Class 3 Online Test : 412
Sign in to Google to save your progress. Learn more
1. ‘‘બરોડા રાજ્ય’’ ‘‘મુંબઈ રાજ્ય’’ સાથે ક્યા વર્ષમાં વિલીન થયું હતું ?
1 point
Clear selection
2. નીચેના પૈકી વાતાવરણનું ક્યું આવરણ પૃથ્વી ઉપરથી પ્રસારિત રેડીયો તરંગોને પાથા પૃથ્વી ઉપર પુનરાવર્તીત કરે છે ?
1 point
Clear selection
3. આંતરરાષ્ટ્રીય સંધિઓના અમલીકરણ માટે સંસદ સમગ્ર ભારત અથવા તેના કોઈ ભાગ માટે કોઈ પણ નિયમ બનાવી શકે છે.
1 point
Clear selection
4. ભારતીય નૌકાદળ માટે વિકસાવવામાં આવેલ ઘનુષ મિસાઈલ _______ મિસાઈલનો પ્રકાર છે.
1 point
Clear selection
5. સોમનાથ મંદિરનું સ્થાપત્ય કઈ શૈલીનું છે?
1 point
Clear selection
6. નીચેના પૈકી કઈ જયંતિ દલાલ લિખીત જાણીતી ગુજરાતી ટૂંકી વાર્તા છે ?
1 point
Clear selection
7. ભારતમાં સૌ પ્રથમ મેટ્રો સેવા કયા શહેરમાં શરૂ થઇ હતી ?
1 point
Clear selection
8. જે રાજ્યોમાં વિધાનસભાના બે ગૃહો હોય છે ત્યાં વિધાનપરિષદનો કાર્યકાળ કેટલો હોય છે?
1 point
Clear selection
9. At last week's Oscar a small numbers films ________nearly all the prizes.
1 point
Clear selection
10. તે નાનામાં નાની સંખ્યા કે જે 9, 18, 27 અને 36 વડે ભાગવા પર દરેકમાં 3 શેષ વધે તો તે સંખ્યા કઈ હશે ?
1 point
Clear selection
11. You _____obey the advice of your teacher.
1 point
Clear selection
12. ભારતમાં સૌથી વધારે આયાત શેની થાય છે ?
1 point
Clear selection
13. મોરારજીભાઈ દેસાઈનું સમાધિ સ્થળ કયા નામે ઓળખાય છે ?
1 point
Clear selection
14. દક્ષિણ ભારતની સૌથી વધુ લાંબી નદી કઈ છે ?
1 point
Clear selection
15. એક વિશિષ્ટ કોડ ભાષામાં PENCIL ને RNGQGQ લખાય છે. આ કોડ ભાષામાં MOBILE ને ક્યા પ્રકારે લખી શકાશે ?
1 point
Clear selection
Submit
Clear form
This content is neither created nor endorsed by Google.