JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
વિભાગ :: ગણિત :: ક્વિઝ :: 2
CREAT BY: હેમંત ગુર્જર ,ઉ.શિ. પાલાવાસણા અનુપમ પ્રા.શાળા તા-મહેસાણા , પ્રજ્ઞાબેન સોલંકી ઉ.શિ. નાગલપુર કન્યા પ્રા.શાળા,તા: મહેસાણા
સામેત્રા સી.આર. સી.કેન્દ્ર , મહેસાણા શાળા નંબર 5 સી.આર.સી. કેન્દ્ર
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
તમારું પૂરું નામ લખો.
*
Your answer
તમારા જિલ્લાનું નામ લખો.
*
Your answer
તમારી શાળાનું નામ લખો.
*
Your answer
તમારા તાલુકાનું નામ લખો.
*
Your answer
નીચે આપેલ સ્થાનકિંમત અને સંખ્યા બંને સમાન હોય તેવી કિંમત કઈ ?
*
1 point
1
10
100
1 દિવસ =___________કલાક
*
1 point
12
24
365
ગુંજાશનો નાનોમાં નાનો એકમ કયો ?
*
1 point
સેન્ટિમીટર
લિટર
મિલીલીટર
8 એકમ + 7 સો + 3 દશક =_______________
*
1 point
873
738
378
તેલાવીપુરા શાળામાં 320 કુમાર અને 290 કન્યાઓ ભણે છે. તો શાળામાં ભણાતા કુલ વિધાર્થીઓની સંખ્યા કેટલી ?
*
1 point
590
600
610
86751 માં 8 અને 7 ની સ્થાનકિંમતનો તફાવત કેટલો થાય ?
*
1 point
78300
79300
80300
પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા કઈ ?
*
1 point
99999
99989
90909
8 , 0 , 6 , 7 થી બનતી સૌથી મોટી સંખ્યા કઈ ?
*
1 point
8607
8706
8760
એક પખવાડિયું એટલે કેટલા દિવસ ?
*
1 point
7
10
15
નીચનામાંથી કયું લંબચોરસનું ઉદાહરણ નથી ?
*
1 point
ઈંટ
ધોરણ 6 નું ગણિતનુ પાઠ્યપુસ્તક
રમવાનો પાસો
આપને આ ક્વિઝ કેવી લાગી ?
*
Choose
ઉત્તમ
ખૂબ સરસ
સરસ
Submit
Page 1 of 1
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.
Report Abuse
-
Terms of Service
-
Privacy Policy
Forms