Movie Competition RMC SS2021
Sign in to Google to save your progress. Learn more
Name of participant (ભાગ લેનાર વ્યક્તિનું નામ) *
Gender (જાતી) *
Age (ઉમર) *
Contact number (કોન્ટેક્ટ નંબર)
એડ્રેસ *
નિયમો
• આ સ્પર્ધામાં માટે પ્રવેશ ફી રાખેલ નથી. સ્પર્ધામાં કોઇપણ વય મર્યાદા રાખવામાં આવેલ નથી.
• મૂવી ઓછામાં ઓછી ૧ મિનીટની હોવી જોઈએતથા વધારેમાં વધારે ૧૫ મિનીટની હોવી જોઈએ.
• મૂવીમાં અવાજની કલીયારીટી સારી હોવી જોઈએ. મૂવી ગુજરાતી અથવા હિન્દી ભાષામાં હોવી જોઈએ.
• મૂવી MPEG4 અથવા AVI ફોરમેટમાં અને સારી ક્વોલિટીમાં સબમીટ કરવાની રહેશે.
• મૂવી ઓરીજનલ હોવી જોઈએ. અને કોઈપણ પ્રકારની એપ્લીકેશન(દા.ત શેર ચેટ, હેલ્લો,રોપોસો વગેરે)ઉપયોગ કરી શકશો. મૂવીમાં બેકગ્રોઉન્ડ મ્યુસિક રાખી શકાશે.
• આ સ્પર્ધામાં ભાગ લેનાર પ્રથમ, દ્રીત્ય, તૃત્ય વિજેતાને સર્ટીફીકેટ આપવામાં આવશે. પ્રથમ, દ્રીત્ય, તૃત્ય વિજેતાના મૂવીમાં ભાગ ભજવનાર બધાને સન્માનિત કરવામાં આવશે.
• નિર્ણાયકશ્રીનો નિર્ણય આખરી ગણાશે જે અંગે કોઈ વાદ વિવાદ કે તકરાર ચાલશે નહિ .
• સ્પર્ધા અંગે તમામ બાબતોમાં મ્યુ. કમિશ્નરશ્રીનો નિર્ણય આખરી ગણાશે અને તમામને માટે બંધનકર્તા રહેશે
• વધુ માહિતી માટે રાજકોટ મહાનગરપાલિકાના પ્રોગ્રામ ઈમ્પલીમેનટેશન યુનિટ (આઈ.ઈ.સી-સેલ) પ્રથમ માળ, રૂમ નં ૭, ડો.આંબેડકર ભવન, રાજકોટ મહાનગરપાલિકા ફોન(૦૨૮૧-૨૨૨૮૧૭૭) સંપર્ક કરવાનો રહેશે.
• મૂવીની થીમ સ્વચ્છતા થી સ્વચ્છતમ તરફ, પ્લાસ્ટિક મુક્ત રાજકોટ, કચરાનું વર્ગીકરણ, હોમ કમ્પોસ્ટીગ, નદી -નાલા સફાઈ, સ્વચ્છ શહેર, સ્વચ્છ શોચાલય વગેરે રહેશે.
• ઉપરોક્ત તમામ નિયમ મુજબ મુવી પૂર્ણ કરી ત્યારબાદ તા ૧૦/૧૧/૨૦૨૦ થી ૨૯/૧૧/૨૦૨૦ સુધીમાં ઈ મેલ આ.ડી SSRMC2021@GMAIL.COM તથા IECCELLRMC@GMAIL.COM પર મોકલવાના રહેશે. વિડીયો ગુગલ ડ્રાઈવ મારફત લીંક મોકલી શકશો અથવા વોટસ અપ નં ૭૭૭૭૯૪૯૭૨૩ પર મોકલી શકશો અથવા સોશિયલ મીડિયામાં અપલોડ કરી લીંક મોકલી શકશો.
• કોરોના મહામારી અનુસંધાને સરકારશ્રી તરફથી જાહેર કરાયેલ નિયમો જેવા કે માસ્ક પહેરવું, સોશિયલ ડીસ્ટન્સ જાળવવું વગેરેનું પાલન થાય તે પણ સુનિશ્ચિત કરવાનું રહેશે.
*
Required
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy