા જ દિવસથી ગેરહાજર રહ્યા. બાકીના લોકો 15 દિવસમાં કામ પૂરું કરી શક્યા. મૂળ કાર્યરત પુરુષોની સંખ્યા શોધો.
1 point
Clear selection
7. અસ્ખલિત વહેતી વાણી -  શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
1 point
Clear selection
8. છતાંય દિલ તો ચહે તન યુવાનની તાજગી – છંદ ઓળખાવો.
1 point
Clear selection
9. બરડો થાબડવો – રુઢિપ્રયોગનો અર્થ આપો.
1 point
Clear selection
10. નીચેનામાંથી કઈ જોડણી અયોગ્ય છે ?
1 point
Clear selection
11. ગુજરાતમાં ક્યા મુસ્લિમ શાસકે જીવન જરુરિયાતની વસ્તુઓનું ભાવ નિયમન કર્યું હતું ?
1 point
Clear selection
12. દુલાભાયા કાગનું જન્મસ્થળ મજાદર ક્યા જિલ્લામાં આવેલ છે ?
1 point
Clear selection
13. કમ્પ્યૂટરમાં પૂર્વાનિર્ધારિત રીતે ફોલ્ડર ક્યા રંગનું જોવા મળે છે ?
1 point
Clear selection
14. કારચાલકની સલામતી માટેની ‘એર બેગ’માં ક્યો વાયુ હોય છે ?
1 point
Clear selection
15. કલેક્ટરના પદનો પ્રારંભ કરી મહેસૂલી બોર્ડની સ્થાપના નીચેનામાંથી કોણે કરી હતી ?
1 point
Clear selection
Submit
Clear form
This content is neither created nor endorsed by Google.