વિજ્ઞાન અને ટેકનોલોજી
સ્પર્ધાત્મક પરીક્ષા માટે
Sign in to Google to save your progress. Learn more
નહરકટિયા તથા મોરાન તેલ ભંડાર ક્ષેત્રો ક્યા રાજ્યમાં આવેલા છે ?
1 point
Clear selection
ઉદય (ઉજ્જવલ ડિસ્કોમ એશ્યોરન્સ યોજના) વિશે ખરાં વિધાનો ચકાસો.
1 point
Clear selection
‘સૂર્ય જ્યોતિ’ શું છે ?
1 point
Clear selection
પવન ઊર્જા પેદા કરનાર ટાવરની ઊંચાઈ તેમજ પવનની ગતિમાં કોઈ જ ફેરફાર કર્યા વગર જ જો ઉત્પાદિત થતી ઊર્જા ચાર ગણી કરવી હોય તો પાંખીયાની ત્રિજ્યામાં કેટલા ગણો વધારો કરવો પડે ?
1 point
Clear selection
તાપી પરિયોજનામાં નીચેના પૈકી ક્યા દેશ જોડાયેલ નથી ?i) ઓમાનii) અફઘાનિસ્તાનiii) તુર્કિસ્તાનiv) તૂર્કમેનિસ્તાન
1 point
Clear selection
વિશ્વનો સૌથી મોટું સૌરઊર્જા સંયંત્ર ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું ?
1 point
Clear selection
દેશમાં સૌથી વધુ રિફાઈનરી કઈ કંપનીની છે ?
1 point
Clear selection
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વિશે ખરાં વિધાનો પસંદ કરો.
1 point
Clear selection
ઉજાલા યોજના વિશે ખરાં વિધાનો પસંદ કરો.
1 point
Clear selection
ગુજરાતમાં કુલ કેટલી ઓઈલ રિફાઈનરી આવેલી છે ?
1 point
Clear selection
‘મિશન ઈનોવેશન' શું છે ?
1 point
Clear selection
લિગ્નાઈટનો સૌથી વધુ ભંડાર ક્યા રાજ્યમાં આવેલો છે ?
1 point
Clear selection
એશિયાનો સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ ક્યાં આવેલો છે ?
1 point
Clear selection
‘ઓશન થર્મલ એનર્જી કન્વર્ઝન' પ્રણાલી ક્યા સિદ્ધાંત પર કાર્ય કરે છે ?
1 point
Clear selection
રાષ્ટ્રીય પવન ઊર્જા સંસ્થાનું મુખ્યાલય ક્યાં આવેલું છે.
1 point
Clear selection
Submit
Clear form
This content is neither created nor endorsed by Google.