એકમ: 6 ભક્તિ યુગ: ધાર્મિક સમુદાયો અને વિચારકો
CREAT BY: હેમંત ગુર્જર ,ઉ.શિ. પાલાવાસણા અનુપમ પ્રા.શાળા તા-મહેસાણા , પ્રજ્ઞાબેન સોલંકી ઉ.શિ. નાગલપુર કન્યા પ્રા.શાળા,તા: મહેસાણા
સામેત્રા સી.આર. સી.કેન્દ્ર  , મહેસાણા શાળા નંબર 5 સી.આર.સી. કેન્દ્ર
Sign in to Google to save your progress. Learn more
તમારું નામ *
તમારી શાળાનું નામ *
તમારા જિલ્લાનું નામ *
તમારા તાલુકાનું નામ *
સંતો શાના વિરોધી હતા ? *
1 point
રામાનુજાચાર્યના પિતા નું નામ શું હતું ? *
1 point
રામાનુજાચાર્ય ની માતા નું નામ શું હતું ? *
1 point
એકેશ્વર પરંપરામાં કયા સંત મુખ્ય હતા ? *
1 point
કયા સંતો વૈષ્ણવ હતા ? *
1 point
વૈષ્ણવજન તો તેને રે કહીએ ભજન કોણે રચ્યું છે ? *
1 point
કયા સંત વલ્લભાચાર્યના શિષ્ય હતા ? *
1 point
શંકરાચાર્ય નું જન્મસ્થળ કયું છે ? *
1 point
ગુજરાતી ભાષાના આદિકવિ કોણ છે ? *
1 point
મીરાબાઈ ના લગ્ન કયા રાજ પરિવાર માં થયા હતા ? *
1 point
"રામચરિતમાનસ" ગ્રંથની રચના કોણે કરી છે ? *
1 point
સંત રવિદાસ કઈ શાખાના સંત હતા ? *
1 point
"ગુરુ ગ્રંથસાહેબ" નામનો કયા ધર્મનો પવિત્ર ગ્રંથ છે ? *
1 point
ભક્તિ આંદોલનની શરૂઆત કોનાથી થઈ હતી ? *
1 point
શીખ ધર્મના સ્થાપક કોણ હતા ? *
1 point
ક્વિઝ અંગે આપનો અભિપ્રાય જણાવશો. *
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. - Terms of Service - Privacy Policy

Does this form look suspicious? Report