ગુજરાતી સાહિત્ય + ગુજરાતી વ્યાકરણ By Vipul Nadiyadi7
આ પ્રકારની ટેસ્ટ , pdf , ડેઈલિ કરંટ અફેર્સ તેમજ અન્ય સાહિત્ય ફ્રી માં મેળવવા 7096169307 પર તમારા નામનો મેસેજ કરો. ગ્રૂપ માં જોડાવવા માટે ની લિન્ક : https://chat.whatsapp.com/Hotu42TWVnpIT0713EFZZX  youtube માટેની લિન્ક : https://www.youtube.com/c/VipulNadiyadi7
Sign in to Google to save your progress. Learn more
Email *
1. ગુજરાતી સાહિત્યની પ્રથમ પદ વાર્તા કઈ છે ? *
1 point
2. "ચારણ અને ચારણી" સાહિત્યના ગ્રંથ ના કર્તા કોણ છે  ? *
1 point
3. "લગ્ન માં ગવાતા ગીતો" લગ્ન ગીતો નો સંગ્રહ કોણે આપ્યો ? *
1 point
4. "મૃત્યુ પ્રસંગે ગવાતા ગીતો" કયા નામે ઓળખાય છે ? *
1 point
5. "શેણી વિજાણંદ" ક્યા કવિની ગીત નાટિકા છે ? *
1 point
6. "ખેતરને ખોળે" નવલકથાના કર્તા કોણ છે ? *
1 point
7. "ગુલાબ" નાટક ના કર્તા કોણ છે ! *
1 point
8. બૃહદ ગુજરાતી કોષ ના રચયિતા કોણ છે ? *
1 point
9. કોણ વિવેચક નથી ? *
1 point
10. ગોંડલના મહારાજા ભગતસિંહ ની પ્રેરણાથી કયો શબ્દકોષ રચાયો ? *
1 point
11. " જ્ઞાનચક્ર " નામનો જ્ઞાનકોષ કોણે રચ્યો ? *
1 point
12. "રણજીતરામ સુવર્ણચંદ્રક" કઈ સંસ્થા શરૂ કર્યું ? *
1 point
13. "નવજીવન" સામયિકનું રૂપાંતર શામાં થયું ? *
1 point
14. હું માનવી માનવ થાવ તો ઘણું - કયો છંદ છે ? *
1 point
15. વજન કરે તે હારે મનવા,ભજન કરે તે જીતે - કયો અલંકાર બને છે ? *
1 point
16. નીચેનામાંથી અલુક કયું તત્પુરુષ સમાસના ઉદાહરણ છે ? *
1 point
17. સંધિ છોડો - અઘમર્ણ *
1 point
18. નીચેનામાંથી કયું ભાવેપ્રયોગ નું વાક્ય છે ? *
1 point
19. કર્મણી વાક્ય પ્રયોગ ક્યારે કરવામાં આવે છે ? *
1 point
20. "છાતી ફાટી જવી" રૂઢિપ્રયોગ નો અર્થ આપો. *
1 point
21. "અધૂરો ઘડો છલકાય" કહેવતની સમાનાર્થી કહેવત જણાવો. *
1 point
22. જકાત "નાકે" ઊભો રહી જાય - કઈ વિભક્તિ છે ? *
1 point
23. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો-છાતી ના રક્ષણ માટે નું કવચ *
1 point
24. "સાવધ" શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો . *
1 point
25. "મિજલસ" શબ્દ નો સમાનાર્થી શબ્દ આપો. *
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy