M. C. Q. Test                    
બી. એ. સેમેસ્ટર 2 (2019 – 2000) વિષય ભૂગોળ પેપર નંબર 4 (ગુજરાતની આર્થિક અને સામાજિક ભૂગોળ) યુનિટ 2 (ગુજરાતના મુખ્ય ઉદ્યોગો) M. C. Q. પરીક્ષા
ભારત સમેત આખી દુનિયા પર કોરોના વાઇરસની મહામારીએ ભરડો લીધો છે. દુનિયામાં લાખો લોકો તેનાથી પ્રભાવિત છે અને હજારો લોકોનાં મૃત્યુ થઈ ગયાં છે. ત્યારે ઘાતક બની રહેલી આ મહામારીનાં સંક્રમણથી બચવા અને કોવિડ-19નો ચેપ અટકાવવા માટે હાથને સાબુ તથા પાણીથી નિયમિત અને સારી રીતે ધુઓ.
Subject : Geography *
Name (Surname - Name - Father / Husband Name) *
Enrollment No *
Prof. Patel Riteshkumar P.
Note (This test contains Ten (10) multiple choice questions, each question carrying one (1) mark. Attempt all the questions.)
1 નીચે આપેલા માંથી કયું પરિબળ ઉધોગ પર અસર કરે છે ? *
1 point
2 ગુજરાતનો કયું સ્થળ જરીના ઉત્પાદન માટે જાણીતું છે ? *
1 point
3 ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ ઇલેક્ટ્રિક ઘડિયાળનું ઉત્પાદન કરે છે ? *
1 point
4 ગુજરાતનું કયું શહેર ભારતનું માન્ચેસ્ટર તરીકે ઓળખાતું ? *
1 point
5 ગુજરાતમાં કયા શહેરમાં સૌથી વધુ કાપડની મિલો આવેલી હતી ? *
1 point
6 ગુજરાતમાં સૌ પ્રથમ ખાંડનું કારખાનું કયા શહેરમાં સ્થાપવામાં આવ્યું હતું ? *
1 point
7  નીચે આપેલા માંથી કયો ઉદ્યોગ ખેતી આધારિત છે ? *
1 point
8 સિમેન્ટ ઉદ્યોગનો વધુ વિકાસ કયા ભાગમાં થયો છે ? *
1 point
9 ગીર સોમનાથ જીલ્લાના કયા શહેરમાં ગુજરાત અંબુજા સિમેન્ટ લિ. આવેલી છે ? *
1 point
10   રિલાયન્સ રીફાઇનરી ગુજરાતનાં કયા જીલ્લામાં આવેલી છે ? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. - Terms of Service - Privacy Policy