Feedback Form For Student
Objectives
The College will use the collected data to further improve its quality of teaching & learning.
અહી એકત્રિત કરવામાં આવેલી માહિતીનો ઉપયોગ કોલેજ તેની શિક્ષણની ગુણવતા સુધારવા માટે કરશે.
Feedback will be utilized for an internal SWOC(Strengths, Weakness, Opportunities, Challenges) analysis, which is a planned and structured method for internal evaluation.
આ ફોર્મ દ્વારા મેળવવામાં આવેલા ફીડબેકની મદદથીસંસ્થા આંતરિક મુલ્યાંકન કરશે, જેથી સંસ્થાની ખૂબીઓ, ખામીઓ તેમજ સંસ્થામાં હાલના તબકકે રહેલી તકો અને પડકારોનો ખ્યાલ આવી શકે.