JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
11.ક્ષેત્રફળ અને પરિમિત વિષય - ગણિત ધોરણ- 5
By કરમશી કણઝરીયા
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
શાળાનું નામ :
*
Your answer
વિદ્યાર્થીનું નામ :
*
Your answer
આપેલ ટુકડા A ની પરિમિતિ................. સેમી છે.
*
1 point
30 સેમી
22 સેમી
40 સેમી
25 સેમી
આપેલ ટુકડા A નું ક્ષેત્રફળ ................. ચો સેમી છે.
*
1 point
30 ચો સેમી
22 ચો સેમી
40 ચો સેમી
50 ચો સેમી
ચોરસ બગીચાની ફરતે કરેલી વાડની લંબાઈ 20 મીટર છે તો બગીચાની એક બાજુની લંબાઈ કેટલી થાય?
*
1 point
4 મીટર
5 મીટર
7 મીટર
9 મીટર
એક ચોરસ કેરમબોર્ડની પરિમિતિ 32 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ કેટલુ થાય?
*
1 point
64 ચો સેમી
16 ચો સેમી
32 ચો સેમી
46 ચો સેમી
એક બગીચાનું ક્ષેત્રફળ 135 ચોરસ મીટર છે. જો તેની લંબાઈ 15 મીટર હોય, તો તેની પહોળાઈ જણાવો.
*
1 point
8 મીટર
9 મીટર
18 મીટર
10 મીટર
આપેલ ચોરસ મેદાનમાં સુશોભન માટે અમુક ભાગોમાં લોન ઉપાડેલ છે. તો લોનવાળા ભાગનું ક્ષેત્રફળ કેટલુ થશે?
*
1 point
80 ચો મીટર
30 ચો મીટર
64 ચો મીટર
46 ચો મીટર
એક લંબચોરસ પ્લોટની લંબાઈ 25 મીટર અને પહોળાઈ 20 મીટર છે, તો તેની પરિમિતિ જણાવો.
*
1 point
60 મીટર
90 મીટર
500 મીટર
09 મીટર
એક લંબચોરસની પરિમિતિ 32 સેમી છે. જો તેની પહોળાઇ 5 સેમી હોય, તો તે લંબચોરસનું ક્ષેત્રફળ જણાવો.
*
1 point
55 ચો સેમી
11 ચો સેમી
50 ચો સેમી
60 ચો સેમી
આપેલ આકૃતિમાં રંગીન ભાગનું ક્ષેત્રફળ જણાવો.
*
1 point
5 ચો સેમી
7 ચો સેમી
10 ચો સેમી
9 ચો સેમી
એક શહેરના તળાવનું ક્ષેત્રફળ દર્શાવવા માટે નીચે પૈકી કયો વિકલ્પ વધારે યોગ્ય છે?
*
1 point
ચોરસ કિલોમીટર
ચોરસ મીટર
કિલોમીટર
સેન્ટિમીટર
એક લંબચોરસ બગીચાની લંબાઈ 18 મીટર અને પહોળાઈ 16 મીટર છે, આ બગીચાની પરિમિતિ જણાવો.
*
1 point
36 મીટર
68 મીટર
188 મીટર
86 મીટર
એક ચોરસ પડદાની પરિમિતિ 280 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ કેટલુ થાય?
*
1 point
4900 ચો સેમી
560 ચો સેમી
140 ચો સેમી
9400 ચો સેમી
આપેલ કેરમબોર્ડમાં 1 સેમી × 1 સેમીના કેટલા કાર્ડ બોર્ડના ટુકડા ગોઠવી શકાય?
*
1 point
20
15
25
35
હાથરૂમાલનું ક્ષેત્રફળ દર્શાવવા માટે નીચે પૈકી કયો વિકલ્પ યોગ્ય છે?
*
1 point
ચો મીટર
ચો કિમી
ચો સેમી
કિલોમીટર
એક લંબચોરસ ગ્રીટીંગ કાર્ડનું ક્ષેત્રફળ 80 ચોરસ સેમી છે અને તેની પહોળાઇ 10 સેમી છે. તો તેની પરિમિતિ જણાવો.
*
1 point
8 સેમી
36 સેમી
18 સેમી
63 સેમી
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report