સામાજિક વિજ્ઞાન, ધોરણ 10, પાઠ 17 નો ટેસ્ટ,
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું નામ *
શાળાનું નામ *
જિલ્લાનું નામ *
શાળાનો તાલુકો *
યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.દરેક ખાલી જગ્યાના 5 ગુણ કુલ ગુણ 25.
1. ગરીબીએ _________ ખ્યાલ છે. *
5 points
2. પ્રાથમિક જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે પણ પ્રાપ્ત કરી શકવા સમર્થ ન હોય તો તેઓ _______ રીતે ગરીબ છે તેમ કહેવાય. *
5 points
૩. ગરીબી  નિર્મૂલન કાર્યક્રમો અને યોજનાઓ મુખ્યત્વે _____ વિભાગમાં વહેંચાયેલી છે. *
5 points
4. ગરીબીની રેખાનો ખ્યાલ સૌપ્રથમ WHOના નિયામક ______ રજૂ કર્યો હતો. *
5 points
5. ભારતીય અર્થતંત્રમાં  મુખ્ય _______ સમસ્યાઓ ગરીબી, બેરોજગારી, ભાવવધારો, વસ્તીવધારો છે. *
5 points
યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. દરેકના 5 ગુણ કુલ ગુણ 25
6. "ગરીબી રેખાથી નીચે જીવતા લોકો" માટે કયું વિધાન સાચું નથી? *
5 points
7. ભારતમાં ગરીબીરેખા નીચે જીવતી વ્યક્તિઓની સંખ્યા જાણવા માટે કેટલી રીતો છે? *
5 points
8. ભારતમાં સૌથી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે? *
5 points
9. સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય કયું છે? *
5 points
10. ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ કેટલું છે? *
5 points
ખરા-ખોટા વાક્યો જણાવો. દરેકના 5 ગુણ કુલ ગુણ 25
11. ટેકનોલોજીમાં ફેરફારો આવતા. પરંપરાગત વ્યવસાયો, કુટિર ઉદ્યોગો પડી ભાંગ્યા તથા સ્થાનિક બજારો બંધ થતાં બેકારીમાં વધારો થયો. *
5 points
12. અત્યાર સુધીમાં 18મી પંચવર્ષીય યોજના પૂરી થઈ છે. *
5 points
1૩. ત્રણથી પાંચ માસમાં બેરોજગાર રહેવું પડે છે, ઋતુગત કે મોસમી બેરોજગારી કહે છે. *
5 points
14. ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય અને બેરોજગાર હોય તો તે શિક્ષિત બેરોજગાર કહેવામાં આવે છે. *
5 points
15.  બેરોજગારીની સમસ્યા આપણા આયોજનની એક સૌથી મજબુત કડી છે. *
5 points
જોડકા જોડો. *
25 points
મિશન મંગલમ
મા અન્નપૂર્ણા યોજના
સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન
વનબંધુ કલ્યાણ યોજના
પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના
મહિલા સભ્યોને સખીમંડળો કે સ્વસહાય જૂથમાં જોડીને કૌશલ્યવર્ધક તાલીમ
કુટુંબદીઠ પ્રતિમાસ 35 કિલોગ્રામ અનાજ મફતમાં
ખેતીના ખર્ચમાં ધટાડો થાય તે હેતુ
આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે
પ્રત્યેક ખેતરને પાણી મળે, ચેકડેમ ઉભા કરવા
આપનો અભિપ્રાય
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.