સામાજિક વિજ્ઞાન ટેસ્ટ ધો. 10 (પાઠ 9)
પાઠ 9 વન અને વન્યજીવ  સંસાધન
                                                                                                                                                    www.sureshsir.com
Sign in to Google to save your progress. Learn more
શાળાનું નામ *
વિદ્યાર્થીનું નામ *
1. ગુજરાતમાં જંગલોમાથી લુપ્ત  થયેલો વન્યજીવ કયો છે? *
10 points
2. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ (ગ્રામપંચાય, નગરપાલિકા, મહાનગરપાલિક, જિલ્લાપંચાયત )નું નિયંત્રણ હોય તે જંગલો........ *
10 points
3. વિશ્વમાં પશુ -પંખીઓની કુલ લગભગ કેટલી પ્રજાતિઓ છે? *
10 points
4. વહીવટી તથા માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના કેટલા પ્રકારો છે? *
10 points
5. કયા પ્રાણીનો શિકાર તેના શિંગડામાથી દવા બનાવવા માટે થાય છે? *
10 points
6. દીપડો કયા કુળનું પ્રાણી છે? *
10 points
7. હાથી પરિયોજના પ્રોજેક્ટનો આરંભ ક્યારે કરવામાં આવ્યો? *
10 points
8. કયું પ્રાણી શુષ્ક તથા અર્ધશુષ્ક વિસ્તારોમાં આવેલા ખાર યુક્ત જંગલ, રણપ્રદેશમાં વસે છે? *
10 points
9. ભારતમાં ગીધની કુલ કેટલી પ્રજાતિઓ જોવા મળે છે? *
10 points
10. ગંગેય ડોલ્ફિન કેવા પાણીની પ્રજાતિ છે? *
10 points
આપને ટેસ્ટ કેવો લાગ્યો? *
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.